gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

અનિલ અંબાણી પર ED નો બેવડો પ્રહાર! હવે ડઝનેક બેન્કોને પત્ર લખી વધારી મુશ્કેલી | /ed summons bankers …

G METRO NEWS by G METRO NEWS
August 4, 2025
in Business
0 0
0
અનિલ અંબાણી પર ED નો બેવડો પ્રહાર! હવે ડઝનેક બેન્કોને પત્ર લખી વધારી મુશ્કેલી | /ed summons bankers …
0
VIEWS
Share on FacebookShare on Twitter

ED Summons Bankers Over Anil Ambani Group Loan Fraud: એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટ (ED) અનિલ અંબાણીના રૂ. 17000 કરોડના બેન્ક લોન કૌભાંડ મામલે 12થી 13 સરકારી તથા ખાનગી બેન્કોને સમન્સ પાઠવી શકે છે. તપાસ એજન્સીએ આ મામલે 12થી 13 બેન્કોને રિલાયન્સ હાઉસિંગ ફાઈનાન્સ, રિલાયન્સ કોમ્યુનિકેશન્સ અને રિલાયન્સ કોમર્શિયલ ફાઈનાન્સને આપવામાં આવેલી લોન સંબંધિત વિગતો અને પ્રક્રિયા દર્શાવતો પત્ર લખ્યો છે.

આ મામલા સાથે જોડાયેલા એક અધિકારીએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે, ઈડીએ 12થી 13 બેન્કો પાસે અનિલ અંબાણી રિલાયન્સ ગ્રૂપની કંપનીઓને ફાળવવામાં આવેલી લોનની વિગતો માગી છે. ઈડીએ જે બેન્કોને પત્ર લખ્યો છે, તેમાં સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા, એક્સિસ બેન્ક, આઈસીઆઈસીઆઈ બેન્ક, એચડીએફસી બેન્ક, યુકો બેન્ક અને પંજાબ એન્ડ સિંધ બેન્ક સામેલ છે.

ED એ બેન્કો પાસે લોન ક્લિયરન્સ, કેટલા સમયમાં ડિફોલ્ટ થઈ, રિકવરી પ્રક્રિયા સહિતની વિગતો મગાવી છે. જો બેન્કો સંતોષજનક જવાબો આપવામાં નિષ્ફળ રહી તો તેને સમન્સ પાઠવવામાં આવી શકે છે. તપાસ એજન્સી આ મામલે પાંચ ઓગસ્ટના રોજ અનિલ અંબાણીની પૂછપરછ કરશે. 

આ પણ વાંચોઃ 5 વર્ષમાં AIને કારણે 80% નોકરીઓનો અંત આવશે, ભારતીય મૂળના અમેરિકન નિષ્ણાતનો દાવો

RAAGAના 35 સ્થળોએ પાડ્યા હતાં દરોડા

અગાઉ ઈડીએ અનિલ અંબાણીના રિલાયન્સ ગ્રૂપ સાથે સંકળાયેલી 50 જેટલી કંપનીઓ અને લોકોને આવરી લેતાં 35 સ્થળોએ દરોડા પાડ્યા હતાં. પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ દરોડા હાથ ધરાયા હતાં. જેમાં ગ્રૂપે સોલાર એનર્જી કોર્પોરેશન ઓફ ઈન્ડિયાને રૂ. 68.2 કરોડની નકલી બેન્ક ગેરંટી આપી હોવાના દાવા સામે પણ તપાસ હાથ ધરાઈ હતી. જેના માટે ગ્રૂપે એસબીઆઈ ડોમેનનું બનાવટી ઈમેઈલ ડોમેન પણ વાપર્યું  હોવાનો આરોપ છે. 

3000 કરોડનું લોન ફ્રોડ

ઈડીએ 2017થી 2019 દરમિયાન યસ બેન્ક દ્વારા અનિલ અંબાણી જૂથની કંપનીઓને ફાળવવામાં આવેલી રૂ. 3000 કરોડની લોનમાં કથિત હેરાફેરી કરી હોવાના આરોપની તપાસ હાથ ધરી છે. જેમાં ફેક કંપની અને ફેક ઈનવોઈસ રજૂ કરી લોન મેળવવામાં આવી હોવાનો આરોપ છે. ઈડીએ આ મામલે અંબાણી વિરૂદ્ધ લુકઆઉટ સર્ક્યુલર પણ જાહેર કર્યું હતું.

