gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગુજરાત સરકાર અને સંઘપ્રદેશ પ્રશાસનને એનજીટીના હુકમની અવગણના કરવા બદલ 50 હજારનો દંડ | Union Territory…

G METRO NEWS by G METRO NEWS
March 29, 2025
in GUJARAT
0 0
0
ગુજરાત સરકાર અને સંઘપ્રદેશ પ્રશાસનને એનજીટીના હુકમની અવગણના કરવા બદલ 50 હજારનો દંડ | Union Territory…
0
VIEWS
Share on FacebookShare on Twitter

National Green Tribunal: નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ (NGT) ગુજરાત સરકાર અને સંઘપ્રદેશ દાદરા અને નગર હવેલી અને દમણ-દીવના પર્યાવરણ સચિવને હુકમની અવગણના કરવા બદલ 50 હજારનો દંડ ફટકાર્યો છે. ભૂગર્ભજળમાં આર્સેનિક અને ફ્લોરાઈડની માત્રા જાણવા 2 વર્ષ અગાઉ નિર્દેશ કર્યો હોવા છતાં વારંવારની તાકિદ બાદપણ પ્રશાસન દ્વારા એનજીટીના આદેશને ગણકારવામાં નહીં. આખરે એનજીટીએ કડક વલણ અપનાવવાની સાથે ચાર સપ્તાહમાં રિપોર્ટ જમા કરાવવા આદેશ કર્યો છે. 

NGTએ તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો પાસે રિપોર્ટ માંગ્યો

ભૂગર્ભજળ દુષિત થઈ રહ્યા હોવાના અહેવાલો બાદ નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ દ્વારા તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને તેમના વિસ્તારના ભુગર્ભજળમાં નિર્ધારિત માત્રા કરતાં આર્સેનિક અને ફ્લોરાઈડની માત્રા વધુ છે કે નહીં? તે અંગેનો લેખિતમાં રિપોર્ટ માંગ્યો  હતો. બે વર્ષ અગાઉ આપેલા નિર્દેશ બાદ પણ ગુજરાત અને સંઘપ્રદેશ દાદરા અને નગર હવેલી અને દમણ-દીવ પ્રશાસન દ્વારા આ અંગે કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી. જેને લઈને 17મી માર્ચે હાથ ધરાયેલી સુનાવણી દરમિયાન નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલના ચેરપર્સન જસ્ટીસ પ્રકાશ શ્રીવાસ્તવે આ મામલાને ગંભીરતાથી લીધો હતો.

આ પણ વાંચો: રાજકોટ પોલીસ પર ગંભીર આરોપ, હિટ એન્ડ રનમાં યુવકને કચડનાર નબીરાઓને બચાવવા ડ્રાઈવર બદલી નાખ્યો

જસ્ટિસ શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે, ‘સંઘપ્રદેશ પ્રશાસનને બે વર્ષ સુધી વારંવાર તક આપવા છતાં એનજીટીના નિર્દેશનની સતત અવગણના કરવામાં આવી છે. જાહેર આરોગ્ય સંબંધિત મુદ્દો હોવા છતાં સંઘપ્રદેશ પ્રશાસન દ્વારા તેને વ્યક્ત કરી હતી. આવા મુદ્દાને પ્રશાસન  ગંભીરતાથી લે તે  માટે પર્યાવરણ  સચિવને 50 હજાર રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. સાથે ભૂગર્ભજળ અંગે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલએ માંગેલો રિપોર્ટ  રજૂ કરવો છે. આ કેસની વધુ સુનાવણી 16મી જુલાઈએ હાથ ધરાશે.

