gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

આંગણવાડી કાર્યકર અને તેડાગરની માંગણી નહીં સંતોષાય તો વિધાનસભાનો ઘેરાવ કરવાની ચિમકી | Threat to surro…

G METRO NEWS by G METRO NEWS
August 5, 2025
in GUJARAT
0 0
0
આંગણવાડી કાર્યકર અને તેડાગરની માંગણી નહીં સંતોષાય તો વિધાનસભાનો ઘેરાવ કરવાની ચિમકી | Threat to surro…
0
VIEWS
Share on FacebookShare on Twitter

સત્યાગ્રહ છાવણી પર મહિલાઓનું શક્તિ પ્રદર્શન

રેલી બાદ સભામાં સરકારને ઝાટકીને ખાલી જગ્યા ભરવા, બઢતી આપવા ઉપરાંત હાઇકોર્ટના ચુકાદાનું પાલન કરવાની માંગ કરાઇ

ગાંધીનગર : હાઇકોર્ટ અને સુપ્રમિ કોર્ટના ચૂકાદા અને ટીપ્પણીઓને નહીં
ગાંઠીને અન્યાય કરતી સરકાર સામે રાજ્યભરમાંથી ઉમટી પડેલી આંગણવાડી કાર્યકર
, તેડાગર મહિલાઓએ
પાટનગરમાં સત્યાગ્રહ છાવણી પર શક્તિ પ્રદર્શન કરાયુ હતું. જ્યાં સરકાર હવે પડતર
પ્રશ્નોનું નિરાકરણ નહીં લાવે તો વિધાનસભાને ઘેરાવની ચિમકી પણ અપાઇ હતી. સાથે ખાલી
જગ્યા ભરવા
, બઢતી
આપવા સહિત માંગણીઓ દોહરાવાઇ હતી.

રેલી બાદ યોજાયેલી સભામાં જણાવાયુ હતું, કે હાઇકોર્ટ
દ્વારા ગુજરાતની આંગણવાડીની કર્મચારી મહિલાઓના સંબંધે ગત ઓક્ટોબરમાં અપાયેલા
ચૂકાદામાં આંગણવાડી કર્મચારીઓને સ્થાયી સરકારી નોકરીના હકદાર તરીકે ઓળખવામાં આવ્યા
હતાં. ઉપરાંત હાઇકોર્ટે સરકારને છ મહિનામાં નીતિ ઘડવાનો આદેશ આપ્યો હતો. ચૂકાદાનું
પાલન કરવામાં આવે તો જ આંગણવાડી કર્મચારીઓની સ્થિતિમાં સુધારો થઈ શકે તેમ હોવાથી આ
મુદ્દે આંદોલનકારી મહિલાઓમાં ભારે રોષ ફેલાયેલો છે. તેના પહેલાં સુપ્રીમ કોર્ટે
એપ્રિલ
, ૨૦૨૨માં
ગ્રેચ્યુઇટી એક્ટ
, ૧૯૭૨ને
લાગુ કરવાનો ચુકાદો આપ્યો હતો
,
જેમાં આંગણવાડી કર્મચારીઓ અને સહાયકોને ગ્રેચ્યુઇટીનો હક મળ્યો હતો. આ
ચુકાદામાં સુપ્રીમ કોર્ટે કર્મચારીઓના ઓછા પગાર અને મુશ્કેલીઓ અંગે ખાસ ચિંતા
વ્યક્ત કરી હતી અને સરકારને તેમની સેવા શરતો સુધારવા માટે સૂચના પણ આપી હતી. પરંતુ
તેની અમલવારી કરવામાં આવી નથી. ત્યારે પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે ત્યાં સુધી
ભારતીય કર્મચારી મહાસંઘની આગેવાનીમાં આંદોલન ચાલુ રાખવાની જાહેરાત કરવામાં આવી
હતી. મહિલાઓએ તેમને બુથ લેવલ ઓફિસર તરીકે ચૂંટણીની કામગીરી સોંપવા સામે પણ વિરોધ
દર્શાાવ્યો હતો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

