gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જામનગર: શ્રાવણના બીજા સોમવારે શિવભક્તિનો મહિમા અપરંપાર, અનેક શિવાલયોમાં ભક્તોની ભીડ | Jamnagar Huge …

G METRO NEWS by G METRO NEWS
August 4, 2025
in GUJARAT
0 0
0
જામનગર: શ્રાવણના બીજા સોમવારે શિવભક્તિનો મહિમા અપરંપાર, અનેક શિવાલયોમાં ભક્તોની ભીડ | Jamnagar Huge …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Jamnagar News:  ‘છોટી કાશી’ના ઉપનામથી જાણીતા જામનગરમાં શ્રાવણ માસના બીજા સોમવારે શિવ ભક્તિનો અનેરો માહોલ જોવા મળ્યો હતો. વહેલી સવારથી જ નગરના નાના-મોટા શિવાલયો ‘જય ભોળાનાથ’ના નાદથી ગુંજી ઉઠ્યા હતા. શિવભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું હતું, અને સૌના મુખે ‘હર હર મહાદેવ’નો જયઘોષ સાંભળવા મળ્યો હતો.

મહાદેવના દર્શન માટે મંદિરોમાં ભક્તોની ભીડ

ભક્તોએ ભોળાનાથને રીઝવવા માટે બિલીપત્ર, જલાભિષેક અને અભિષેક જેવી પૂજા-અર્ચના કરી હતી. જામનગરના પ્રમુખ મંદિરો, જેમ કે સિદ્ધનાથ મહાદેવ, ભીડભંજન મહાદેવ, કાશી વિશ્વનાથ, નાગેશ્વર, નીલકંઠ, વૈજનાથ, પ્રતાપેશ્વર, નર્મદેશ્વર, જળેશ્વર, સુખનાથ, અને મણીકણીકંકેશ્વર મહાદેવ મંદિરોમાં દર્શન માટે લાંબી કતારો જોવા મળી હતી. શ્રદ્ધાળુઓએ ભગવાન શિવજીના પ્રિય બિલ્વપત્ર અર્પણ કરી દર્શનનો લાભ લીધો હતો.

આ પણ વાંચો: રક્ષાબંધન 2025: ભાઈની રાશિ અનુસાર પસંદ કરો રાખંડીનો રંગ, ખૂલી જશે ભાગ્યના દ્વાર

શિવાલયો પર પોલીસ અને હોમગાર્ડના જવાનોનો બંદોબસ્ત 

ભક્તોની આટલી મોટી સંખ્યાને ધ્યાનમાં રાખીને, નગરના મુખ્ય શિવાલયો પર પોલીસ વિભાગ અને હોમગાર્ડના જવાનોનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. શહેરના મુખ્ય માર્ગો પર ટ્રાફિકની સમસ્યા ન સર્જાય તે માટે ટ્રાફિક પોલીસ અને ટ્રાફિક બ્રિગેડના જવાનો પણ તૈનાત હતા. આ વ્યવસ્થાને કારણે શિવભક્તો શાંતિપૂર્વક દર્શન કરી શક્યા હતા. જામનગરની આ શ્રદ્ધા અને ભક્તિ ખરેખર પ્રશંસનીય હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ચોરી કરતા સમયે જ મકાન માલિક આવી જતા ચોર ભાગ્યા | The thieves fled when the landlord arrived just as …
GUJARAT

February 14, 2026
વડોદરાના લોકોએ પણ દિલ્હીની જેમ માસ્ક અને એર પ્યુરિફાયર સાથે જીવવું પડશે | people in vadodara will no…

ગાડી વેચાણ લીધા પછી લોનના હપ્તા ભરપાઇ નહીં કરી છેતરપિંડી | Fraudulent non payment of loan installmen…

Next Post
પશુપાલકો માટે ખુશખબર: 437 કરોડના ભાવ ફેર વધારાની દૂધસાગર ડેરીની જાહેરાત, વીમાની રકમ બમણી | Dudhsagar…

પશુપાલકો માટે ખુશખબર: 437 કરોડના ભાવ ફેર વધારાની દૂધસાગર ડેરીની જાહેરાત, વીમાની રકમ બમણી | Dudhsagar...

તહેવારો પહેલા લોનધારકોને મોટી રાહત મળવાની શક્યતા, RBIની મહત્ત્વપૂર્ણ બેઠક શરૂ | BJP leaders photos o…

તહેવારો પહેલા લોનધારકોને મોટી રાહત મળવાની શક્યતા, RBIની મહત્ત્વપૂર્ણ બેઠક શરૂ | BJP leaders photos o...

અમદાવાદમાં પોલીસ પતિની હત્યા કરી પત્નીનો આપઘાત, પોલીસ લાઈનમાં ખેલાયો ખૂની ખેલ | Ahmedabad Shocking C…

અમદાવાદમાં પોલીસ પતિની હત્યા કરી પત્નીનો આપઘાત, પોલીસ લાઈનમાં ખેલાયો ખૂની ખેલ | Ahmedabad Shocking C...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

VIDEO : પંજાબથી બિહાર જઈ રહેલી ટ્રેનમાં ભીષણ આગ, એક કોચ સળગીને ખાખ | Punjab Bihar : Massive Fire Bro…

4 months ago
રાજસ્થાનમાં 400 બંગાળીઓને કસ્ટડીમાં લેવાતા મમતા બેનરજી ભડક્યા, ભાજપ શાસિત રાજ્યો પર લગાવ્યો ગંભીર આક્ષેપ

8 months ago
કંબોડિયા-થાઈલેન્ડ યુદ્ધ: અત્યાર સુધી 32ના મોત, આ મુસ્લિમ દેશ મધ્યસ્થી બનવા તૈયાર | Thailand Cambodia…

7 months ago
ભાવનગર-અંબાજી એસટી બસ સપ્તાહમાં શરૂ કરવા વિચારણા | Bhavnagar Ambaji ST bus to be started within a we…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News