અનિલ અંબાણી પર ED નો બેવડો પ્રહાર! હવે ડઝનેક બેન્કોને પત્ર લખી વધારી મુશ્કેલી 2 - image

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વાયદા બજારમાં ઉથલપાથલ, ચાંદી 6900થી વધુના કડાકા બાદ ફરી રિકવર, જાણો સોનાનો લેટેસ્ટ રેટ | Gold Silver…
Business

વાયદા બજારમાં ઉથલપાથલ, ચાંદી 6900થી વધુના કડાકા બાદ ફરી રિકવર, જાણો સોનાનો લેટેસ્ટ રેટ | Gold Silver…

May 18, 2026
અમેરિકાથી જાપાન સુધી શેરબજાર ક્રેશ, ક્રૂડ $111 ને પાર, ભારતીય બજાર માટે ખતરાની ઘંટડી | Global Stock …
Business

અમેરિકાથી જાપાન સુધી શેરબજાર ક્રેશ, ક્રૂડ $111 ને પાર, ભારતીય બજાર માટે ખતરાની ઘંટડી | Global Stock …

May 18, 2026
હોર્મુઝની ખાડી બંધ થતાં 1 હજાર વર્ષ જૂના મિત્ર રાષ્ટ્રે ભારત સાથે મિત્રતા નિભાવી, નિકાસ 180% ઊછળી | …
Business

હોર્મુઝની ખાડી બંધ થતાં 1 હજાર વર્ષ જૂના મિત્ર રાષ્ટ્રે ભારત સાથે મિત્રતા નિભાવી, નિકાસ 180% ઊછળી | …

May 17, 2026
Next Post
અમરેલીના ઢૂંઢિયા પીપળીયા ગામની શાળાને તાળાબંધી કરી વાલીઓ બાળકોને લઈ ગયા, સ્કૂલ ખંડેર બની હોવાનો આક્ષ…

અમરેલીના ઢૂંઢિયા પીપળીયા ગામની શાળાને તાળાબંધી કરી વાલીઓ બાળકોને લઈ ગયા, સ્કૂલ ખંડેર બની હોવાનો આક્ષ...

‘વાદળો દ્વારા પર્વર્તોમાં પહોંચી રહી છે જીવલેણ ધાતુ…’, હિમાલય અંગે ડરામણો રિપોર્ટ જાહેર | Deadly m…

'વાદળો દ્વારા પર્વર્તોમાં પહોંચી રહી છે જીવલેણ ધાતુ...', હિમાલય અંગે ડરામણો રિપોર્ટ જાહેર | Deadly m...

વડોદરાના કપુરાઈ બ્રિજ આસપાસના હંગામી દબાણોનો સફાયો : આડેધડ વાહન પાર્ક અંગે કાર્યવાહી | Temporary enc…

વડોદરાના કપુરાઈ બ્રિજ આસપાસના હંગામી દબાણોનો સફાયો : આડેધડ વાહન પાર્ક અંગે કાર્યવાહી | Temporary enc...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘ભૂતકાળ’ના હથિયારોની મદદથી ‘વર્તમાન’ના યુદ્ધ જીતવા મુશ્કેલ, CDS અનિલ ચૌહાણનું મોટું નિવેદન | cant wi…

‘ભૂતકાળ’ના હથિયારોની મદદથી ‘વર્તમાન’ના યુદ્ધ જીતવા મુશ્કેલ, CDS અનિલ ચૌહાણનું મોટું નિવેદન | cant wi…

10 months ago
છેલ્લી ઘડીએ CM ભૂપેન્દ્ર પટેલ અને રાજ્યપાલની મુલાકાત રદ થયાની ચર્ચા, અનેક જૂના મંત્રીઓને ફરી મળશે તક…

છેલ્લી ઘડીએ CM ભૂપેન્દ્ર પટેલ અને રાજ્યપાલની મુલાકાત રદ થયાની ચર્ચા, અનેક જૂના મંત્રીઓને ફરી મળશે તક…

7 months ago
બોગસ લાયસન્સ દ્વારા મોટાપ્રમાણમાં હથિયારોની ખરીદી થયાનો ખુલાસો | MLA and politian relative name reve…

બોગસ લાયસન્સ દ્વારા મોટાપ્રમાણમાં હથિયારોની ખરીદી થયાનો ખુલાસો | MLA and politian relative name reve…

1 year ago
ડીસા બ્લાસ્ટ કેસ: કોંગ્રેસે સરકાર પર લાગવ્યા ગંભીર આક્ષેપ, ન્યાયની માગ સાથે હોસ્પિટલ બહાર ઉતર્યા ધરણ…

ડીસા બ્લાસ્ટ કેસ: કોંગ્રેસે સરકાર પર લાગવ્યા ગંભીર આક્ષેપ, ન્યાયની માગ સાથે હોસ્પિટલ બહાર ઉતર્યા ધરણ…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News