gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જામનગરમાં પરપ્રાંતીય શ્રમિકનું બ્રેઈનડેડ થતા પરિવારનો અંગદાનનો નિર્ણય, અમદાવાદ મોકલવા માટે કોરિડોર બ…

G METRO NEWS by G METRO NEWS
March 29, 2025
in GUJARAT
0 0
0
જામનગરમાં પરપ્રાંતીય શ્રમિકનું બ્રેઈનડેડ થતા પરિવારનો અંગદાનનો નિર્ણય, અમદાવાદ મોકલવા માટે કોરિડોર બ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Brain Dead Worker Donates Organs In Jamnagar: જામનગર- ખંભાળિયા ધોરીમાર્ગ પર જોગવડ ગામના પાટીયા નજીક 18મી માર્ચે રસ્તા પર બે ખૂંટિયા બાખડતા જેની અડફેટે એક પ્રાંતિય શ્રમિક આવ્યો હતો. યુવકને ગંભીર ઈજાગ્રસ્ત હાલતમાં જામનગરની સરકારી હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. જો કે, સારવાર દરમિયાન તેને બ્રેઈનડેડ જાહેર કર્યો હતો. જે બાદ શ્રમિકના પરિવાર દ્વારા અંગદાન કરવાની જાહેરાત થઈ હતી.ત્યારબાદ અમદાવાદથી દોડી આવેલી સ્પેશિયલ તબીબોની ટીમે શ્રમિકનું ઓપરેશન કરીને તેના જીવિત અવસ્થામાં રહેલા અંગોને એકત્ર કર્યા હતા અને સ્પેશિયલ કોરિડોર બનાવી ચાર્ટર ફ્લાઈટથી અમદાવાદ લઈ જવામાં આવ્યા હતા. 

જામનગરમાં પરપ્રાંતીય શ્રમિકનું બ્રેઈનડેડ થતા પરિવારનો અંગદાનનો નિર્ણય, અમદાવાદ મોકલવા માટે કોરિડોર બનાવાયો 2 - image

જાણો શું છે સમગ્ર મામલો

મળતી માહિતી અનુસાર, મૂળ બિહારના વતની ઉમેશકુમારને જોગવડ ગામના પાટીયા નજીક બે ખૂંટિયાએ અડફેટમાં લેતાં તે ફંગોળાયો હતો. તેને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતા જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં યુવાનને સારવાર દરમિયાન ડોક્ટરોએ બ્રેન્ડેડ જાહેર કર્યો હતો, જો કે, તેના અવયવો ચાલતા હતા. આ દરમિયાન જામનગરની જી.જી. હોસ્પિટલના ડોક્ટરોએ પરિવારજનોને કહ્યું ઉમેશકુમારનું બ્રેઈનડેડ થયું છે, પરંતુ તેના અંગ ચાલુ છે. જે અંગોનું દાન કરવાથી અન્ય વ્યક્તિઓને નવું નવજીવન આપી શકાશે. જેમાં સહમતી દર્શાવતી પ્રસ્તાવ મુકતાં સમગ્ર પરિવારજનોએ સહમતિ દર્શાવી હતી. બ્રેઈનડેડ જાહેર થયેલા ઉમેશકુમારના કિડની, લીવર સહિતના અંગોનું દાન કરવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

જામનગરમાં પરપ્રાંતીય શ્રમિકનું બ્રેઈનડેડ થતા પરિવારનો અંગદાનનો નિર્ણય, અમદાવાદ મોકલવા માટે કોરિડોર બનાવાયો 3 - image

શુક્રવારે (28મી માર્ચ) મોડી રાત્રે આ નિર્ણય લેવાયા બાદ જામનગરની જી.જી. હોસ્પિટલના તબીબી ટીમ દ્વારા અમદાવાદની સિવિલ હોસ્પિટલના સંપર્ક સાધવામાં આવ્યો હતો. અંગેનું દાન કરવા નિર્ણય લેવાયા બાદ અમદાવાદથી સમગ્ર તબીબોની ટીમ વહેલી સવાર સુધીમાં જામનગર પહોંચી હતી. શનિવારે (29મી માર્ચ) વહેલી સવારે ઉમેશકુમારને તેમના પરિવારની હાજરીમાં ઓપરેશન થિયેટરમાં લઈ જવામાં આવ્યા હતા, અને એક પછી એક તેમના અંગોને કાઢી લેવામાં આવ્યા હતા.

