gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અંધારિયા ચોકડીએ ઈકો ગાડીની ટક્કરે બાઈક ચાલકનું મોત | Biker dies after being hit by eco car at dark i…

G METRO NEWS by G METRO NEWS
August 8, 2025
in GUJARAT
0 0
0
અંધારિયા ચોકડીએ ઈકો ગાડીની ટક્કરે બાઈક ચાલકનું મોત | Biker dies after being hit by eco car at dark i…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આણંદ બોરસદ રોડ ઉપર

સરદાર ગંજ બજારમાં ડ્રાઈવિંગની નોકરી કરતા બોરસદના કસુંબાડ ગામના યુવકનું મૃત્યુ

આણંદ: આણંદ બોરસદ રોડ ઉપર આવેલ અંધારીયા ચોકડી નજીક ગઈકાલ સાંજે ઇકો ગાડીની ટક્કરે બાઇક ચાલકનું ગંભીર ઇજાઓ થવાના કારણે ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે આણંદ ગ્રામ્ય પોલીસે ઈકો ગાડીના ચાલક વિરુદ્ધ અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

બોરસદ તાલુકાના કસુંબાડ ખાતે રહેતા અજીતભાઈ ગોહેલનો પુત્ર સંજય કુમાર (ઉં.વ.૨૯) આણંદના સરદાર ગંજ બજારમાં એક વેપારીને ત્યાં વાન ઉપર ડ્રાઇવિંગની નોકરી કરતો હતો. કસુંબાડથી તે બાઈક લઈને આણંદ ખાતે નોકરી ઉપર આવતો હતો. ગતરોજ સંજય ગોહેલ બાઈક લઈને આણંદ આવ્યો હતો અને નોકરી પતાવ્યા બાદ સાંજના સુમારે બાઈક લઈને નાવલી તરફ જઈ રહ્યો હતો. દરમિયાન અંધારીયા ચોકડી પાસે નાવલી તરફથી પૂરઝડપે ઇકો કારના ચાલકે બાઈકને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. બાઈક ચાલક સંજય કુમાર ગોહેલ ઉછળીને રોડ ઉપર પટકાયો હતો. અકસ્માતમાં માથા તેમજ શરીરના અન્ય ભાગોએ ગંભીર ઇજાઓ પહોંચી હતી. જાણ કરતા ઘટના સ્થળે પહોંચેલી ૧૦૮ની ટીમે સંજય કુમાર ગોહેલને મૃત જાહેર કર્યો હતો. આ બનાવ અંગે અજીતભાઈ ગેમાભાઈ ગોહેલે આણંદ ગ્રામ્ય પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે કારના ચાલક વિરુદ્ધ અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પરિણીતાનું મોત થતા પિયરપક્ષ દ્વારા સાસરીવાળા સામે આક્ષેપallegation on death of lady | allegation on …
GUJARAT

February 13, 2026
રેલવે પોલીસની હદમાં સ્ટેટ મોનિટરિંગ સેલનો દરોડો : ૮.૪૫ લાખનો દારૃ કબજે | State Monitoring Cell raids…

મધ્યપ્રદેશથી સાવલી લઇ જવાતો ૨.૯૫ લાખનો દારૃ ઝડપાયો | Liquor worth Rs 2 95 lakh seized from Madhya Pr…

Next Post
પેટલાદના મોરડ ગામમાં વૃદ્ધાની લૂંટના ઈરાદે હત્યા કર્યાનું ખૂલ્યું | Murder of an elderly man with th…

પેટલાદના મોરડ ગામમાં વૃદ્ધાની લૂંટના ઈરાદે હત્યા કર્યાનું ખૂલ્યું | Murder of an elderly man with th...

ખંભાત પાલિકાની સભામાં ખુરશીઓ ઉછળી, મારામારી | Chairs thrown fights break out in Khambhat Municipalit…

ખંભાત પાલિકાની સભામાં ખુરશીઓ ઉછળી, મારામારી | Chairs thrown fights break out in Khambhat Municipalit...

દંપતીને યુકેના વિઝાની લાલચ આપી રૂપિયા 23.25 લાખની છેતરપિંડી | Couple cheated of Rs 23 25 lakh by lur…

દંપતીને યુકેના વિઝાની લાલચ આપી રૂપિયા 23.25 લાખની છેતરપિંડી | Couple cheated of Rs 23 25 lakh by lur...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સુરતમાં બસ અધવચ્ચે ઊભી ના રાખતા મહિલાએ ડ્રાઈવરને લાફા ઝીંક્યા, માથામાં મોબાઈલ માર્યો; ઘટના CCTVમાં ક…

4 weeks ago
સુરેન્દ્રનગર જિલ્લામાં 84 હજાર હેક્ટર જમીનમાં શિયાળુ પાકનું વાવેતર | Winter crops planted in 84 thou…

2 months ago
મ્યુનિ.કોર્પોરેશન હસ્તકના મોટાભાગના WDS માં કલોરીન ગેસ માપવાના મીટર નહીં હોવાનો ગંભીર આક્ષેપ | Most …

1 month ago
વડોદરા શહેરના ગોત્રી-નટુભાઈ સર્કલ પાસે આવેલી તરૂણનગર સોસાયટીમાં વરસાદી પાણી ફરી વળતા બેટમાં ફેરવાઇ |…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News