gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

શાસ્ત્રીનગર પછી વધુ એક ઘટના , સાબરમતીમાં મ્યુનિ.શૌચાલયની જગ્યામાં આપના નેતાએ મકાન બનાવ્યાનો આક્ષેપ |…

G METRO NEWS by G METRO NEWS
August 8, 2025
in GUJARAT
0 0
0
શાસ્ત્રીનગર પછી વધુ એક ઘટના , સાબરમતીમાં મ્યુનિ.શૌચાલયની જગ્યામાં આપના નેતાએ મકાન બનાવ્યાનો આક્ષેપ |…
0
VIEWS
Share on FacebookShare on Twitter

    શાસ્ત્રીનગર પછી વધુ એક ઘટના , સાબરમતીમાં મ્યુનિ.શૌચાલયની જગ્યામાં આપના નેતાએ મકાન બનાવ્યાનો આક્ષેપ 1 - image   

 અમદાવાદ,ગુરુવાર,8 ઓગસ્ટ,2025

 શાસ્ત્રીનગર પછી
સાબરમતી વિસ્તારમાં મહાકાળીની ચાલી પાસે આવેલા મ્યુનિસિપલ શૌચાલયને તોડીને આમ આદમી
પાર્ટીના નેતાએ તે જગ્યામા મકાન બનાવી દીધુ હોવાનો રહીશોએ આક્ષેપ કર્યો છે.ભાજપના
પૂર્વ કોર્પોરેટરના પુત્રના આક્ષેપ પછી રહીશો તરફથી મ્યુનિસિપલ કોર્પોરેશનમાં અરજી
પણ કરાઈ છે.આ વિવાદમાં ડેપ્યુટી એસ્ટેટ ઓફિસરે કહયુ
, આ જગ્યા રેલવેની છે.વર્ષો પહેલા ઝૂંપડા હશે તે સમયે
મ્યુનિ.દ્વારા લોકોની સુવિધા માટે શૌચાલય બનાવાયા હશે.

શાસ્ત્રીનગરમાં આવેલા સરદાર પટેલ નગર પાસે થોડા સમય અગાઉ
ભાજપના કાર્યકરની દુકાન આડે આવતા મ્યુનિ.ના જાહેર શૌચાલય ઉપર જે.સી.બી. ફેરવી તોડી
પડાયુ હતુ. સાબરમતીમાં આવેલી મહાકાળીની ચાલીના રહીશો મ્યુનિ.દ્વારા બનાવવામા આવેલા
બાર ટોયલેટ બ્લોક પૈકી ચાર બ્લોક તોડી પાડી આપના ઉપપ્રમુખ બાબુ દાનાભાઈ પરમાર દ્વારા
કોર્પોરેશનની મંજુરી લીધા વગર મકાન બનાવી દીધુ હોવાની એસ્ટેટ વિભાગમા લેખિત અરજી
આપી છે.આ ચાલીમા ભાજપના પૂર્વ કોર્પોરેટર ચંચળબહેન પરમારના પુત્ર હસમુખ પરમાર રહે
છે.તેમના માતા કોર્પોરેટર હતા એ સમયે વર્ષ-૨૦૨૧મા આ શૌચાલય રીનોવેશન કરવામા આવ્યા
હતા.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Dangal TV Brings Hamari Bhabhi No. 1 from the Heartland of Dwarka
GUJARAT

August 18, 2026
ભક્તરાજ દાદા ખાચર મહાવિદ્યાલયમાં ‘संस्कृत-चेतना-युवोत्सवः’ ની ભવ્ય ઉજવણી

August 17, 2026
वारून फॉरएवर’ के लिए साथ आए श्रेया घोषाल और रोमी, एक्सेल एंटरटेनमेंट और अमेजन MGM स्टूडियोज ने जारी …

August 16, 2026
Next Post
અંધારિયા ચોકડીએ ઈકો ગાડીની ટક્કરે બાઈક ચાલકનું મોત | Biker dies after being hit by eco car at dark i…

અંધારિયા ચોકડીએ ઈકો ગાડીની ટક્કરે બાઈક ચાલકનું મોત | Biker dies after being hit by eco car at dark i...

પેટલાદના મોરડ ગામમાં વૃદ્ધાની લૂંટના ઈરાદે હત્યા કર્યાનું ખૂલ્યું | Murder of an elderly man with th…

પેટલાદના મોરડ ગામમાં વૃદ્ધાની લૂંટના ઈરાદે હત્યા કર્યાનું ખૂલ્યું | Murder of an elderly man with th...

ખંભાત પાલિકાની સભામાં ખુરશીઓ ઉછળી, મારામારી | Chairs thrown fights break out in Khambhat Municipalit…

ખંભાત પાલિકાની સભામાં ખુરશીઓ ઉછળી, મારામારી | Chairs thrown fights break out in Khambhat Municipalit...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગરના કિશન ચોક વિસ્તારમાં ઈંગ્લીશ દારૂની હેરાફેરી કરી રહેલો એક શખ્સ પકડાયો | A man was caught for…

5 months ago
બાપુનગરમાં છરા સાથે આવેલા શખ્સોનો આતંક: પુત્રોની નજર સામે જ પિતાને નિર્દયતાપૂર્વક ફટકાર્યા | Four Me…

8 months ago
સતત ચોથા દિવસે ખાડીના દબાણ દુર કરવાની કમગીરી યથાવત | Work to remove the encroachment of creek in sur…

1 year ago
લાગણીઓને ઠેસ પહોંચાડવાનો અધિકાર કોઈને નથી, ભલે કમલ હાસન કેમ ના હોય: હાઇકોર્ટની ફટકાર | karnataka hig…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News