gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ભગવાન સૌના, બધુ ફંડ મંદિર કમિટી લઇ જાય તેવું કેમ ચાલે? : સુપ્રીમ | Why is it that all the funds of G…

G METRO NEWS by G METRO NEWS
August 5, 2025
in INDIA
0 0
0
ભગવાન સૌના, બધુ ફંડ મંદિર કમિટી લઇ જાય તેવું કેમ ચાલે? : સુપ્રીમ | Why is it that all the funds of G…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– બાંકે બિહારી મંદિર કમિટી અને સરકારના વિવાદની સુપ્રીમમાં સુનાવણી

– ઉત્તર પ્રદેશ સરકારને મંદિરને લઇને વટહુકમ બહાર પાડવાની આટલી ઉતાવળ શું હતી? : સુપ્રીમના સવાલ

– મંદિર ખાનગી હોવા છતા સરકાર તેના પર કબજો કરવા માગે છે : અરજદારોનો દાવો

નવી દિલ્હી : ઉત્તર પ્રદેશના મથુરામાં આવેલા બાંકે બિહારી મંદિરના સંચાલનને લઇને ટ્રસ્ટ અને રાજ્ય સરકાર વચ્ચેનો વિવાદ સુપ્રીમ કોર્ટ પહોંચ્યો હતો. સુપ્રીમ કોર્ટે સોમવારે ઉત્તર પ્રદેશ સરકારને આકરો સવાલ કર્યો હતો કે વટહુકમ બહાર પાડવાની આટલી ઉતાવળ કેમ હતી? સાથે જ સુપ્રીમની બેંચે એક નિવૃત જજની અધ્યક્ષતામાં એક સમિતિનું ગઠન કરવાના સંકેતો આપ્યા હતા.

વૃંદાવનના પ્રખ્યાત શ્રી બાંકે બિહારી મંદિરના કોરિડોર માટે ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા જે વટહુકમ બહાર પાડવામાં આવ્યો છે તેને મંદિરના હાલના સંચાલકો દ્વારા સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો છે. અરજદારોનો દાવો છે કે રાજ્ય સરકાર આ મંદિર પર કબજો કરવા માગે છે. અરજદારોના વકીલ શ્યામ દીવાને કહ્યું હતું કે બાંકે બિહારી મંદિર એક ખાનગી મંદિર છે, આ મંદિરના સંચાલનને લઇને બે જુથ વચ્ચે વિવાદ હતો, રાજ્ય સરકારે કોઇ પણ પ્રકારના અધિકાર વગર દખલ દીધી હતી. અને મામલો સુપ્રીમ કોર્ટ સુધી સરકાર લાવી બાદમાં કોરિડોર માટે મંદિરના ફંડનો ઉપયોગ કરવાનો આદેશ મેળવી લીધો. જે બાદ ઉતાવળમાં વટહુકમ પણ બહાર પાડી દીધો.જેને પગલે મંદિરની સ્થાપના કરનારા અને વર્ષોથી તેને સંભાળી રહેલા ગોસ્વામી મેનેજમેન્ટથી બહાર થઇ ગયા. 

શરૂઆતમાં સુપ્રીમના ન્યાયાધીશ સુર્યકાંત અને જોયમાલ્યા બાગચીની બેંચે મંદિર કમિટીને કેટલાક આકરા સવાલો પણ કર્યા હતા, કોર્ટે કહ્યું હતું કે મંદિર ખાનગી હોઇ શકે પરંતુ ભગવાન સૌના છે, અહીંયા લાખો શ્રદ્ધાળુઓ આવે છે, મંદિરનું ફન્ડ શ્રદ્ધાળુઓની સુવિધા અને સુરક્ષા સાથે જોડાયેલા વિકાસમાં કેમ ઉપયોગમાં ના લઇ શકાય? તમે કેમ ઇચ્છો છો કે મંદિરનું બધુ જ ફંડ તમારા ખિસ્સામાં જ જાય? હાલમાં સુપ્રીમ કોર્ટે રાજ્ય સરકાર અને મંદિરના ટ્રસ્ટ વચ્ચેના વિવાદના નિકાલ માટે એક કમિટીની રચના કરી છે જેમાં કલેક્ટર અને અન્યોને સભ્ય બનાવવામાં આવશે. જેમાં આર્કિયોલોજિકલ સરવે ઓફ ઇન્ડિયા (એએસઆઇ)ને પણ સામેલ કરવા પ્રસ્તાવ મુક્યો હતો. હવે આ મામલે પાંચ ઓગસ્ટના રોજ વધુ સુનાવણી કરવામાં આવશે.  

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
સસરા મારી ઉપર ખરાબ નજર નાખતા મારા બેડરૂમમાં કેમેરા લગાડયા હતા | My father in law was looking down on…

સસરા મારી ઉપર ખરાબ નજર નાખતા મારા બેડરૂમમાં કેમેરા લગાડયા હતા | My father in law was looking down on...

પત્નીની છેડતીનું આળ મુકીને ગળું કાપી યુવાનની ક્રૂર હત્યા | Young man brutally murdered by slitting h…

પત્નીની છેડતીનું આળ મુકીને ગળું કાપી યુવાનની ક્રૂર હત્યા | Young man brutally murdered by slitting h...

બીમારીથી મોતનો ગણાવાતો શંકાસ્પદ બનાવ ક્રૂર હત્યાનો હોવાનો ઘટસ્ફોટ | Suspicious incident of death due…

બીમારીથી મોતનો ગણાવાતો શંકાસ્પદ બનાવ ક્રૂર હત્યાનો હોવાનો ઘટસ્ફોટ | Suspicious incident of death due...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘પોતાના જ લોકો પર બોમ્બમારો કરવાથી ફુરસદ મળે તો…’ UNમાં ભારતે પાકિસ્તાનને તતડાવ્યું | india took a…

‘પોતાના જ લોકો પર બોમ્બમારો કરવાથી ફુરસદ મળે તો…’ UNમાં ભારતે પાકિસ્તાનને તતડાવ્યું | india took a…

10 months ago
સોનામાં રૂ.141000નું નવું શિખર: દિલ્હી ચાંદી રૂ.9750 ઉછળીને રૂ.227000 | Gold hits new high of Rs 141…

સોનામાં રૂ.141000નું નવું શિખર: દિલ્હી ચાંદી રૂ.9750 ઉછળીને રૂ.227000 | Gold hits new high of Rs 141…

6 months ago
પીએચડી વાઇવાના પરીક્ષકના નામ જાહેર કરી દેવાતા વિવાદ | name of phd viva examiner declare in public in…

પીએચડી વાઇવાના પરીક્ષકના નામ જાહેર કરી દેવાતા વિવાદ | name of phd viva examiner declare in public in…

1 year ago
રાહુલ ગાંધીએ સાથી પક્ષ પર નિશાન સાધતા નેતાઓ ભડક્યા, કહ્યું- ‘આ રીતે ગઠબંધન કેવી રીતે ચાલશે?’ | INDIA…

રાહુલ ગાંધીએ સાથી પક્ષ પર નિશાન સાધતા નેતાઓ ભડક્યા, કહ્યું- ‘આ રીતે ગઠબંધન કેવી રીતે ચાલશે?’ | INDIA…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News