gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

ઇલોન મસ્કે X પ્લેટફોર્મ 33 અબજ ડોલરમાં વેચી નાંખ્યું, 2 વર્ષ પહેલાં 44 અબજ ડોલરમાં ખરીદ્યું હતું | e…

G METRO NEWS by G METRO NEWS
March 29, 2025
in Business
0 0
0
ઇલોન મસ્કે X પ્લેટફોર્મ 33 અબજ ડોલરમાં વેચી નાંખ્યું, 2 વર્ષ પહેલાં 44 અબજ ડોલરમાં ખરીદ્યું હતું | e…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Elon Musk Sells X: અમેરિકન ઉદ્યોગપતિ ઇલોન મસ્કએ થોડા વર્ષો પહેલા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘ટ્વિટર’ ખરીદ્યું અને પછી તેનું નામ બદલીને ‘X’ કરી દીધું હતુ. મસ્કએ મેનેજમેન્ટ સંભાળતાની સાથે જ ઘણા ફેરફારો કર્યા અને બ્લુ ટિક માટે લોકો પાસેથી ફી વસૂલવાનું શરૂ કર્યું. હવે મસ્કએ X પણ વેચી દીધું છે. પરંતુ આ વખતે Xને મસ્કની અન્ય આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કંપની xAIએ ખરીદ્યું છે. આ ડીલ 33 અબજ ડોલરમાં કરવામાં આવી છે. ભારતીય ચલણમાં આ રકમ 2 લાખ 82 હજાર કરોડ રૂપિયાથી વધુ છે.

મસ્કએ પ્લેટફોર્મ X પર કરી જાહેરાત 

ઇલોન મસ્કએ શુક્રવારે જાહેરાત કરી હતી કે, ‘અમારી  આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કંપની xAI એ 33 બિલિયન ડોલરના ઓલ-સ્ટોક ટ્રાન્ઝેક્શનમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ Xનો સમાવેશ કર્યો છે. આ અંગે જાણકારી આપતા મસ્કએ X પોસ્ટમાં લખ્યું, ‘xAI એ ઓલ-સ્ટૉક ટ્રાન્ઝેક્શનમાં X ને સામેલ કર્યું છે. આ કોમ્બિનેશનમાં xAIનું મૂલ્ય $80 બિલિયન છે અને Xનું મૂલ્ય $33 બિલિયન છે. આ સોદામાં $12 બિલિયનનું દેવું સામેલ છે, જેના કારણે Xનું એકંદર વેલ્યુએશન $45 બિલિયન થઈ જાય છે.’

આ બાબતે ઇલોન મસ્કે વધુમાં કહ્યું કે, ‘બે વર્ષ પહેલાં તેની સ્થાપના થઈ ત્યારથી, xAI ઝડપથી વિશ્વની ટોચની AI લેબમાંની એક બની ગઈ છે, જબરદસ્ત સ્પીડ અને સ્કેલ પર મોડેલ્સ અને ડેટા સેન્ટર્સ બનાવવામાં આવી રહ્યા છે.’

જાણો આ મર્જરથી શું ફાયદો થશે

મસ્કે આગળ કહ્યું, ‘xAI અને Xનું ભવિષ્ય એકબીજા સાથે જોડાયેલું છે. આજે અમે સત્તાવાર રીતે ડેટા, મોડલ, ગણતરી, વિતરણ અને ટેલેન્ટને મર્જ કરવા માટે પગલું ભરી રહ્યા છીએ. આ મર્જર xAI ની AI ક્ષમતાઓ અને X ના વિશાળ નેટવર્કને જોડીને લાભ લાવશે. મતલબ કે બંને કંપનીઓ સાથે મળીને કામ કરશે. જેનાથી લોકોને વધુ સારી સુવિધા મળશે. આ કંપની અબજો લોકોને વધુ સારો અને વધુ ઉપયોગી અનુભવ આપશે. ઉપરાંત, અમારું મુખ્ય ધ્યેય સત્ય શોધવાનું અને જ્ઞાન વધારવાનું છે.’

