gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

બિશ્નોઇ ગેંગનો વધુ એક ફરાર આરોપી ઝડપાયો : સાત દિવસના રિમાન્ડ | Another absconding accused of Bishnoi…

G METRO NEWS by G METRO NEWS
August 5, 2025
in GUJARAT
0 0
0
બિશ્નોઇ ગેંગનો વધુ એક ફરાર આરોપી ઝડપાયો : સાત દિવસના રિમાન્ડ | Another absconding accused of Bishnoi…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા : ગુજરાતમાં દારુ પર પ્રતિબંધ હોવા છતા દારુનો કારોબાર અટકવાની
જગ્યાએ દિવસે દિવસે ફુલીફાલી રહ્યો છે ત્યારે દારુના ગેરકાયદેસરના કારોબારમાં
સક્રિય બિશ્નોઇ ગેંગના ૧૩ આરોપીઓ સામે સ્ટેટ મોનિટરિંગ સેલે ગુજસીટોક હેઠળ
ગાંધીનગરમાં ગુનો દાખલ કર્યો હતો અને તે પૈકી આઠ આરોપીની ધરપકડ કરી હતી. જ્યારે આ
બનાવમાં ફરાર પાંચ આરોપી પૈકીના એક આરોપીને પોલીસે ઝડપી પાડી તેના સાત દિવસના
રિમાન્ડ મેળવી પૂછપરછ હાથ ધરી છે.

ઉલ્લેખનીય છે કે, સમગ્ર રાજ્યમાં વિદેશી દારુનો સપ્લાઇ કરવામાં
બિશ્નોઇ ગેંગની સંડવણી સપાટી પર આવતા એસએમસીએ સંગઠિત ગેંગ બનાવી દારુનો
ગેરકાયદેસરનો કારોબાર ચલાવતી બિશ્નોઇ ગેંગના 
નિલેશ ઉર્ફે નીલુ ઉર્ફે ભયજી હરેશ નાથાણીં
,રવિ ઉર્ફે
જીગો ચામડો ઠાકોરભાઇ માછી
,રવિ નાઉમલ કુકડેજા,સુનીલ ભેલારામ બિશ્નોઇ,ઓમપ્રકાશ પુનારામ પંવાર,જગદીશ ઉર્ફે જે.ડી. પપુરામ સાહુ (બિશ્નોઇ),સુરેશ
ઉર્ફે રોહીત ક્રિશ્નારામ બિશ્નોઇ
,છબીલનાથસિંહ ઉર્ફે પ્રદીપ
રાજા કૌશલસિંહ રાજપૂત
,અશોક પુનમરામ પવાર (બિશ્નોઇ)ઘેવરચંદ
ભગીરથરામ બિશ્નોઇ
,નારાયણ ઉર્ફે રમેશ ભરમલજી બિશ્નોઇ,ધવલ પુનમરમ બિશ્નોઇ અને શ્રવણકુમાર ક્રિષ્નારામ બિશ્નોઇ (ફરાર) સામે ગુનો
દાખલ કર્યો હતો.

૧૩ આરોપી પૈકી આઠ આરોપીને પોલીસે ઝડપી પાડયા હતા જ્યારે ફરાર
પાંચ આરોપી પૈકીના વધુ એક  આરોપી ઘેવરચંદ
ઉર્ફે ઘેવરરામ ભગીરથરામ બિશ્નોઇને પોલીસે રાજસ્થાન ખાતેથી ઝડપી પાડયો હતો. આરોપીને
અદાલત સમક્ષ રજૂ કરી રિમાન્ડની માંગણી કરવામાં આવતા સ્પેશ્યલ સરકારી વકીલ રઘુવીર
પંડયાએ રજૂઆત કરી હતી કે
, દારુના કારોબારમાં કરોડની કમાણી કરવામાં આવી
હોઇ આરોપીની મિલકતોની તપાસ કરવાની છે.

