gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ધોળકા શહેરને સ્વચ્છ રાખતા સફાઇ કર્મીઓના વિસ્તારમાં જ ગંદકીનું સામ્રાજ્ય ધા | area sanitation workers…

G METRO NEWS by G METRO NEWS
August 7, 2025
in GUJARAT
0 0
0
ધોળકા શહેરને સ્વચ્છ રાખતા સફાઇ કર્મીઓના વિસ્તારમાં જ ગંદકીનું સામ્રાજ્ય ધા | area sanitation workers…
0
VIEWS
Share on FacebookShare on Twitter

ગટરનું દૂષિત પાણી ભરાઇ રહેતા રોગચાળાની ભીતિ

અનેક વાર રજૂતઆત છતાં સમસ્યા અધ્ધરતાલ, વાલ્મિકી વિસ્તાર પ્રત્યે પાલિકાનું ઓરમાયું વર્તન સામે લોકોમાં રોષ

ધોળકા –  ધોળકાના જુના ઇટવાડા વિસ્તારની પાછળ આવેલા વાલ્મિકી વાસમાં રહેતા અનેક પુરૃષો અને મહિલાઓ નગરપાલિકામાં સફાઈ કામદાર તરીકે ફરજ બજાવી ચુક્યા છે અને આજે પણ અમુક લોકો ફરજ બજાવે છે. શહેરને સ્વચ્છ રાખતા આ સફાઇ કર્મીઓના ઘર પાસે અને શેરી માર્ગો ઉપર ઉભરાતી ગટર અને કિચડના થર જામતા નર્ક જેવી પરિસ્થિતીનું નિર્માણ થયું છે. 

સ્થાનિકોએ આ સમસ્યાને અંગે પાલિકા તંત્રને અનેકવાર રજૂઆત કરવા છતાં કોઇ ઉકેલ નહીં આવતા નાના બાળકો, વૃદ્ધો સહિતના લોકોને દૂષિત પાણી અને ગંદકી વચ્ચે જીવવાનો વારો આવ્યો છે. ઘર પાસે જ કિચડ અને ઉભરાતી ગટરોની સમસ્યાથી મચ્છરજન્ય અને પાણીજન્ય રોચાળો ફાટી નીકળશે તેવી દહેશત ઉભી થઈ ચુકી છે. આ વિસ્તારના શેરી મહોલ્લાની ચારથી પાંચ ગટર ચેમ્બરો ખુલ્લી છે. શેરીમાં આવેલા દેવી-દેવતાના દેવસ્થાનોની આગળ પણ દૂષિત ગટરોના પાણી ફરી વળ્યા છે જેથી આ શ્રમિકો પૂજા-અર્ચના કરવા પણ જઈ શકતા નથી. 

પાલિકા તંત્રના આ વિસ્તાર પ્રત્યેના ઓરમાયા વર્તનથી વાલ્મિકી સમાજના લોકોમાં આક્રોશની લાગણી જન્મી છે. જે સફાઈ કામદારો શહેરની સફાઈમાં જોડાયેલા હોય અને તેમના જ વિસ્તારમાં તેઓને સફાઈ કામ સહિત કાદવ કિચડ અને ઉભરાતી ગટરોના પાણી જેવી સમસ્યા બાબતે પાલિકામાં કાંઈ બોલી શકતા ન હોય તો વાલ્મિકી સમાજના લોકોની ફરિયાદો કોણ સાંભળશે. પાલિકા તંત્ર માનવતાવાદી અભિગમ અપનાવી આ વાલ્મિકી વિસ્તારને ગંદકી મુક્ત કરાવે તેવી આ વિસ્તારના શ્રમજીવી અત્યંત ગરીબ લોકોની માંગણી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અકોટામાં ડ્રેનેજની સફાઇ કામગીરી દરમિયાન શ્રમજીવીનું મોત | Worker dies during drainage cleaning work …
GUJARAT

May 17, 2026
વીડિયો બતાવવાના મુદ્દે જાનથી મારી નાખવાની ધમકી

શિનોરના હની ટ્રેપ કેસમાં મનિષા અને અહેમદને ૮ દિવસના રિમાન્ડ ઃ અક્ષયની ધરપકડ | hanitrep case one more…

Next Post
RBIએ રેપો રેટ યથાવત્ રાખ્યો : EMI નહીં ઘટે | RBI keeps repo rate unchanged: EMI will not decrease

દેશના આર્થિક વિકાસને ટેકો આપવા આવશ્યક દરેક પગલાં ભરવામાં આવશે | Every necessary step will be taken t…

દેશના આર્થિક વિકાસને ટેકો આપવા આવશ્યક દરેક પગલાં ભરવામાં આવશે | Every necessary step will be taken t...

RBIનો મહત્વનો નિર્ણય : રોકાણકારો સરકારી જામીનગીરીમાં SIP દ્વારા રોકાણ કરી શકશે | RBI’s important dec…

RBIનો મહત્વનો નિર્ણય : રોકાણકારો સરકારી જામીનગીરીમાં SIP દ્વારા રોકાણ કરી શકશે | RBI's important dec...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

શાહપુરમાં નદી કિનારે રેડઃએક જેસીબી અને બે ટ્રેક્ટર પકડાયા | Raid on river bank in Shahpur: One JCB a…

9 months ago
વડોદરા: સયાજીબાગ ઝૂમાં સિંહયુગનો અંત! સર્પદંશથી સિંહણ ‘સમૃદ્ધિ’નું મોત, 5 વર્ષમાં 4 સિંહોના મોતથી તં…

5 months ago
૪૬ કરોડની ઠગાઇ કરનારા આરોપીની જામીન અરજી રદ | Bail application of accused in Rs 46 crore fraud case …

6 months ago
રાજાશાહી વખતથી મહિલાઓ માટેનો અનામત બાગ ડૂસકાં ભરી રહ્યો છે ! | The garden reserved for women since t…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News