gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ફાયર બ્રિગેડની ખરીદીના કૌભાંડમાં સસ્પેન્ડ થયેલા ત્રણે અધિકારી સામે ખાતાકીય તપાસ કરાશે | inquiry agai…

G METRO NEWS by G METRO NEWS
August 5, 2025
in GUJARAT
0 0
0
ફાયર બ્રિગેડની ખરીદીના કૌભાંડમાં સસ્પેન્ડ થયેલા ત્રણે અધિકારી સામે ખાતાકીય તપાસ કરાશે | inquiry agai…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા, તા.5 વડોદરા ફાયર બ્રિગેડ દ્વારા કરવામાં આવેલી ૩.૧૭ કરોડની ખરીદીના કૌભાંડમાં સસ્પેન્ડ થયેલા ત્રણેય અધિકારીઓ સામે ખાતાકીય તપાસ કરવામાં આવશે. ફાયર બ્રિગેડની ખરીદીના કૌભાંડમાં  સસ્પેન્ડ થયેલા ત્રણે અધિકારી સામે ખાતાકીય તપાસ કરાશે 1 - image

ખરીદી કૌભાંડમાં આરોગ્ય અમલદાર ડો. દેવેશ પટેલ, ચીફ ફાયર ઓફિસર મનોજ પાટીલ અને ડેપ્યુટિ ફાયર ઓફિસર નૈતિક ભટ્ટને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.

અગાઉ આ કૌભાંડ બહાર આવતા તપાસ સમિતિનું ગઠન કરાયું હતું, અને તેના રિપોર્ટના આધારે ત્રણેયને ગઈકાલે સસ્પેન્ડ કરાયા હતા.

 હવે મ્યુનિ. કમિશનરે અન્ય હુકમ ન થાય ત્યાં સુધી ચીફ ફાયર ઓફિસરનો હવાલો ડિવિઝનલ ઓફિસર (ફાયર) હરેન્દ્રસિંહ ચૌહાણને આપ્યો છે. આરોગ્ય અમલદારનો હવાલો અધિક આરોગ્ય અમલદાર ડો.મુકેશ વૈદ્યને સોંપ્યો છે. આઈસીડીએસ વિભાગ સિવાયના તમામ ખાતાઓનો ચાર્જ તેમણે હાલની કામગીરી ઉપરાંત સંભાળવાનો રહેશે. આઈસીડીએસનો ચાર્જ હાલના હ. પ્રોગ્રામ ઓફિસર અંબિકાબેન જયસ્વાલે હાલની કામગીરી ઉપરાંત સંભાળવાનો રહેશે. ડેપ્યુટિ ચીફ ફાયર ઓફિસરનો હવાલો સ્ટેશન ઓફિસર (ફાયર) અમિત ચૌધરીને સોંપાયો છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમરેલી જિલ્લા ભાજપનું નવું માળખું જાહેર, 8 ઉપપ્રમુખ, 3 મહામંત્રી અને 8 મંત્રીને સોંપાઈ જવાબદારી | am…
GUJARAT

February 14, 2026
અમદાવાદના વટવા GIDC માં કંપારી છૂટી જાય તેવો અકસ્માત, બેફામ કાર ઝાડમાં ઘૂસી જતાં યુવકનું મોત | Fatal…

વડોદરામાં શિવજી કી સવારી, ભારત-પાક મેચ અને અમિત શાહના કાર્યક્રમો નિમિત્તે 5000 પોલીસ તૈનાત | 5000 po…

Next Post
૪૬ કરોડની છેતરપિંડી કેસમાં ધવલ ઠક્કરની જામીન અરજી રદ | Dhawal Thakkar’s bail application in Rs 46 cr…

૪૬ કરોડની છેતરપિંડી કેસમાં ધવલ ઠક્કરની જામીન અરજી રદ | Dhawal Thakkar's bail application in Rs 46 cr...

અપડાઉન કરતા નોકરીયાતોના પાર્ક કરેલા ટુવ્હીલર ચોરનાર પકડાયો,છ બાઇક ચાેર્યાની કબૂલાત | Vehicle thief c…

અપડાઉન કરતા નોકરીયાતોના પાર્ક કરેલા ટુવ્હીલર ચોરનાર પકડાયો,છ બાઇક ચાેર્યાની કબૂલાત | Vehicle thief c...

દારૃબંધીના ધજાગરાઃનેપાળથી આવેલા યુવકને કોને ત્યાં જવું છે તે ખબર નથી,દારૃ પી કોઇના ઘરમાં ઘૂસી ગયો | …

દારૃબંધીના ધજાગરાઃનેપાળથી આવેલા યુવકને કોને ત્યાં જવું છે તે ખબર નથી,દારૃ પી કોઇના ઘરમાં ઘૂસી ગયો | ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વેલનાથનગર રહેણાંક મકાનમાં ગેસ લીકેજથી આગ લાગી | Fire breaks out in Velnathnagar residential building…

11 months ago
ઉત્તરકાશીના ધારાલીમાં નદીએ બદલો લીધો? કુદરતને છેડવાની માનવીય ભૂલનું આકરું પરિણામ મળ્યું | Uttarkashi…

6 months ago
લખતરમાં ભૂગર્ભ ગટર લાઈન લીકેજ થતાં રસ્તા પર ગંદા પાણી ફરી વળ્યા | Underground sewer line leaks in La…

4 months ago
ચોટીલાના મોટા હરણીયામાં દેશી દારૃની ભઠ્ઠી ઝડપાઇ

1 month ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News