gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગઢડામાં સોનીની નજર ચુકવી ચોરી કરનાર ટોળકી ઝડપાઈ | Gang of thieves caught stealing in Gadhada

G METRO NEWS by G METRO NEWS
August 8, 2025
in GUJARAT
0 0
0
ગઢડામાં સોનીની નજર ચુકવી ચોરી કરનાર ટોળકી ઝડપાઈ | Gang of thieves caught stealing in Gadhada
0
VIEWS
Share on FacebookShare on Twitter

ગ્રાહકના સ્વાંગમાં જઈ સોનાના દાગીના તફડાવી લેતા હતા

ચાર આરોપીને ચોરીના મુદ્દામાલ સાથે પોલીસે ઝડપી લીધા

ગઢડા: ગઢડા(સ્વામીના) શહેરના ટાવર રોડ વિસ્તારમાં તુલસી જ્વેલર્સ નામની દુકાનમાંથી વેપારીની નજર ચુકવી આશરે પાંચ જોડી સોનાની બુટ્ટી ચોરીને બે અજાણી મહિલાઓ રફુચક્કર થઈ હતી. જે અંગે ફરિયાદ નોંધાયા બાદ પોલીસે ચોરીને અંજામ આપતી સાસુ-જમાઈની ચોર ટોળકીને ઝડપી પાડી છે.

ગઢડા(સ્વામીના) શહેરના ટાવર રોડ વિસ્તારમાં આવેલી તુલસી જ્વેલર્સ નામની દુકાનમાંથી ગત તા.૧૮ જૂલાઈના રોજ આશરે ત્રીસ ગ્રામ વજનની પાંચ જોડી સોનાની બુટ્ટી ચોરીને બે અજાણી મહિલાઓ રફુચક્કર થઈ જવાના પગલે દુકાન માલિક ચેતનભાઇ જેન્તીભાઇ ચાંપાનેરીએ પોલીસ ફરીયાદ નોંધાવી હતી. જે ફરિયાદના અનુસંધાને ગઢડા પોલીસે તપાસ હાથ ધરી આ ચોરીને અંજામ આપનાર સાસુ સવિતાબેન હકાભાઈ ભોજવીયા, જમાઈ પ્રવિણભાઇ કાંતિભાઈ જખવાડીયા તથા આશાબેન સંજયભાઈ ભોજવીયા અને સિકંદર યુનીસભાઈ સીરમાની (તમામરહે. વડીયા, જી.અમરેલી)ને ઝડપી લઈ પુછપરછ કરતા બંને મહિલાઓ અગાઉથી નક્કી કરેલી સોનીની દુકાને ગ્રાહકના સ્વાંગમાં જઈ નજર ચૂકવી સોનાના દાગીનાની ચોરી કરતી હતી અને બાકીના બન્ને શખ્સો સાથે ખાનગી વાહનોમાં રફૂચક્કર થઈ જતા હતા. પોલીસે ઉક્ત ચારેય પાસેથી ચોરીનો મુદ્દામાલ કબ્જે લઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આરોપીઓ પાસે ઘટનાનું ક્રાઈમ રિ-કન્સ્ટ્રક્શન પણ કરાવ્યું હતું.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ટીંબીમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો
GUJARAT

ટીંબીમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો

August 11, 2026
8 Hairstyles Inspired by Sreeleela That Can Elevate Any Look
GUJARAT

8 Hairstyles Inspired by Sreeleela That Can Elevate Any Look

August 11, 2026
લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) દ્વારા રળિયાતબા ઘર – ધારી મુકામે સત્યાવીસમો વિનામૂલ્યે નેત્ર નિદાન અને …
GUJARAT

લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) દ્વારા રળિયાતબા ઘર – ધારી મુકામે સત્યાવીસમો વિનામૂલ્યે નેત્ર નિદાન અને …

August 11, 2026
Next Post
રૂ. 750 કરોડની જીએસટી છેતરપિંડી : ઇડીના ત્રણ રાજ્યોમાં દરોડા | GST fraud worth Rs 750 crore: ED cond…

રૂ. 750 કરોડની જીએસટી છેતરપિંડી : ઇડીના ત્રણ રાજ્યોમાં દરોડા | GST fraud worth Rs 750 crore: ED cond...

જિલ્લામાંથી દારૂની 127 બોટલ અને બિયરના 92 ટીન ઝડપાયા | 127 bottles of liquor and 92 tins of beer sei…

જિલ્લામાંથી દારૂની 127 બોટલ અને બિયરના 92 ટીન ઝડપાયા | 127 bottles of liquor and 92 tins of beer sei...

ઉત્તરકાશીમાં 60 લોકો હજુ લાપતા, ગંગોત્રીમાં 400 પ્રવાસીઓ ફસાયા | 60 people still missing in Uttarkas…

ઉત્તરકાશીમાં 60 લોકો હજુ લાપતા, ગંગોત્રીમાં 400 પ્રવાસીઓ ફસાયા | 60 people still missing in Uttarkas...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કારમાં વિદેશી દારૃ ભરીને જતો આરોપી ઝડપાઇ ગયો | Accused caught driving with foreign liquor in car

કારમાં વિદેશી દારૃ ભરીને જતો આરોપી ઝડપાઇ ગયો | Accused caught driving with foreign liquor in car

12 months ago
વિશ્વામિત્ર નદીના કોતરમાં દારૂની ભઠ્ઠી ચલાવતી બે મહિલા સહિત ત્રણ ઝડપાયા | 3 people including 2 women…

વિશ્વામિત્ર નદીના કોતરમાં દારૂની ભઠ્ઠી ચલાવતી બે મહિલા સહિત ત્રણ ઝડપાયા | 3 people including 2 women…

10 months ago
બોટાદમાં ભત્રીજાએ કાકાને રિવોલ્વર બતાવી રૂ. 7 કરોડની ખંડણી માગી | In Botad nephew showed a revolver …

બોટાદમાં ભત્રીજાએ કાકાને રિવોલ્વર બતાવી રૂ. 7 કરોડની ખંડણી માગી | In Botad nephew showed a revolver …

6 months ago
ભારતે દુ:ખતી રગ દબાવતા તરફડવા લાગ્યું પાકિસ્તાન! કહ્યું- પાણીને હથિયાર ન બનાવશો | Pakistan Senator S…

ભારતે દુ:ખતી રગ દબાવતા તરફડવા લાગ્યું પાકિસ્તાન! કહ્યું- પાણીને હથિયાર ન બનાવશો | Pakistan Senator S…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News