gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ગયા એરપોર્ટનો કોડ ‘GAY’ રાખવો અપમાનજનક, ભાજપના સાંસદે સંસદમાં ઉઠાવ્યો મુદ્દો | BJP Mp Bhim Singh Gay…

G METRO NEWS by G METRO NEWS
August 6, 2025
in INDIA
0 0
0
ગયા એરપોર્ટનો કોડ ‘GAY’ રાખવો અપમાનજનક, ભાજપના સાંસદે સંસદમાં ઉઠાવ્યો મુદ્દો | BJP Mp Bhim Singh Gay…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Gaya International Airport Code Controversy : બિહારના ‘ગયા આંતરરાષ્ટ્રીય એરપોર્ટ’ માટે ઉપયોગમાં લેવાતા આંતરરાષ્ટ્રીય કોડ ‘ગે’ (GAY) અંગે રાજ્યસભામાં ભાજપના સાંસદ ભીમ સિંહે વાંધો વ્યક્ત કર્યો હતો. ભીમ સિંહે આ અંગે માગ કરી હતી કે, ‘સરકારે આ કોડ બદલીને કંઇક વધુ સન્માનજનક અને સાંસ્કૃતિક રીતે યોગ્ય કોડ રાખવા મુદ્દે વિચાર કરવો જોઇએ.’

‘લોકો ગે શબ્દને અપમાનજનક માને છે’

ભાજપ સાંસદે કહ્યું કે, ‘લોકો ગે શબ્દને અપમાનજનક માને છે. ગયા એક પવિત્ર શહેર છે. એટલે લોકોને આ યોગ્ય નથી લાગતું કે આંતરરાષ્ટ્રીય સ્તરે ગયાને ‘ગે’ જેવા શબ્દોથી ઓળખવામાં આવે.’ આ સવાલના જવાબમાં નાગરિક ઉડ્ડયન મંત્રી મુરલીધર મોહોલે જણાવ્યું હતું કે, ‘આ કોડ આંતરરાષ્ટ્રીય સંસ્થા ઇન્ટરનેશલન એર ટ્રાન્સપોર્ટ એસોસિએશન (IATA) દ્વારા અપાયું છે. જે સામાન્ય રીતે કોઇપણ સ્થળના શરૂઆતના 3 અક્ષરથી બનાવવામાં આવે છે. સામાન્ય રીતે આવા કોડ સ્થાયી હોય છે. જેને માત્ર કોઇ અસામાન્ય સંજોગોમાં જ બદલી શકાય છે.’

આ પણ વાંચો : ગંગોત્રી ધામ જવા નીકળેલા 28 પ્રવાસીઓ ગુમ, ધરાલી ગામમાં રોકાયા હતા, તમામના પરિવારો ચિંતામાં

ભાજપ સાંસદે કોડ બદલવાની માંગ કરી

સાંસદ ભીમ સિંહે રાજ્યસભામાં દલીલ કરી હતી કે આ કોડ “સામાજિક અને સાંસ્કૃતિક રીતે અપમાનજનક અને અસહજ” છે. તેમણે આ કોડને બદલીને વધુ “આદરપૂર્ણ અને સાંસ્કૃતિક રીતે યોગ્ય” કોડ આપવાની માંગ કરી હતી. આ મામલે નાગરિક ઉડ્ડયન રાજ્ય મંત્રી મુરલીધર મોહોલે લેખિત જવાબ આપ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે IATA દ્વારા એકવાર ત્રણ-અક્ષરના કોડ ફાળવવામાં આવે પછી તે કાયમી માનવામાં આવે છે. આ કોડ માત્ર અસાધારણ સંજોગોમાં જ બદલી શકાય છે, જેમાં મુખ્યત્વે હવાઈ સલામતી સંબંધિત ચિંતાઓ હોય. મંત્રીએ વધુમાં જણાવ્યું કે એરપોર્ટના નામ પરથી જ આ કોડ અપાય છે, જે આ કિસ્સામાં ગયા (Gaya) ના પ્રથમ ત્રણ અક્ષરો છે. 

આ પણ વાંચો : છત્તીસગઢ : ગંગાલૂરમાં સુરક્ષા દળો પર નક્સલીઓનો આડેધડ ગોળીબાર, એક ઠાર, ગુંજેપર્તીમાં IED બ્લાસ્ટ

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
‘ધરપકડ કરો કે ગોળી મારો, બંગાળી ભાષાના અપમાન વિરૂદ્ધ વિરોધ શરૂ રહેશે’, મમતા બેનર્જીનો હુંકાર | Mamat…

‘ધરપકડ કરો કે ગોળી મારો, બંગાળી ભાષાના અપમાન વિરૂદ્ધ વિરોધ શરૂ રહેશે', મમતા બેનર્જીનો હુંકાર | Mamat...

ટ્રમ્પના ટેરિફ પર રાહુલ ગાંધીએ કહ્યું- ‘આ તો ઇકોનોમિક બ્લેકમેઈલ અને અમેરિકાની દાદાગીરી’, જાણો વિપક્ષ…

ટ્રમ્પના ટેરિફ પર રાહુલ ગાંધીએ કહ્યું- 'આ તો ઇકોનોમિક બ્લેકમેઈલ અને અમેરિકાની દાદાગીરી', જાણો વિપક્ષ...

દુબઇથી ૧.૮૦ કરોડનું સોનુ લાવવાના કૌભાંડમાં બે આરોપીની જામીન અરજી રદ | Bail application of two accuse…

દુબઇથી ૧.૮૦ કરોડનું સોનુ લાવવાના કૌભાંડમાં બે આરોપીની જામીન અરજી રદ | Bail application of two accuse...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભારત વિશ્વનું પાંચમું સૌથી મોટું ઉડ્ડયન બજાર બન્યું | India becomes world’s fifth largest aviation m…

ભારત વિશ્વનું પાંચમું સૌથી મોટું ઉડ્ડયન બજાર બન્યું | India becomes world’s fifth largest aviation m…

11 months ago
સરકારી જમીન નહી ફાળવાતા કામ ખોરંભે પડયુ હતું બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે જમીનની અદલાબદલી માટે સરકાર ત…

સરકારી જમીન નહી ફાળવાતા કામ ખોરંભે પડયુ હતું બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે જમીનની અદલાબદલી માટે સરકાર ત…

8 months ago
ચાલુ બસનું ટાયર નીકળીને બ્રિજની નીચે પડતાં બાઈક ચાલકનું ઘટનાસ્થળે મોત: ચાંગોદરમાં ગમખ્વાર અકસ્માત | …

ચાલુ બસનું ટાયર નીકળીને બ્રિજની નીચે પડતાં બાઈક ચાલકનું ઘટનાસ્થળે મોત: ચાંગોદરમાં ગમખ્વાર અકસ્માત | …

7 months ago
રાજસ્થાન અને ઉત્તરપ્રદેશમાં આભ ફાટ્યું, શહેરોમાં નદીઓ વહી, જળપ્રલય વચ્ચે જનજીવન અસ્તવ્યસ્ત

રાજસ્થાન અને ઉત્તરપ્રદેશમાં આભ ફાટ્યું, શહેરોમાં નદીઓ વહી, જળપ્રલય વચ્ચે જનજીવન અસ્તવ્યસ્ત

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News