gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ખોટા સહી સિક્કાના આધારે પાંચ આધાર કાર્ડ અપલોડ થયા હતા | Five Aadhaar cards were uploaded based on fa…

G METRO NEWS by G METRO NEWS
August 4, 2025
in GUJARAT
0 0
0
ખોટા સહી સિક્કાના આધારે પાંચ આધાર કાર્ડ અપલોડ થયા હતા | Five Aadhaar cards were uploaded based on fa…
0
VIEWS
Share on FacebookShare on Twitter

 વડોદરા,કોર્પેોરેશનની સ્થાયી સમિતિના સભ્યના હોદ્દા અને સિક્કાનો દુરૃપયોગ કરી આધાર કાર્ડ અપલોડ કરનાર દુકાનદારની સિટિ પોલીસે ધરપકડ કરી બે દિવસના રિમાન્ડ લીધા છે.

ફતેપુરામાં રહેતા અને કોર્પોેરેશનની  સ્થાયી સમિતિના સભ્ય હેમીષાબેન જયેશભાઇ ઠક્કરના હોદ્દાના સિક્કાનો ઉપયોગ કરી ખોટી સહીઓ કરી આધાર કાર્ડ અપલોડ કરતા દુકાનદાર  પરેશ કિશોરભાઇ કેવલાણી (રહે. કમલ પાર્ક સોસાયટી, વારસિયા રોડ) ની સિટિ પોલીસે ધરપકડ કરી હતી. ડીસીપી પન્ના મોમાયાની સૂચના મુજબ, પી.આઇ. આર.બી. ચૌહાણે  હાથ ધરેલી તપાસમાં એવી વિગતો જાણવા મળી હતી કે, દુકાનદાર પરેશ કેવલાણીની દુકાન  પર અગાઉ એક ગ્રાહક હેમીષાબેનની અસલ સિક્કાવાળું ફોર્મ લઇને આવ્યો  હતો. તેના પરથી દુકાનદારે સિક્કો પેસટ કરી પેન ડ્રાઇવમાં સેવ કરી દીધો હતો. છેલ્લા બે મહિનાથી તે આ રીતે ખોટા સિક્કા અને સહીનો ઉપયોગ કરીને આધાર કાર્ડનું કામ કરતો હતો. તેણે અત્યારસુધી પાંચ લોકોને આ  રીતે આધાર કાર્ડ બનાવી આપ્યા છે. પોલીસે તેઓને સાક્ષી બનાવ્યા છે. ગુનાની વધુ તપાસ માટે પોલીસે આરોપીને કોર્ટમાં રજૂ કરી બે દિવસના રિમાન્ડ લીધા છે.  પોલીસે દુકાનદાર પાસેથી લેપટોપ, પેન ડ્રાઇવ અને કોમ્પ્યુટર કબજે લઇ વધુ તપાસ  હાથ ધરી છે

G METRO NEWS

G METRO NEWS

Related Posts

SONU NIGAM UNVEILS “I BELIEVE YOUR MUSIC” ON WORLD MUSIC DAY 2026
GUJARAT

June 22, 2026
Priti Bamra Unveils Debut Production ‘Heer’, a Soulful Punjabi Love Ballad Featuring Baljit Wadali

અમરેલી બ્રોડગેજ કમિટી દ્વારા રેલ્વે સ્ટેશનની કામગીરીનું પ્રત્યક્ષ નિરીક્ષણ

Next Post
આર એન્ડ બીના ચાર સસ્પેન્ડ તેમજ નિવૃત્ત અધિકારીના ઘેર ACB ત્રાટકશે | ACB will search at R and B suspe…

આર એન્ડ બીના ચાર સસ્પેન્ડ તેમજ નિવૃત્ત અધિકારીના ઘેર ACB ત્રાટકશે | ACB will search at R and B suspe...

વિશ્વામિત્રી નદીમાંથી અજાણ્યા પુરૃષની ડિકમ્પોઝ બોડી મળી | Decomposed body of unidentified man found …

વિશ્વામિત્રી નદીમાંથી અજાણ્યા પુરૃષની ડિકમ્પોઝ બોડી મળી | Decomposed body of unidentified man found ...

૩.૩૭ કરોડના ડ્રગ્ઝ સાથે ઝડપાયેલા આરોપીની જામીન અરજી નામંજૂર | Bail application of accused caught wit…

૩.૩૭ કરોડના ડ્રગ્ઝ સાથે ઝડપાયેલા આરોપીની જામીન અરજી નામંજૂર | Bail application of accused caught wit...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

હવે આધાર કાર્ડ જન્મતારીખનો પુરાવો નહીં ગણાય, સરકારી યોજનાઓ માટે નવા નિયમો લાગુ | Aadhaar Not Valid f…

3 months ago
જૈનાચાર્ય હંસરત્નસૂરીશ્વરજી મહારાજ સાહેબની ઐતિહાસિક સિદ્ધિ, 8મી વખત કર્યા 180 દિવસના ઉપવાસ | Eighth …

8 months ago
અનંત અંબાણી જામનગરથી પગપાળા દ્વારકા પહોંચ્યા, પદયાત્રાના છેલ્લા દિવસે માતા અને પત્ની પણ જોડાયા | Ana…

1 year ago
ઘરકંકાસમાં પતિ-પત્નીએ ઝેર પીધું :પોલીસની સતકર્તાથી બચાવી લેવાયા | bopal police save life of two fami…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News