જામનગરમાં પરપ્રાંતીય શ્રમિકનું બ્રેઈનડેડ થતા પરિવારનો અંગદાનનો નિર્ણય, અમદાવાદ મોકલવા માટે કોરિડોર બનાવાયો 4 - image

એક વિશેષ પેટીમાં તમામ અંગો મૂકીને અમદાવાદ લઈ જવા માટે વિશેષ કોરિડોર બનાવવા પોલીસની મદદ લેવામાં આવી હતી. જી.જી. હોસ્પિટલથી જામનગરના એરપોર્ટ સુધીના માર્ગે વિશેષ કોરિડોર બનાવીને સ્પેશિયલ એમ્બ્યુલન્સ મારફતે તમામ અવયવોને એરપોર્ટ સુધી પહોંચાડવામાં આવ્યા હતા. ત્યાંથી ચાર્ટર પ્લેનમારફતે અમદાવાદ પહોંચ્યા બાદ અમદાવાદમાં નિર્ધારિત અન્ય દર્દીઓ ની જરૂરિયાત પ્રમાણેના અંગોને ટ્રાન્સપ્લાન્ટ કરવા માટેની કાર્યવાહી હાથ ધરી લેવામાં આવી હતી.

જામનગરમાં પરપ્રાંતીય શ્રમિકનું બ્રેઈનડેડ થતા પરિવારનો અંગદાનનો નિર્ણય, અમદાવાદ મોકલવા માટે કોરિડોર બનાવાયો 5 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભાવનગરમાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને રાષ્ટ્રીય વયોશ્રી યોજના અંતર્ગત નિઃશુલ્ક સા…
GUJARAT

ભાવનગરમાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને રાષ્ટ્રીય વયોશ્રી યોજના અંતર્ગત નિઃશુલ્ક સા…

July 1, 2026
Manoj Bajpayee Launches Uttar Da Puttar Trailer, Introducing a Quirky Tale of Faith and Fate
GUJARAT

Manoj Bajpayee Launches Uttar Da Puttar Trailer, Introducing a Quirky Tale of Faith and Fate

July 1, 2026
જામનગરમાં ‘NO DRUGS CAMPAIGN – Ride for Youth’ અંતર્ગત વિદ્યાર્થીઓમાં ડ્રગ્સ વિરોધી જનજાગૃતિ અભિયાન …
GUJARAT

જામનગરમાં ‘NO DRUGS CAMPAIGN – Ride for Youth’ અંતર્ગત વિદ્યાર્થીઓમાં ડ્રગ્સ વિરોધી જનજાગૃતિ અભિયાન …

July 1, 2026
Next Post
ઘોઘંબા તાલુકા પંચાયતના ચંદ્રકાન્ત બારિયાને સભ્યપદેથી દૂર કરાયા, ચૂંટણીમાં રજૂ કર્યું હતું બોગસ પ્રમા…

ઘોઘંબા તાલુકા પંચાયતના ચંદ્રકાન્ત બારિયાને સભ્યપદેથી દૂર કરાયા, ચૂંટણીમાં રજૂ કર્યું હતું બોગસ પ્રમા...

બ્રેકઅપ પછી પણ સગીરાનો પીછો કરી ધમકી આપતા યુવક સામે ફરિયાદ | Complaint against young man who stalked…

બ્રેકઅપ પછી પણ સગીરાનો પીછો કરી ધમકી આપતા યુવક સામે ફરિયાદ | Complaint against young man who stalked...

મ્યાનમાર- થાઈલેન્ડમાં તબાહી, જો તમારા શહેરમાં પણ ભૂકંપ આવે તો આ બાબતોનું ખાસ ધ્યાન રાખવું

મ્યાનમાર- થાઈલેન્ડમાં તબાહી, જો તમારા શહેરમાં પણ ભૂકંપ આવે તો આ બાબતોનું ખાસ ધ્યાન રાખવું

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કંપનીના ટારગેટ પૂરા ન થતાં કર્મચારીઓ સાથે કૂતરા જેવું વર્તન, કેરળનો વીડિયો વાઈરલ | viral video keral…

કંપનીના ટારગેટ પૂરા ન થતાં કર્મચારીઓ સાથે કૂતરા જેવું વર્તન, કેરળનો વીડિયો વાઈરલ | viral video keral…

1 year ago
VIDEO : સરકાર શરત વગર ખેડૂતોનું દેવું માફ કરે… મહારાષ્ટ્રના નાગપુરમાં ખેડૂતોનું ઉગ્ર આંદોલન, હાઈવે…

VIDEO : સરકાર શરત વગર ખેડૂતોનું દેવું માફ કરે… મહારાષ્ટ્રના નાગપુરમાં ખેડૂતોનું ઉગ્ર આંદોલન, હાઈવે…

8 months ago
બંગાળના નવા CMનું નામ નક્કી! ભાજપ બે નાયબ મુખ્યમંત્રીની ફોર્મ્યુલા લાવશે, ઔપચારિક જાહેરાત બાકી | Suv…

બંગાળના નવા CMનું નામ નક્કી! ભાજપ બે નાયબ મુખ્યમંત્રીની ફોર્મ્યુલા લાવશે, ઔપચારિક જાહેરાત બાકી | Suv…

2 months ago
ભારત વિશ્વનું પાંચમું સૌથી મોટું ઉડ્ડયન બજાર બન્યું | India becomes world’s fifth largest aviation m…

ભારત વિશ્વનું પાંચમું સૌથી મોટું ઉડ્ડયન બજાર બન્યું | India becomes world’s fifth largest aviation m…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News