gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

પુત્રને પિતાનાં પડખાંમાંથી ઉપાડી જઈ દીપડાએ મોતને ઘાટ ઉતાર્યો | Leopard snatches son from father’s ar…

G METRO NEWS by G METRO NEWS
August 5, 2025
in GUJARAT
0 0
0
પુત્રને પિતાનાં પડખાંમાંથી ઉપાડી જઈ દીપડાએ મોતને ઘાટ ઉતાર્યો | Leopard snatches son from father’s ar…
0
VIEWS
Share on FacebookShare on Twitter

ઉના-ગીર ગઢડા પંથકમાં દીપડાઓનો ત્રાસ ગરદન પકડી દીપડો આંબા પર ચડી ગયો, કોલાહલ થતાં દીપડાએ મુક્યો તો બે વર્ષનાં બાળકનો મૃતદેહ નીચે પટકાયો

ઉના, : ઉના તાલુકાના ભાચા ગામમાં રહેતો એક શ્રમજીવી પરિવાર ગત રાત્રે ઝુંપડામાં ઉંઘી રહ્યો હતો ત્યારે ત્યાં ચડી આવેલો દીપડો પિતાનાં પડખામાં ઉંઘતા બે વર્ષના બાળકને ઉપાડી ગયો હતો. બૂમાબૂમ થતાં પરિવાર જાગી પાછળ ગયો હતો પરંતુ દીપડો આંબાવાડીમાં નાસી ગયો હતો. ત્યાં શોધખોળ દરમ્યાન બાળકનો મૃતદેહ મળી આવ્યો હતો. આ બનાવથી શ્રમિક પરિવારમાં અરેરાટી વ્યાપી ગઈ હતી.

ભાચા ગામ નજીક ખોડીયાર ધાર પાસે શ્રમિક પરિવાર ઝુંપડામાં રહે છે. ત્યાં રહેતા ભૂપતભાઈ જીવાભાઈ સોલંકીના પરિવારમાંથી ગત રાતે  બે વર્ષનો પુત્ર રાજવીર પિતા ભૂપતભાઈ સાથે અને છ માસની પુત્રી હીરલ તેની માતા સાથે ઉંઘતી હતી, ઝુંપડું ખુલ્લું હતું. આ પરિવાર નિંદ્રાધીન હતો ત્યારે રાત્રીના શિકારની શોધમાં આવેલો દીપડો ઝુંપડામાં ઘુસી ગયો હતો અને પિતાના પડખામાં ઉંઘતા બે વર્ષના રાજવીરને ગરદન પકડી ઉપાડી ગયો હતો. બે વર્ષનો બાળક ચીસ પણ પાડી શક્યો ન હતો. ભૂપતભાઈ ઉંઘમાંથી જાગી જતા તેણે વ્હાલસોયા પુત્રને દીપડાના સકંજામાંથી મુક્ત કરાવવા બુમાબુમ કરી હતી. આસપાસમાંથી લોકો આવી ગયા હતા અને એકાદ કિલોમીટર સુધી દીપડાની પાછળ ગયા હતા. આંબાના બગીચામાં દીપડો બાળકને ગરદનથી પકડી ઉભો હતો. કોલાહલ થતા દીપડો બાળકને મુકી નાસી ગયો હતો. ભૂપતભાઈએ ત્યાં જઈ બે વર્ષના રાજવીરને લોહીલુહાણ હાલતમાં ઉપાડયો હતો ત્યારે રાજવીર કંઈ હલનચલન કરતો ન હતો. ગરદનના ભાગે દીપડાએ દાંત બેસાડી દેતા આ માસૂમ બાળકનું પ્રાણ પંખીડું ઉડી ગયું હતું.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદ શહેરમાં દેશભક્તિના રંગે રંગાઈ ભવ્ય ‘તિરંગા યાત્રા
GUJARAT

અમદાવાદ શહેરમાં દેશભક્તિના રંગે રંગાઈ ભવ્ય ‘તિરંગા યાત્રા

August 13, 2026
તિરંગા યાત્રામાં દેશભક્તિના રંગ સાથે સુરક્ષા દળોની શિસ્તબદ્ધ પરેડ બની વિશેષ આકર્ષણ
GUJARAT

તિરંગા યાત્રામાં દેશભક્તિના રંગ સાથે સુરક્ષા દળોની શિસ્તબદ્ધ પરેડ બની વિશેષ આકર્ષણ

August 13, 2026
રાધનપુર આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં ‘હર ઘર તિરંગા’ રેલી યોજાઈ
GUJARAT

રાધનપુર આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં ‘હર ઘર તિરંગા’ રેલી યોજાઈ

August 13, 2026
Next Post
સૌરાષ્ટ્રમાં શિવભક્તિનો સાગર ઘુઘવ્યો, સોમનાથમાં 1 લાખ ભાવિકોના દર્શન | An ocean of Shiva devotion sw…

સૌરાષ્ટ્રમાં શિવભક્તિનો સાગર ઘુઘવ્યો, સોમનાથમાં 1 લાખ ભાવિકોના દર્શન | An ocean of Shiva devotion sw...

આંગણવાડી કાર્યકર અને તેડાગરની માંગણી નહીં સંતોષાય તો વિધાનસભાનો ઘેરાવ કરવાની ચિમકી | Threat to surro…

આંગણવાડી કાર્યકર અને તેડાગરની માંગણી નહીં સંતોષાય તો વિધાનસભાનો ઘેરાવ કરવાની ચિમકી | Threat to surro...

અંબાપુર કેનાલ પાસે કારમાં બેઠેલી યુવતીના સોનાના દોરાની લૂંટ | Gold thread stolen from a young woman …

અંબાપુર કેનાલ પાસે કારમાં બેઠેલી યુવતીના સોનાના દોરાની લૂંટ | Gold thread stolen from a young woman ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

નવું શૈક્ષણિક વર્ષ શરુ થવાનું છે પણ અંગ્રેજી માધ્યમના પાઠયપુસ્તકો મળતા નથી | english medium books no…

નવું શૈક્ષણિક વર્ષ શરુ થવાનું છે પણ અંગ્રેજી માધ્યમના પાઠયપુસ્તકો મળતા નથી | english medium books no…

2 months ago
આ પરિવાર ફ્રોડ કરે છે શોધી આપનારને ૨ લાખનું ઇનામ, મેસેજ વાયરલ | Ewe famili a fori fofforun otuputup …

આ પરિવાર ફ્રોડ કરે છે શોધી આપનારને ૨ લાખનું ઇનામ, મેસેજ વાયરલ | Ewe famili a fori fofforun otuputup …

5 months ago
પ.બંગાળના ભાજપ અધ્યક્ષે મહિલાઓ માટે વાંધાજનક શબ્દો વાપર્યા, ગળું દબાવી દેવાની ધમકી આપી | West Bengal…

પ.બંગાળના ભાજપ અધ્યક્ષે મહિલાઓ માટે વાંધાજનક શબ્દો વાપર્યા, ગળું દબાવી દેવાની ધમકી આપી | West Bengal…

1 year ago
મોટા ખુંટવડાથી દુધાળા-૨નો માર્ગ ખખડધજ હાલતમાં | The road from Mota Khuntwada to Dudhala 2 is in a di…

મોટા ખુંટવડાથી દુધાળા-૨નો માર્ગ ખખડધજ હાલતમાં | The road from Mota Khuntwada to Dudhala 2 is in a di…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News