gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

દ્વાપરયુગ સમયના કાંત્રોડી ગામના કુંતેશ્વર મહાદેવ મંદિરે ભક્તોનો જમાવડો | A gathering of devotees at …

G METRO NEWS by G METRO NEWS
August 5, 2025
in GUJARAT
0 0
0
દ્વાપરયુગ સમયના કાંત્રોડી ગામના કુંતેશ્વર મહાદેવ મંદિરે ભક્તોનો જમાવડો | A gathering of devotees at …
1
VIEWS
Share on FacebookShare on Twitter

પવિત્ર
શ્રાવણ માસ દરમિયાન

પાંડવોની
માતા કુંતીજીની તપસ્યાથી મહાદેવજી પ્રસન્ન થયાં હતાં અને કુંતેશ્વર મહાદેવ તરીકે
થયાં પ્રસિદ્ધ

ચુંવાળ
પંથક એટલે દ્વાપર યુગનું હિડીમ્બા વનમાં પાંડવોએ કુંતેશ્વર મહાદેવની પુજા કરી
હોવાની લોકવાયકા

માંડલ – શ્રાવણ માસ એટલે
ભગવાની શીવની આરાધના કરવાનો વિશેષ મહિનો સમગ્ર ગુજરાત સહિત દેશભરના શિવાલયો હર હર
મહાદેવના નાદથી ગુંજી ઉઠયા છે ત્યારે ચુંવાળ પંથકમાં આવેલા દેત્રોજ તાલુકાના
કાંત્રોડી ગામના કુંતેશ્વર મહાદેવનું મંદિર ખુબ જ પ્રાચિન અને ઐતિહાસિક છે.

આ
કુંતેશ્વર મહાદેવનું મંદિર દંતકથાઓ અનુસાર લગભગ ૬ હજાર વર્ષ જુનું અને પૌરાણિક છે.
કહેવાય છે કે
, દ્વાપર યુગમાં આડાબીડ ઘનઘોર જંગલ જેને હિડીમ્બા વન પણ કહેવાતું હતું અને
તે વિસ્તાર આ ચુંવાળ પંથક હતો. દ્વાપર યુગમાં કૌરવોના કપાટથી લાક્ષાગ્રહમાં દાઝેલા
પાંડવો
, માતા કુંતાજી અને સતી દ્વૌપદી સાથે વનવાસમાં ભટકતાં
હતાં એ વખતે હિડીમ્બા વન તરીકે ઓળખાતાં આ ચુંવાળ પંથકમાં પહોંચી ગયા હતાં.

એ
સમયે કુરુ કુળના મહારાણી અને પાંડવોની માતા કુંતાજીને એક વ્રત હતું કે મહાદેવજીના
દર્શન અને પુજા-અર્ચના બાદ ભોજન કરવું
,
પણ આ ચુંવાળ પંથકમાં તેમને દુરદુર સુધી ક્યાંય શિવજીનું મંદિર
દેખાયું નહીં અને માતા કુંતાજી આ વનમાં એક તળાવના કિનારે બેસીને શિવજીના જાપ કરવા
લાગ્યા. કલાકોના કલાકો કુંતાજી જાપ કરતાં રહ્યાં અને અંતેય આસુતોષ ભગવાન ભોળાનાથ
સ્વંયભૂ પ્રસન્ન થયાં. ૬ હજાર વર્ષ પહેલાં અહીં પ્રસન્ન થયેલા મહાદેવ કુંતેશ્વર
મહાદેવ તરીકે ઓળખાયા. કુંતાજીએ અહીં ભગવાન શીવનું મંદિર બનાવવાનું નક્કી કર્યુ અને
જયારે તેમનું લુંટાઈ ગયેલું રાજપાટ પાછુ મળ્યું ત્યારે માતાના સંપલ્પ અનુસાર
મહારાજા યુધિીરે દ્વાપરયુગમાં અહીં ભવ્ય શિખરબદ્ધ મંદિર બંધાવ્યું હતું. 

