gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અંબાપુર કેનાલ પાસે કારમાં બેઠેલી યુવતીના સોનાના દોરાની લૂંટ | Gold thread stolen from a young woman …

G METRO NEWS by G METRO NEWS
August 5, 2025
in GUJARAT
0 0
0
અંબાપુર કેનાલ પાસે કારમાં બેઠેલી યુવતીના સોનાના દોરાની લૂંટ | Gold thread stolen from a young woman …
0
VIEWS
Share on FacebookShare on Twitter

મંકી કેપ પહેરીને આવેલા લૂંટારા દ્વારા

મિત્ર સાથે કારમાં બેસી વાતો કરી રહી હતી તે દરમિયાન બનેલી ઘટના

ગાંધીનગર : ગાંધીનગર શહેર નજીક આવેલા અંબાપુર નર્મદા કેનાલ પાસે કારમાં
મિત્ર સાથે બેઠેલી યુવતીના ગળામાંથી મંકી કેપ પહેરીને આવેલો લૂંટારો  ૨૫
,૦૦૦ની
કિંમત નો સોનાનો દોરો તોડીને ફરાર થઈ ગયો હતો. જે સંદર્ભે અડાલજ પોલીસ દ્વારા
લૂંટનો ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૃ કરવામાં આવી છે.

ગાંધીનગર શહેર તેમજ આસપાસના વિસ્તારમાં ચોરી અને લૂંટની
ઘટનાઓ વધી રહી છે ત્યારે અડાલજ નર્મદા કેનાલ પાસે વધુ એક લૂંટની ઘટના બહાર આવી છે.
જે સંદર્ભે પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે અમદાવાદના સાબરમતી ખાતે કર્ણાવતી
નગરમાં રહેતી ઉર્મી કીરીટભાઈ ગોસલીયા ગાંધીનગરની કોલેજમાં આઇટી એન્જિનિયરિંગનો
અભ્યાસ કરે છે. ગઈકાલે સાંજના સમયે તે તેના મિત્ર મનીષ મણીલાલ પરમાર સાથે કારમાં
અંબાપુર નર્મદા કેનાલ આવી હતી અને અહીં બંને કેનાલ ઉપર કાર ઉભી રાખીને વાતો કરી
રહ્યા હતા ત્યારે એક અજાણ્યો વ્યક્તિ મંકી કેપ પહેરીને તેમની ગાડી પાસે આવ્યો હતો.
તેણે ટોર્ચ વડે ગાડીમાં જોયા બાદ ઉર્મીના ગળામાંથી ૨૫ હજારની કિંમતની સોનાની ચેઈન
ખેંચીને તોડી નાખી અને કેબલ બ્રિજ તરફ ભાગી ગયો હતો. મનીષે તેનો પીછો કર્યો હતો
, પરંતુ તે પકડાયો
ન હતો. જેથી બંને જણા ગભરાઈ ગયા હતા અને ત્યારબાદ આ સંદર્ભે અડાલજ પોલીસ મથકમાં
ફરિયાદ આપતા પોલીસ દ્વારા લૂંટનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. નોંધવું રહેશે કે
છેલ્લા ઘણા સમયથી નર્મદા કેનાલ આસપાસ લૂંટની ઘટનાઓ અટકી ગઈ હતી ત્યારે હવે ફરીથી
શરૃ થતા આ વિસ્તારમાં આવતા નાગરિકોમાં ફફડાટ ફેલાયો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ટીંબીમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો
GUJARAT

ટીંબીમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો

August 11, 2026
8 Hairstyles Inspired by Sreeleela That Can Elevate Any Look
GUJARAT

8 Hairstyles Inspired by Sreeleela That Can Elevate Any Look

August 11, 2026
લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) દ્વારા રળિયાતબા ઘર – ધારી મુકામે સત્યાવીસમો વિનામૂલ્યે નેત્ર નિદાન અને …
GUJARAT

લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) દ્વારા રળિયાતબા ઘર – ધારી મુકામે સત્યાવીસમો વિનામૂલ્યે નેત્ર નિદાન અને …

August 11, 2026
Next Post
ગાંધીનગરમાં ટાટ પાસ ઉમેદવારો દ્વારા સરકાર સામે વિરોધ પ્રદર્શન ઃ ધરણાં કર્યાં | TAT pass candidates p…

ગાંધીનગરમાં ટાટ પાસ ઉમેદવારો દ્વારા સરકાર સામે વિરોધ પ્રદર્શન ઃ ધરણાં કર્યાં | TAT pass candidates p...

મિશન હોપ ફાઉન્ડેશનના પ્રમુખ શ્રી હાર્દિકસિંહ ચુડાસમાને પોલીસ સમન્વય એવોર્ડ 2025 થી સન્માનિત કરવામાં …

મિશન હોપ ફાઉન્ડેશનના પ્રમુખ શ્રી હાર્દિકસિંહ ચુડાસમાને પોલીસ સમન્વય એવોર્ડ 2025 થી સન્માનિત કરવામાં ...

ફૂડ એન્ડ ડ્રગની વડોદરા-રાજકોટની લેબમાં કરોડોના અત્યાધુનિક સાધનો વપરાત જ નથી | anomaly in drug testin…

ફૂડ એન્ડ ડ્રગની વડોદરા-રાજકોટની લેબમાં કરોડોના અત્યાધુનિક સાધનો વપરાત જ નથી | anomaly in drug testin...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પતિએ બોથડ પદાર્થના ઘા ઝીંકી પત્નીને મોતને ઘાટ ઉતારી | Husband kills wife by hitting her with a blunt…

પતિએ બોથડ પદાર્થના ઘા ઝીંકી પત્નીને મોતને ઘાટ ઉતારી | Husband kills wife by hitting her with a blunt…

10 months ago
ખેતી બચાવો સત્યાગ્રહ: સાવરકુંડલામાં દેવા માફી સહિતના 15 મુદ્દે પ્લે કાર્ડ-બેનર સાથે ખેડૂતોનું આંદોલન…

ખેતી બચાવો સત્યાગ્રહ: સાવરકુંડલામાં દેવા માફી સહિતના 15 મુદ્દે પ્લે કાર્ડ-બેનર સાથે ખેડૂતોનું આંદોલન…

9 months ago
માધવપુર મેળાની પૂર્વ ઉજવણીના ભાગરૂપે વડોદરામાં રંગારંગ કાર્યક્રમ યોજાયો, 8 રાજ્યના 400થી વધુ કલાકારો…

માધવપુર મેળાની પૂર્વ ઉજવણીના ભાગરૂપે વડોદરામાં રંગારંગ કાર્યક્રમ યોજાયો, 8 રાજ્યના 400થી વધુ કલાકારો…

1 year ago
‘ભારતને દયનીય સ્થિતિમાંથી બચાવવું જ જોઈએ’ CM સ્ટાલિનના RSS-PM મોદી પર પ્રહાર | Tamil Nadu CM MK Stal…

‘ભારતને દયનીય સ્થિતિમાંથી બચાવવું જ જોઈએ’ CM સ્ટાલિનના RSS-PM મોદી પર પ્રહાર | Tamil Nadu CM MK Stal…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News