ગુજરાત સરકાર અને સંઘપ્રદેશ પ્રશાસનને એનજીટીના હુકમની અવગણના કરવા બદલ 50 હજારનો દંડ 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Maha CM Devendra Fadnavis lauds Hanuman Ansh composer Dhirendra Mulkalwar
GUJARAT

Maha CM Devendra Fadnavis lauds Hanuman Ansh composer Dhirendra Mulkalwar

September 29, 2026
18 નવેમ્બરને ‘ક્ષત્રિય આહીર શૌર્ય દિવસ’ જાહેર કરવાની માંગ
GUJARAT

18 નવેમ્બરને ‘ક્ષત્રિય આહીર શૌર્ય દિવસ’ જાહેર કરવાની માંગ

September 29, 2026
ભાદરવી પૂનમના મહામેળામાં માં અંબાના ચરણોમાં ડુંગરી ભીલ સમાજની ભક્તિ
GUJARAT

ભાદરવી પૂનમના મહામેળામાં માં અંબાના ચરણોમાં ડુંગરી ભીલ સમાજની ભક્તિ

September 28, 2026
Next Post
સૌરાષ્ટ્રમાં અસામાજિક તત્ત્વો સામે એકશનઃ ગેરકાયદે બાંધકામો ‘ધડામ’ | Action against anti social eleme…

સૌરાષ્ટ્રમાં અસામાજિક તત્ત્વો સામે એકશનઃ ગેરકાયદે બાંધકામો 'ધડામ' | Action against anti social eleme...

ઇલોન મસ્કે X પ્લેટફોર્મ 33 અબજ ડોલરમાં વેચી નાંખ્યું, 2 વર્ષ પહેલાં 44 અબજ ડોલરમાં ખરીદ્યું હતું | e…

ઇલોન મસ્કે X પ્લેટફોર્મ 33 અબજ ડોલરમાં વેચી નાંખ્યું, 2 વર્ષ પહેલાં 44 અબજ ડોલરમાં ખરીદ્યું હતું | e...

ધંધુકા નગરપાલિકામાં 5.33 કરોડનું પુરાંતલક્ષી બજેટ બહુમતીના જોરે મંજૂર | Dhandhuka Municipality appro…

ધંધુકા નગરપાલિકામાં 5.33 કરોડનું પુરાંતલક્ષી બજેટ બહુમતીના જોરે મંજૂર | Dhandhuka Municipality appro...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ચપટીયા સ્ટેન્ડ પર ઉભેલી બસને ટ્રકે ટક્કર મારતા ચાલકનું મોત | Driver dies after truck hits bus parked…

ચપટીયા સ્ટેન્ડ પર ઉભેલી બસને ટ્રકે ટક્કર મારતા ચાલકનું મોત | Driver dies after truck hits bus parked…

1 year ago
અમદાવાદ: દીકરીને તેડવા બે બસ બુક કરાવી, ટ્રાવેલ્સ એજન્ટ 34,000 વધુ વસૂલીને છેલ્લી ઘડીએ હાથ અધ્ધર કરી…

અમદાવાદ: દીકરીને તેડવા બે બસ બુક કરાવી, ટ્રાવેલ્સ એજન્ટ 34,000 વધુ વસૂલીને છેલ્લી ઘડીએ હાથ અધ્ધર કરી…

10 months ago
પ્રકૃતિ વચ્ચે પ્રકૃતિના પાઠ ભણી શકાશે, યુનિ.ના બોટનિકલ ગાર્ડનમાં નેચર હોલનું લોકાર્પણ | nature hall …

પ્રકૃતિ વચ્ચે પ્રકૃતિના પાઠ ભણી શકાશે, યુનિ.ના બોટનિકલ ગાર્ડનમાં નેચર હોલનું લોકાર્પણ | nature hall …

1 year ago
અમદાવાદ: સરદારનગરમાં AMCના થાંભલા પર ગેરકાયદે RCC ચણતર કરનાર મકાન પર બુલડોઝર ફર્યું | AMC Demolishes…

અમદાવાદ: સરદારનગરમાં AMCના થાંભલા પર ગેરકાયદે RCC ચણતર કરનાર મકાન પર બુલડોઝર ફર્યું | AMC Demolishes…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News