AI Grok ને પ્રોત્સાહન આપવા માટે લેવાયું આ પગલું?

2023 માં xAI દ્વારા Grok લોન્ચ કરવામાં આવ્યું હતું. Grok એ X માં સંકલિત એક AI ચેટબોટ છે જે રીઅલ-ટાઇમ રિસ્પોન્સ આપે છે અને ઓનલાઇન ચર્ચાઓમાં ભાગ લે છે. મસ્ક એ ‘wake AI’ ના વિકલ્પ તરીકે ગ્રોકનું માર્કેટિંગ કર્યું છે. મસ્કે જણાવ્યું હતું કે xAI ની અદ્યતન AI ક્ષમતાઓ xAI ના 600 મિલિયનથી વધુ યુઝર બેઝ સાથે મળીને વધુ સ્માર્ટ અને વધુ અર્થપૂર્ણ અનુભવો આપશે.

ઇલોન મસ્કે X પ્લેટફોર્મ 33 અબજ ડોલરમાં વેચી નાંખ્યું, 2 વર્ષ પહેલાં 44 અબજ ડોલરમાં ખરીદ્યું હતું 2 - image

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…
Business

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…

June 25, 2026
ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…
Business

ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…

June 25, 2026
ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…
Business

ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…

June 25, 2026
Next Post
ધંધુકા નગરપાલિકામાં 5.33 કરોડનું પુરાંતલક્ષી બજેટ બહુમતીના જોરે મંજૂર | Dhandhuka Municipality appro…

ધંધુકા નગરપાલિકામાં 5.33 કરોડનું પુરાંતલક્ષી બજેટ બહુમતીના જોરે મંજૂર | Dhandhuka Municipality appro...

સવારકુંડલા ના લોક ગાયીકા આશા કારેલીયાને વિધાનસભામાં કરાયા સન્માનિત

સવારકુંડલા ના લોક ગાયીકા આશા કારેલીયાને વિધાનસભામાં કરાયા સન્માનિત

શ્રીમતી કે. ડી. પટેલ હાઇસ્કૂલ -રાલેજ રાજ્યકક્ષાના કલા મહાકુંભમાં વિજેતા

શ્રીમતી કે. ડી. પટેલ હાઇસ્કૂલ -રાલેજ રાજ્યકક્ષાના કલા મહાકુંભમાં વિજેતા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ઉછીના આપેલા રૂ.15,000 પરત લેવા ગયેલી બહેન પર ભાઈનો હુમલો | Brother attacks sister who went to demand…

ઉછીના આપેલા રૂ.15,000 પરત લેવા ગયેલી બહેન પર ભાઈનો હુમલો | Brother attacks sister who went to demand…

12 months ago
બોટાદઃ પુત્રીને રમાડવા ગયેલા પિતાને પત્ની અને સાસરિયાએ રહેંસી નાંખ્યો

બોટાદઃ પુત્રીને રમાડવા ગયેલા પિતાને પત્ની અને સાસરિયાએ રહેંસી નાંખ્યો

1 year ago
નડિયાદ શહેરમાંથી જુગાર રમતા 4 શખ્સો ઝડપાયા | 4 people caught gambling in Nadiad city

નડિયાદ શહેરમાંથી જુગાર રમતા 4 શખ્સો ઝડપાયા | 4 people caught gambling in Nadiad city

5 months ago
VIDEO : મહારાષ્ટ્રના થાણેમાં ચાર માળની બિલ્ડિંગનો એક ભાગ ધરાશાયી, છના મોત, છને ઈજા | Mumbai : Four p…

VIDEO : મહારાષ્ટ્રના થાણેમાં ચાર માળની બિલ્ડિંગનો એક ભાગ ધરાશાયી, છના મોત, છને ઈજા | Mumbai : Four p…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News