બાળકોના સવૉગી વિકાસ માટે સરકારી શાળાઓ શ્રેષ્ઠ વિકલ્પ
GUJARAT

બાળકોના સવૉગી વિકાસ માટે સરકારી શાળાઓ શ્રેષ્ઠ વિકલ્પ

June 25, 2026
સેવા અને સમર્પણની જીત: એક દીકરીને મળી નવી જિંદગી, પરિવારના ચહેરા પર ફરી ખીલી ખુશી
GUJARAT

સેવા અને સમર્પણની જીત: એક દીકરીને મળી નવી જિંદગી, પરિવારના ચહેરા પર ફરી ખીલી ખુશી

June 25, 2026
ખંભાત ની શ્રી મોતીબા ઝવેરભાઈ વાઘેલા પ્રાથમિક શાળામાં પ્રગતિનો પ્રવેશોત્સવ ઉજવાયો..
GUJARAT

ખંભાત ની શ્રી મોતીબા ઝવેરભાઈ વાઘેલા પ્રાથમિક શાળામાં પ્રગતિનો પ્રવેશોત્સવ ઉજવાયો..

June 25, 2026
Next Post
અંબાપુર કેનાલ પાસે કારમાં બેઠેલી યુવતીના સોનાના દોરાની લૂંટ | Gold thread stolen from a young woman …

અંબાપુર કેનાલ પાસે કારમાં બેઠેલી યુવતીના સોનાના દોરાની લૂંટ | Gold thread stolen from a young woman ...

ગાંધીનગરમાં ટાટ પાસ ઉમેદવારો દ્વારા સરકાર સામે વિરોધ પ્રદર્શન ઃ ધરણાં કર્યાં | TAT pass candidates p…

ગાંધીનગરમાં ટાટ પાસ ઉમેદવારો દ્વારા સરકાર સામે વિરોધ પ્રદર્શન ઃ ધરણાં કર્યાં | TAT pass candidates p...

મિશન હોપ ફાઉન્ડેશનના પ્રમુખ શ્રી હાર્દિકસિંહ ચુડાસમાને પોલીસ સમન્વય એવોર્ડ 2025 થી સન્માનિત કરવામાં …

મિશન હોપ ફાઉન્ડેશનના પ્રમુખ શ્રી હાર્દિકસિંહ ચુડાસમાને પોલીસ સમન્વય એવોર્ડ 2025 થી સન્માનિત કરવામાં ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

VIDEO: કચ્છમાં મૂશળધાર 15 ઈંચ વરસાદ, અનેક રસ્તા અને શાળા-કોલેજો બંધ, જનજીવન ઠપ | Kutch Lashed by 15 …

VIDEO: કચ્છમાં મૂશળધાર 15 ઈંચ વરસાદ, અનેક રસ્તા અને શાળા-કોલેજો બંધ, જનજીવન ઠપ | Kutch Lashed by 15 …

10 months ago
સુરેન્દ્રનગરમાં ભાંગ પીધા બાદ પાંચ લોકોની તબિયત લથડી | Five people health deteriorated after consumi…

સુરેન્દ્રનગરમાં ભાંગ પીધા બાદ પાંચ લોકોની તબિયત લથડી | Five people health deteriorated after consumi…

4 months ago
‘આપણે પાકિસ્તાનની જેમ દલાલ દેશ ના બની શકીએ’, મધ્યસ્થતાના વિપક્ષના સવાલ પર જયશંકરનો જવાબ | us israel …

‘આપણે પાકિસ્તાનની જેમ દલાલ દેશ ના બની શકીએ’, મધ્યસ્થતાના વિપક્ષના સવાલ પર જયશંકરનો જવાબ | us israel …

3 months ago
વાસણા ઠગાઈ કેસ: મેડિકલ એડમિશનની ‘બાધા’ ના નામે મંદિરના કોઠારીને ખંખેરનારો ઝડપાયો | Ahmedabad Crime B…

વાસણા ઠગાઈ કેસ: મેડિકલ એડમિશનની ‘બાધા’ ના નામે મંદિરના કોઠારીને ખંખેરનારો ઝડપાયો | Ahmedabad Crime B…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News