gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

બરોડા મેડિકલ કોલેજની હોસ્ટેલની ચાર જર્જરિત બિલ્ડિંગ તોડી પડાશે | Four hostel buildings of Baroda Med…

G METRO NEWS by G METRO NEWS
August 4, 2025
in GUJARAT
0 0
0
બરોડા મેડિકલ કોલેજની હોસ્ટેલની ચાર જર્જરિત બિલ્ડિંગ તોડી પડાશે | Four hostel buildings of Baroda Med…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા,બરોડા મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ માટેની હોસ્ટેલની ચાર બિલ્ડિંગ રહેવા માટે ભયજનક હોઇ તે બિલ્ડિંગોને ખાલી કરવા માટે તેમજ ડિમોલિશન માટેનો  હુકમ થયો છે. જેના પરિણામે તેમાં રહેતા ૭૦૦ વિદ્યાર્થીઓની  રહેવાની વ્યવસ્થા અન્યત્ર કરવી પડશે. તે ઉપરાંત નવા સત્રમાં આવતા અંદાજે ૩૦૦ વિદ્યાર્થીઓની રહેવાની વ્યવસ્થાનો પ્રશ્ન ઉપસ્થિત થયો છે. 

પ્રોજેક્ટ ઇમ્પલિમેન્ટેશન યુનિટના કાર્યપાલક એન્જિનિયરે બરોડા મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓની હોસ્ટેલની ચાર બિલ્ડિંગ બ્લોક સી, ડી,પી.જી.૧ અને પી.જી. ૨ ને રહેવા માટે ભયજનક જાહેર કરવામાં આવી છે. અગાઉ મૌખિક રીતે જાણ કરાઇ હતી. ગંભીરા બ્રિજ દુર્ઘટના પછી તંત્ર કોઇ રિસ્ક લેવા તૈયાર નથી. ગત ૧૮ મી જુલાઇના રોજ આ અંગે બરોડા મેડિકલ કોલેજને આ અંગે લેખિતમાં જાણ કરવામાં આવી છે. આ ચારેય બિલ્ડિંગને તોડી પાડવાની મંજૂરી  પણ સરકારમાંથી મળી ગઇ છે. હાલમાં આ ચાર બિલ્ડિંગમાં અંદાજે ૭૦૦ વિદ્યાર્થીઓ રહે છે. તેઓના  રહેવા માટેનો પ્રશ્ન ઉપસ્થિત થયો છે.જે પૈકી ૨૫૦ વિદ્યાર્થીઓને વિશ્રામ સદનમાં રાખવાની યોજના વિચારણા હેઠળ છે.  દર્દીઓના સગાઓને રહેવા માટે બનાવવામાં આવેલા વિશ્રામ સદનમાં વિદ્યાર્થીઓને રહેવા માટે મંજૂરી અપાઇ નથી.  હેતુફેર થતો હોવાનું જણાવી વિદ્યાર્થીને ત્યાં રહેવા માટે મનાઇ ફરમાવવામાં આવી છે. જેથી, બરોડા મેડિકલ  કોલેજમાં અભ્યાસ માટે આવતા વિદ્યાર્થીઓની રહેવાની વ્યવસ્થાનો પ્રશ્ન ગૂંચવાયો છે. તેવા સંજોગોમાં મેડિકલ કોલેજ  દ્વારા પી.જી. હોસ્ટેલની વિચારણા થઇ રહી છે. જે અંગે સરકાર પાસે મંજૂરી માંગવામાં આવી છે. જોકે, હજીસુધી કોઇ મંજૂરી મળી નથી.

પાંચ વર્ષમાં વિદ્યાર્થીઓની સંખ્યા  વધી પણ રહેવાની વ્યવસ્થા વધી નથી

વડોદરા,

છેલ્લા પાંચ વર્ષમાં એમ.બી.બી.એસ. ની બેઠકો ૧૮૦ થી વધીને ૨૫૦ થઇ ગઇ છે. તેવી જ રીતે ફિઝિયોથેરાપિની બેઠકો પણ ૪૦ થી વધીને ૧૨૫ થઇ છે. પાંચ વર્ષમાં વિદ્યાર્થીઓની સંખ્યા વધી છે, તેની સામે તેઓના રહેવાની વ્યવસ્થામાં વધારો થયો નથી. સરકાર દ્વારા બે નવી બિલ્ડિંગની મંજૂરી મળી છે. જેમાં ૪૦૦ વિદ્યાર્થીઓ  રહી શકશે. પરંતુ, તે તૈયાર થતા બે વર્ષ જેટલો સમય થશે.

