gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

દેશના આર્થિક વિકાસને ટેકો આપવા આવશ્યક દરેક પગલાં ભરવામાં આવશે | Every necessary step will be taken t…

G METRO NEWS by G METRO NEWS
August 7, 2025
in Business
0 0
0
દેશના આર્થિક વિકાસને ટેકો આપવા આવશ્યક દરેક પગલાં ભરવામાં આવશે | Every necessary step will be taken t…
3
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : વૈશ્વિક વેેપાર મોરચે પ્રવર્તતી અનિશ્ચિતતા   વચ્ચે રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ)ના ગવર્નર સંજય મલ્હોત્રાએ દેશના  આર્થિક વિકાસને ટેકો આપવા રિઝર્વ બેન્ક દરેક પ્રયાસો કરી રહી હોવાનું જણાવ્યું હતું. 

હાલની સ્થિતિમાં જે કંઈપણ આવશ્યક છે તે કરવાનું અમે ચાલુ રાખીશું.  વેપાર વાટાઘાટ હજુપણ ચાલી રહી છે.  સુમેળભર્યો ઉકેલ આવશે તેવી અમને આશા છે, એમ નાણાં નીતિની સમીક્ષા બેઠક બાદ પત્રકારો સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું હતું.

આર્થિક વિકાસને ટેકો આપવા રિઝર્વ બેન્ક દ્વારા માત્ર નાણાં નીતિ અથવા લિક્વિડિટી તરફી જ નહીં પરંતુ તર્કબદ્ધ નિયમનના પણ પગલાં લેવાયા છે. દેશના જીડીપી અંદાજમાં ફેરબદલ કરવા માટે પૂરતા ડેટા ઉપલબ્ધ નહીં હોવાનું ગવર્નરે જણાવ્યું હતું. 

ફુગાવાને જ્યાં સુધી સંબંધ છે ત્યાંસુધી ભારત  બહારી પરિબળો પર ઓછો આધાર રાખે છે. ટેરિફની કોઈપણ અસર થશે તો તે વિકાસ અને માગ પર જોવા મળશે. જ્યાંસુધી રિટાલિએટરી ટેરિફ  નહીં હોય ત્યાંસુધી ફુગાવા પર કોઈ ગંભીર અસર જોવા નહીં મળે અને રિટાલિએટરી ટેરિફની શકયતા નથી. 

ભારતે યુકે, યુએઈ તથા ઓસ્ટ્રેલિયા સાથે વેપાર કરાર પૂર્ણ કર્યા છે અને અમેરિકા, યુરોપ, ઓમાન તથા ન્યુઝીલેન્ડ સાથે વાટાઘાટ થઈ રહી છે. ભારત પાસે ફોરેકસ રિઝર્વનું સ્તર સાનુકૂળ છે અને ૧૧ મહિનાનું આયાત બિલ ચૂકવી શકાય એટલું છે એમ પણ તેમણે ઉમેર્યું હતું. 

લોન સંદર્ભમાં તેમણે જણાવ્યું હતું કે દેશની બેન્કિંગ વ્યવસ્થામાં એનપીએની સ્થિતિ સંતોષકારક છે. ગ્રોસ એનપીએનું સ્તર ૨.૨૦ ટકા અને નેટ એનપીએ ૦.૫૦થી ૦.૬૦ ટકા આસપાસ છે. 

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…
Business

June 25, 2026
ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…

ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…

Next Post
RBIનો મહત્વનો નિર્ણય : રોકાણકારો સરકારી જામીનગીરીમાં SIP દ્વારા રોકાણ કરી શકશે | RBI’s important dec…

RBIનો મહત્વનો નિર્ણય : રોકાણકારો સરકારી જામીનગીરીમાં SIP દ્વારા રોકાણ કરી શકશે | RBI's important dec...

ઉત્તર અમેરિકાની ધરતી પર ગુંજાયો ભગવાન શ્રીરામનો જાપ

ટ્વિંકલ પટેલની નવી શોખભરી શરૂઆત: “ફ્લોરિયનહુરેલ હેર કોટ્યુર એન્ડ સ્પા”નું અમદાવાદમાં ભવ્ય ઉદ્ઘાટન

ટ્વિંકલ પટેલની નવી શોખભરી શરૂઆત: "ફ્લોરિયનહુરેલ હેર કોટ્યુર એન્ડ સ્પા"નું અમદાવાદમાં ભવ્ય ઉદ્ઘાટન

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગાંધીનગરનો વોન્ટેડ તસ્કર અમદાવાદ પોલીસના સકંજામાં, ડોલર-દાગીના સહિત 1 કરોડનો મુદ્દામાલ જપ્ત | Inter …

3 months ago
441 જેટલા શેરોની દૈનિક સર્કિટ લિમિટમાં ધરખમ ફેરફાર કરતું BSE | BSE drastically changes daily circuit…

1 year ago
23 લાખના ઇન્વેસ્ટમેન્ટ સામે 82 લાખ બતાવી ઠગાઈ, ઠગે કહ્યું, વોર ચાલે છે એટલે 50% લોસ થયો છે | youth C…

10 months ago
અમદાવાદ: શાસ્ત્રીનગરના સરદાર પટેલ આવાસના 14મા માળેથી કૂદી યુવતીનો આપઘાત, કારણ અકબંધ | Young Woman Ju…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News