દ્વાપર
યુગના ૬ હજાર વર્ષ પછી આજે પણ ઈતિહાસમાં આ મંદિર પ્રસિદ્ધ છે. આ મંદિર પૌરાણિક અને
મહાભારત સમયનું છે અહીં વિશેષ મહીમા છે અને આજે પણ મનમાં કાંઈ ટેક રાખો તો ભગવાન
કુંતેશ્વર મહાદેવ તમારો મનોરથ અવશ્ય પુરો કરે છે. અહીં દર શ્રાવણ માસમાં સવાર સાંજ
ભક્તોનું ઘોડાપૂર ઉમટે છે
,
અહીં લોકો પોતાની આસ્થા મુજબ ભગવાનની પુજા અર્ચના કરે છે. હાલ
શ્રાવણ માસમાં તહેવારો
, સોમવારો જેવા અતિપાવન દિને વિશિષ્ટ
શૃંગાર
, મેળાઓ, ઉત્સવો થાય છે અને અહીં
આવનાર તમામ લોકોની મનોકામના કુંતેશ્વર મહાદેવ પરિપુર્ણ કરે છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ધોળા ગામ ખાતે 17-18 મેના “વૈદિક સનાતન ધર્મોત્સવ” નું ભવ્ય આયોજન
GUJARAT

ધોળા ગામ ખાતે 17-18 મેના “વૈદિક સનાતન ધર્મોત્સવ” નું ભવ્ય આયોજન

May 14, 2026
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને હર્ષ સંઘવીને હેલિકોપ્ટર અને કારનો મોહ છૂટતો નથી, રાજ્યપાલ પાસેથી શીખવ…
GUJARAT

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને હર્ષ સંઘવીને હેલિકોપ્ટર અને કારનો મોહ છૂટતો નથી, રાજ્યપાલ પાસેથી શીખવ…

May 14, 2026
અમરેલીમાં રાજુલા નજીક હાઇવે પર વાહનની અડફેટે સિંહ બાળનું મોત | Amreli: One Year Old Lion Cub Dies in…
GUJARAT

અમરેલીમાં રાજુલા નજીક હાઇવે પર વાહનની અડફેટે સિંહ બાળનું મોત | Amreli: One Year Old Lion Cub Dies in…

May 14, 2026
Next Post
ટેરિફથી નિકાસકારો ચિંતિત, રૂ. 2,250 કરોડની પ્રોત્સાહન યોજના અમલી કરવા રજુઆત | Exporters worried abou…

ટેરિફથી નિકાસકારો ચિંતિત, રૂ. 2,250 કરોડની પ્રોત્સાહન યોજના અમલી કરવા રજુઆત | Exporters worried abou...

સુરેન્દ્રનગર, લખતર, ધ્રાંગધ્રામાં દારૃના 3 દરોડામાં દારૃની 100 બોટલ ઝડપાઇ | 100 bottles of liquor se…

સુરેન્દ્રનગર, લખતર, ધ્રાંગધ્રામાં દારૃના 3 દરોડામાં દારૃની 100 બોટલ ઝડપાઇ | 100 bottles of liquor se...

શ્રાવણના 2જા સોમવારે હળવદ પંથકના શિવાલયો ભક્તોનું ઘોડાપુર | On the second Monday of Shravan devotees…

શ્રાવણના 2જા સોમવારે હળવદ પંથકના શિવાલયો ભક્તોનું ઘોડાપુર | On the second Monday of Shravan devotees...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સરકારી અધિકારી તરીકેનો ડોળ રચી 48 લાખનું ફલેકું ફેરવ્યું, ખંભાળિયાના જીલના કારનામા જાણો | Fake offic…

સરકારી અધિકારી તરીકેનો ડોળ રચી 48 લાખનું ફલેકું ફેરવ્યું, ખંભાળિયાના જીલના કારનામા જાણો | Fake offic…

1 year ago
વાલ્મિકી-ઠાકોર સમાજના મુક્તિધામમાં અસુવિધાઓથી હાલાકી

વાલ્મિકી-ઠાકોર સમાજના મુક્તિધામમાં અસુવિધાઓથી હાલાકી

6 months ago
ચાંદીમાં સતત બીજા દિવસે મોટો કડાકો, ₹7800થી વધુ તૂટી, સોનું પણ ગગડ્યું, જાણો લેટેસ્ટ રેટ | Commoditi…

ચાંદીમાં સતત બીજા દિવસે મોટો કડાકો, ₹7800થી વધુ તૂટી, સોનું પણ ગગડ્યું, જાણો લેટેસ્ટ રેટ | Commoditi…

4 months ago
કાશ્મીર મુદ્દે મુસ્લિમ દેશોના સંગઠનોએ હદ વટાવી, કલમ 370 ફરી લાગુ કરવા કરી માગણી | oic statement on j…

કાશ્મીર મુદ્દે મુસ્લિમ દેશોના સંગઠનોએ હદ વટાવી, કલમ 370 ફરી લાગુ કરવા કરી માગણી | oic statement on j…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News