ચાર સ્થળે વિદ્યાર્થીઓના રહેવાની વ્યવસ્થાનો વિકલ્પ

વડોદરા,

બરોડા મેડિકલ કોલેજ પાસે કુલ  ચાર વિકલ્પો વિદ્યાર્થીઓ માટે છે. (૧) વિશ્રામ સદન (૨) પ્રાઇવેટ બિલ્ડિંગ ભાડે લઇ પી.જી. હોસ્ટેલ બનાવવી (૩) વેક્સિન ઇન્સ્ટિટયૂટમાં આવેલી નર્સિંગ કોલેજ તથા (૪) એમ.એસ. યુનિવર્સિટીમાં આવેલી  હોસ્ટેલ.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભલગામડા ગામમાં દારૂ-બિયરનો 1.94 લાખના જથ્થ સાથે એક શખ્સ ઝડપાયો | A man was caught with liquor and be…
GUJARAT

ભલગામડા ગામમાં દારૂ-બિયરનો 1.94 લાખના જથ્થ સાથે એક શખ્સ ઝડપાયો | A man was caught with liquor and be…

September 27, 2025
ભડી ગામ નજીક બાઈક સ્લીપ થઈ જતા દંપતિ ખંડિત, પતિનું મોત | Couple shattered after bike slips near Bhad…
GUJARAT

ભડી ગામ નજીક બાઈક સ્લીપ થઈ જતા દંપતિ ખંડિત, પતિનું મોત | Couple shattered after bike slips near Bhad…

September 27, 2025
કપડવંજના અંકલઈ ગામમાં ડાઘૂઓ કિચડમાંથી નનામી સાથે જવા મજબૂર | In Ankalai village of Kapadvanj Dagu is…
GUJARAT

કપડવંજના અંકલઈ ગામમાં ડાઘૂઓ કિચડમાંથી નનામી સાથે જવા મજબૂર | In Ankalai village of Kapadvanj Dagu is…

September 27, 2025
Next Post
બ્રેકઅપ થઇ ગયા પછી પણ પરિણીતાનો પીછો કરતા યુવક પર હુમલો | Attack on young man who pursued married wo…

બ્રેકઅપ થઇ ગયા પછી પણ પરિણીતાનો પીછો કરતા યુવક પર હુમલો | Attack on young man who pursued married wo...

નર્મદા જિલ્લામાં સાયબર ક્રાઇમના કોન્સ્ટેબલ લક્ષ્મણ ચૌધરી સામે જ સાયબર ફ્રોડનો ગુનો | FIR against nar…

નર્મદા જિલ્લામાં સાયબર ક્રાઇમના કોન્સ્ટેબલ લક્ષ્મણ ચૌધરી સામે જ સાયબર ફ્રોડનો ગુનો | FIR against nar...

ભગવાન સૌના, બધુ ફંડ મંદિર કમિટી લઇ જાય તેવું કેમ ચાલે? : સુપ્રીમ

ભગવાન સૌના, બધુ ફંડ મંદિર કમિટી લઇ જાય તેવું કેમ ચાલે? : સુપ્રીમ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

આજથી બે દિવસ રત્નકલાકારો હડતાળ પર ઊતરશે, સરકાર તરફથી કોઈ જવાબ ન મળતાં નિર્ણય | Diamond Woker will go…

આજથી બે દિવસ રત્નકલાકારો હડતાળ પર ઊતરશે, સરકાર તરફથી કોઈ જવાબ ન મળતાં નિર્ણય | Diamond Woker will go…

6 months ago
ઉંચા વ્યાજે રૂપિયા આપનાર ફાઈનાન્સર સામે ગુનો દાખલ | Crime registered against financier who gave mone…

ઉંચા વ્યાજે રૂપિયા આપનાર ફાઈનાન્સર સામે ગુનો દાખલ | Crime registered against financier who gave mone…

1 month ago
TRP ગેમઝોન, નાનામવા વિસ્તારમાં ડિમોલીશન : 9923 ચોમી જમીન ખુલ્લી થઈ | Demolition in TRP Game Zone Nan…

TRP ગેમઝોન, નાનામવા વિસ્તારમાં ડિમોલીશન : 9923 ચોમી જમીન ખુલ્લી થઈ | Demolition in TRP Game Zone Nan…

2 weeks ago
મણિપુરમાં 90 હથિયારો અને 700 વિસ્ફોટક સામગ્રી જપ્ત

મણિપુરમાં 90 હથિયારો અને 700 વિસ્ફોટક સામગ્રી જપ્ત

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League apples Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike economic fiscal forecast GANDHINAGAR METRO NEWS growth import increases India Istana Negara Market Stories National Exam points price rate rises Sensex Visit Bali year આ આયત કમ કમતમ કરન કરશ છ થઈ પઈનટ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સફરજનન સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News