gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

નર્મદા નદીમાં પૂરના પાણી ઓસર્યા, સરદાર સરોવર ડેમમાં પાણીની આવક ઘટતા 5 દરવાજા બંધ કરાયા | 5 gates clo…

G METRO NEWS by G METRO NEWS
August 3, 2025
in GUJARAT
0 0
0
નર્મદા નદીમાં પૂરના પાણી ઓસર્યા, સરદાર સરોવર ડેમમાં પાણીની આવક ઘટતા 5 દરવાજા બંધ કરાયા | 5 gates clo…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Narmada News : રાજ્ય સહિત ઉપરવાસના વિસ્તારોમાં વરસાદનું જોર ઘટ્યું છે, ત્યારે નર્મદા ડેમમાં ઉપરવાસમાંથી પાણીની આવકમાં ઘટાડો નોંધાયો છે. જેને લઈને સરદાર સરોવર ડેમના 5 દરવાજા બંધ કરવા નિર્ણય લેવામાં આવ્યો છે. નર્મદા ડેમ માંથી આજે (3 ઓગસ્ટ) બપોરે 1 વાગ્યાથી પાણી છોડવામાં ઘટાડો કરાયો. જેમાં નર્મદા ડેમની જળ સપાટી 132.20 મીટર પહોંચી છે. 

ઉપરવાસમાંથી પાણીની આવક 103709.00 ક્યુસેક થઈ રહી છે. ભારે વરસાદી માહોલ અને પાણીના આવક વધતાં નર્મદા ડેમના કેટલાક દરવાજા ખોલવામાં આવ્યા હતા. જોકે, હવે પાણીની આવકમાં ઘટાડો નોંધાયો છે, ત્યારે ડેમના 5 દરવાજા બંધ કરાયા છે. હવે 10 દરવાજા 1.75 મીટર ખોલવામાં આવ્યા છે. ડેમમાં લાઈવ સ્ટોરેજ 7421.30  MCM હોવાનું જણાય છે.

આ પણ વાંચો: તંત્રનું બુદ્ધિનું પ્રદર્શન! લીમખેડામાં રોડ બનાવ્યો પણ વીજપોલ હટાવવાનું ભૂલી ગયા, અકસ્માતની સંભાવના

નર્મદા ડેમના દરવાજા માંથી પણ પાણી છોડવામાં ઘટાડો કરવામાં આવ્યો છે. સવારે 4 લાખ ક્યુસેક પાણી દરવાજા દ્વારા છોડવામાં આવતું હતું, તે ઘટાડી દેવામાં આવ્યું છે. 10 દરવાજામાંથી 1,00,000 ક્યુસેક અને RBPH માંથી 45,000 મળી કુલ 1,64,000 ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે. નર્મદા ડેમના RBPHના 6 અને CHPHના 4 ટર્બાઇન શરૂ કરી વીજ ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે. તેમજ નદી કિનારા પરથી પાણી ઘટવાનું શરૂ થઈ રહ્યું છે. નદીમાં પાણીની જાવક ઘટતા ભરૂચ, વડોદરા અને નર્મદા જિલ્લાના નદી કાંઠા નજીકના લોકોએ રાહતનો શ્વાસ લીધો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Sanjeeta Bhattacharya and Raag Sethi Release Their First Collaborative Single ‘Phir Se’, the First T…
GUJARAT

September 26, 2026
रज़ा मुराद ने रुशिराजसिंह के जन्मदिन पर दी शुभकामनाएँ, तेजेंद्रसिंह जडेजाकी अनोखी पहल की जमकर सराहना

Amruta Fadnavis, Ajay Devgn, Ashwini Bhide, Mangal Prabhat Lodha and Ameet Satam Grace Divyaj Founda…

Next Post
તંત્રનું બુદ્ધિનું પ્રદર્શન! લીમખેડામાં રોડ બનાવ્યો પણ વીજપોલ હટાવવાનું ભૂલી ગયા, અકસ્માતની સંભાવના …

તંત્રનું બુદ્ધિનું પ્રદર્શન! લીમખેડામાં રોડ બનાવ્યો પણ વીજપોલ હટાવવાનું ભૂલી ગયા, અકસ્માતની સંભાવના ...

પહેલા મોદી પછી અમિત શાહે રાષ્ટ્રપતિની મુલાકાત લીધી

મનુષ્ય હજી પણ એઆઈ કરતા વધુ ચબરાક, રચનાત્મકતામાં પછાડયું

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કારના દરવાજા તથા જમીનમાં સંતાડેલ દારૂનો જથ્થો પોલીસે શોધી કાઢ્યો, 1.44 લાખની મત્તા જપ્ત | Police fou…

1 year ago
દુમાડ બ્રિજ પાસે મુખ્યમંત્રીના કાફલા પહેલાં પસાર થનાર બાઇક સવારને અટકાવતાં ઝપાઝપી કરી | Three family…

5 months ago
શહેરના તમામ ૪૮ વોર્ડમાં બેસ્ટ સફાઈ કામદાર સ્પર્ધા યોજી ખાસ ઈન્સેન્ટીવ અપાશે | In all 48 wards of the…

સાપુતારામાં બ્રેક ફેઇલ થતાં ST બસનો અકસ્માત, બાઈક ચાલકનું મોત, બસના તમામ મુસાફરો સુરક્ષિત | saputara…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News