અન્ય ફરાર ચાર આરોપીઓ
બાબતે તપાસ કરવાની છે. આરોપી ત્રણ મહિનાથી ફરાર હોઇ તેના આશ્રયસ્થાનોની અને
મદદગારોની વિગતો મેળવવાની છે. આર્તિક વ્યવહાર આંગડીયા પેઢી મારફતે થતો હોઇ વિવિધ
જગ્યાએ તપાસ કરવાની છે. અગાઉ માંજલપુરમાં એક દુકાન માલિકને આરોપીએ પોતાના નામની
ખોટી ઓળખ આપી હતી એટલે તેની પણ તપાસ કરવાની છે. ન્યાયાધીશે આરોપીના તા.૧૩મી સુધીના
રિમાન્ડ મંજૂર કર્યા હતા.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

એનટીડીએનટી વિદ્યાર્થીઓની સ્કોલરશિપ મુદ્દે CMને રજૂઆત
GUJARAT

એનટીડીએનટી વિદ્યાર્થીઓની સ્કોલરશિપ મુદ્દે CMને રજૂઆત

October 1, 2026
જામનગરના ઐતિહાસિક ભુજિયા કોઠાની મુલાકાત લેતા મંત્રી દર્શનાબેન વાઘેલા
GUJARAT

જામનગરના ઐતિહાસિક ભુજિયા કોઠાની મુલાકાત લેતા મંત્રી દર્શનાબેન વાઘેલા

October 1, 2026
માતાના મઢ જતા પદયાત્રીઓની સુરક્ષા માટે ખીજડિયા બાયપાસ પાસે રેડિયમ રિફ્લેક્ટર કેમ્પ શરૂ કરાયો
GUJARAT

માતાના મઢ જતા પદયાત્રીઓની સુરક્ષા માટે ખીજડિયા બાયપાસ પાસે રેડિયમ રિફ્લેક્ટર કેમ્પ શરૂ કરાયો

October 1, 2026
Next Post
મોડીરાતે દારૃ પીને કારમાં ફરવા નીકળેલા બે મિત્રો ઝડપાયા | Two friends caught driving in a car after …

મોડીરાતે દારૃ પીને કારમાં ફરવા નીકળેલા બે મિત્રો ઝડપાયા | Two friends caught driving in a car after ...

ફાયર બ્રિગેડની ખરીદીના કૌભાંડમાં સસ્પેન્ડ થયેલા ત્રણે અધિકારી સામે ખાતાકીય તપાસ કરાશે | inquiry agai…

ફાયર બ્રિગેડની ખરીદીના કૌભાંડમાં સસ્પેન્ડ થયેલા ત્રણે અધિકારી સામે ખાતાકીય તપાસ કરાશે | inquiry agai...

૪૬ કરોડની છેતરપિંડી કેસમાં ધવલ ઠક્કરની જામીન અરજી રદ | Dhawal Thakkar’s bail application in Rs 46 cr…

૪૬ કરોડની છેતરપિંડી કેસમાં ધવલ ઠક્કરની જામીન અરજી રદ | Dhawal Thakkar's bail application in Rs 46 cr...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરાના વાઘોડિયા રોડ ઉપર વધુ એક 10 ફૂટ ઊંડો ભુવો પડ્યો | Another 10 feet deep potholes occurred in …

વડોદરાના વાઘોડિયા રોડ ઉપર વધુ એક 10 ફૂટ ઊંડો ભુવો પડ્યો | Another 10 feet deep potholes occurred in …

10 months ago
ચેકડેમમાં નહાવા ગયા હતા વઢવાણના બે યુવકો, ડૂબી જતાં મોતથી ગામમાં સન્નાટો પ્રસર્યો | Two youths drown…

ચેકડેમમાં નહાવા ગયા હતા વઢવાણના બે યુવકો, ડૂબી જતાં મોતથી ગામમાં સન્નાટો પ્રસર્યો | Two youths drown…

1 year ago
ભવાનીપુરનો ગઢ ધરાશાયી: શુભેન્દુ અધિકારી સામે કેમ હાર્યા મમતા બેનરજી? જાણો હારના 5 મુખ્ય કારણો | Bhab…

ભવાનીપુરનો ગઢ ધરાશાયી: શુભેન્દુ અધિકારી સામે કેમ હાર્યા મમતા બેનરજી? જાણો હારના 5 મુખ્ય કારણો | Bhab…

5 months ago
અમદાવાદમાં માનસિક રોગોનું પ્રમાણ બમણું, રઘવાટના કેસમાં ચાર ગણો વધારો, માનસિક સ્વાસ્થ્ય કથળ્યું | Men…

અમદાવાદમાં માનસિક રોગોનું પ્રમાણ બમણું, રઘવાટના કેસમાં ચાર ગણો વધારો, માનસિક સ્વાસ્થ્ય કથળ્યું | Men…

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News