gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

VIDEO : ‘અમે મરી રહ્યા છીએ અને તમે વીડિયો બનાવી રહ્યા છો’, બારાબંકીમાં ચાલતી બસ પર વૃક્ષ પડતા 5ના મો…

G METRO NEWS by G METRO NEWS
August 8, 2025
in INDIA
0 0
0
VIDEO : ‘અમે મરી રહ્યા છીએ અને તમે વીડિયો બનાવી રહ્યા છો’, બારાબંકીમાં ચાલતી બસ પર વૃક્ષ પડતા 5ના મો…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Uttar Pradesh Bus Accident : ઉત્તર પ્રદેશના બારાબંકીમાં આજે ભાયનક અકસ્માત થયો હતો, જેમાં મદદ કરવાના બદલે લોકો વીડિયો ઉતારવા લાગ્યા હોવાની ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. વાસ્તવમાં રાજ્યના બારાબંકીમાં મૂશળધાર વરસાદ પડી રહ્યો હતો, ત્યારે મુસાફરો ભરેલી એક રોડવેઝ બસ પર એક મહાકાય ઝાડ ધરાશાયી થયું હતું. આ દુર્ઘટનામાં પાંચ લોકોના મોત નિપજ્યા છે અને અનેક લોકો ઈજાગ્રસ્ત થયા છે. ઈજાગ્રસ્તોમાંથી બેની સ્થિતિ ગંભીર જણાવવામાં આવી રહી છે. વૃક્ષ ધરાશાયી થયા બાદ કલાકો સુધી ટ્રાફિક જામની સ્થિતિ પણ સર્જાઈ હતી. જોકે, બાદમાં પોલીસ તંત્ર દ્વારા ઘટનાસ્થળે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી રૂટ ક્લિઅર કરવામાં આવ્યો હતો. 

બસમાં ફસાયેલી મહિલા વીડિયો બનાવના યુવક પર ગુસ્સે થઈ

ઘટનાને લઈને એક વીડિયો સામે આવ્યો છે, જેમાં બસમાં ફસાયેલી એક મહિલા વીડિયો બનાવી રહેલા યુવક પર ગુસ્સે થતી જોવા મળી રહી છે. વીડિયોમાં મહિલા કહી રહી છે કે, ‘અમે મરી રહ્યા છે અને તમે વીડિયો બનાવી રહ્યા છો. જો તમે આવીને ઝાડની ડાળી કાઢવામાં મદદ કરી હોત, તો અમે બહાર આવ્યા હોત.’

મુસાફરો જીવ બચાવવા બારીમાંથી કૂદ્યા

મળતા અહેવાલો મુજબ બારાબંકી-હૈદરગઢ માર્ગ પર હરખ રાજા બજાર પાસે આ અકસ્માત સર્જાયો હતો. અહીં 60 મુસાફરોથી ભરેલી બસ પસાર થઈ રહી હતી, ત્યારે અચાનક તેના પર ઝાડ પડ્યું હતું. ત્યારબાદ ઘટનાસ્થળે લોકોની ભીડ એકઠી થઈ ગઈ અને બસમાં સવાર મુસાફરો ડરના માર્યા બૂમો પાડીને જીવ બચાવવા મદદ માંગી રહ્યા હતા. ઘણાં લોકો પોતાનો જીવ બચાવવા માટે બસની બારીથી કૂદતા જોવા મળ્યા હતા. આ દુર્ધટનામાં અનેક ઈજાગ્રસ્ત પણ થયા હતા. જોકે, સ્થાનિકોએ તાત્કાલિક ધોરણે ઈજાગ્રસ્તોને હોસ્પિટલ પહોંચાડવાની વ્યવસ્થા કતરી હતી. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
કલ્પેશે દુબઇની પાર્ટી પાસેથી નાણાં પડાવવાનું કહીને હથિયાર મંગાવ્યું હતું | bopal police get lead in …

કલ્પેશે દુબઇની પાર્ટી પાસેથી નાણાં પડાવવાનું કહીને હથિયાર મંગાવ્યું હતું | bopal police get lead in ...

લક્ઝમબર્ગના બિઝનેસ વિઝાના નામે લાખોની છેતરપિંડી કરતી ગેંગ ઝડપાઇ | Gujarat ATS burst Visa scam in Gan…

લક્ઝમબર્ગના બિઝનેસ વિઝાના નામે લાખોની છેતરપિંડી કરતી ગેંગ ઝડપાઇ | Gujarat ATS burst Visa scam in Gan...

પાટનગરના નવા સેક્ટરોમાં તંત્રએ જાણ કર્યા વિના પાણી બંધ કરી દેવાતા રહિશો રઝળ્યાં | Residents are left…

પાટનગરના નવા સેક્ટરોમાં તંત્રએ જાણ કર્યા વિના પાણી બંધ કરી દેવાતા રહિશો રઝળ્યાં | Residents are left...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

13 વર્ષની બાળા સાથે બળાત્કાર કરી ગર્ભ રાખી દેનાર શખ્સને 20 વર્ષની સખત કેદ | Man who raped and impreg…

13 વર્ષની બાળા સાથે બળાત્કાર કરી ગર્ભ રાખી દેનાર શખ્સને 20 વર્ષની સખત કેદ | Man who raped and impreg…

1 year ago
મહિલા પોલીસકર્મીના ઘરેથી વોન્ટેડ આરોપી અને દારૂની બોટલ મળી આવી | Wanted accused and liquor bottle fo…

મહિલા પોલીસકર્મીના ઘરેથી વોન્ટેડ આરોપી અને દારૂની બોટલ મળી આવી | Wanted accused and liquor bottle fo…

8 months ago
મહેમદાવાદના મામલતદાર કચેરીના કર્મચારીનો આપઘાત | Suicide of an employee of the Mamlatdar office in Me…

મહેમદાવાદના મામલતદાર કચેરીના કર્મચારીનો આપઘાત | Suicide of an employee of the Mamlatdar office in Me…

12 months ago
અમદાવાદ: તંત્રની બેદરકારીએ પંજાબની યુવતીનો જીવ લીધો; મસમોટા ખાડાને કારણે સર્જાયો અકસ્માત | Deadly Po…

અમદાવાદ: તંત્રની બેદરકારીએ પંજાબની યુવતીનો જીવ લીધો; મસમોટા ખાડાને કારણે સર્જાયો અકસ્માત | Deadly Po…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News