gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગાંધીનગર શહેરમાં સરકારી સહિત ૧૮૮ આવાસોને ખાલી કરવા કોર્પોરેશનની નોટિસ | Corporation notice to vacate…

G METRO NEWS by G METRO NEWS
July 21, 2025
in GUJARAT
0 0
0
ગાંધીનગર શહેરમાં સરકારી સહિત ૧૮૮ આવાસોને ખાલી કરવા કોર્પોરેશનની નોટિસ | Corporation notice to vacate…
2
VIEWS
Share on FacebookShare on Twitter

ચોમાસાની સ્થિતિમાં કોઈ દુર્ઘટના ન સર્જાય તે માટે

નોટિસ બાદ પણ આવાસ ખાલી કરવામાં નહીં આવે તો કોર્પોરેશન દ્વારા ટીમો મોકલીને ખાલી કરાવવાની કાર્યવાહી કરવામાં આવશે

ગાંધીનગર :  ગાંધીનગરમાં સરકારના વિવિધ કર્મચારીઓને ફાળવવામાં આવેલા
ભયજનક સરકારી આવાસો ખાલી કરવા માટે માર્ગ મકાન વિભાગ દ્વારા નોટિસ આપી દેવામાં આવી
છે ત્યારે હવે ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા પણ આવા ભયજનક આવાસો ખાલી કરાવવા માટે
ઝુંબેશ શરૃ કરવામાં આવી છે જે અંતર્ગત માર્ગ મકાનના ૧૩૭ સહિત કુલ ૧૮૮ આવાસોને ખાલી
કરવા માટે નોટિસ આપવામાં આવી છે.

પાટનગર ગાંધીનગરમાં સરકારી અધિકારી-કર્મચારીઓને સરકારી
મકાનો માર્ગ અને મકાન વિભાગ દ્ધારા ફાળવવામાં આવ્યા છે. જે આશરે ૪૫ થી ૫૦ વર્ષ
જૂના છે. જેમાંથી ઘણાં મકાનો રહેવા લાયક પરિસ્થિતિમાં ન હોઈ જર્જરિત થઇ ગયા છે. આ
જર્જરિત થયેલ આવાસોને માર્ગ અને મકાન વિભાગ દ્ધારા આશરે ૨ વર્ષથી ખાલી કરવા માટે
નોટિસો આપવામાં  આવી રહી છે પરંતુ
, આજદિન સુધી ઘણાં
આવાસો વસાહતીઓ દ્ધારા ખાલી કરવામાં આવેલ નથી. જેથી માર્ગ અને મકાન વિભાગ હસ્તકના
સરકારી ભયજનક આવાસો ખાલી કરાવવાની સત્તા જીપીએમસી એક્ટની ૧૯૪૯ની કલમ ૬૪ મુજબ
મ્યુનિસિપલ કમિશનરની થતી હોવાથી આજે મહાનગરપાલિકા દ્વારા માર્ગ અને મકાન વિભાગના
૧૩૭ જર્જરીત આવાસમાં રહેતા રહીશોને મકાન ખાલી કરી દેવા માટે નોટિસ આપવામાં આવી છે
તેની સાથે ગુજરાત હાઉસિંગ બોર્ડના ૫૧ મકાન ધારકોને પણ જર્જરિત મકાન ખાલી કરી દેવા
નોટિસ આપવામાં આવી છે જો નોટિસ બાદ પણ આ મકાન ખાલી કરવામાં નહીં આવે તો
મહાનગરપાલિકાની ટીમો દ્વારા મકાન ખાલી કરાવવામાં આવશે ગત વર્ષે પણ આ જ પ્રકારે
મહાનગરપાલિકા દ્વારા મકાનો ખાલી કરાવવા માટે ખાસ ઝુંબેશ ઉપાડવામાં આવી હતી અને
માર્ગ અને મકાન વિભાગ હસ્તકના ૩૦૦ થી વધુ જર્જરીત આવાસ ખાલી કરાવી દેવામાં આવ્યા
હતા. હાલ ચોમાસાની સ્થિતિમાં વરસાદને કારણે આ જર્જરીત આવાસો વધુ જોખમી બની જતા હોય
છે તેના કારણે આ કાર્યવાહી કરવામાં આવી હોવાનું કોર્પોરેશનના અધિકારીઓએ જણાવ્યું
હતું.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

આચાર્ય લોકેશજીનુ શ્રી અશોક સિંઘલના જન્મ શતાબ્દી વર્ષના ઉદ્ઘાટનમાં સંબોધન
GUJARAT

આચાર્ય લોકેશજીનુ શ્રી અશોક સિંઘલના જન્મ શતાબ્દી વર્ષના ઉદ્ઘાટનમાં સંબોધન

September 27, 2026
તારંગ શક્તિ 2026 કવાયત: “ભાગીદારીમાં શક્તિ” IAF એ જોધપુર ખાતે ઓપરેશનલ ફેઝ શરૂ કર્યો
GUJARAT

તારંગ શક્તિ 2026 કવાયત: “ભાગીદારીમાં શક્તિ” IAF એ જોધપુર ખાતે ઓપરેશનલ ફેઝ શરૂ કર્યો

September 27, 2026
Sanjeeta Bhattacharya and Raag Sethi Release Their First Collaborative Single ‘Phir Se’, the First T…
GUJARAT

Sanjeeta Bhattacharya and Raag Sethi Release Their First Collaborative Single ‘Phir Se’, the First T…

September 26, 2026
Next Post
નરોડામાં પાચમા માળેના ધાબેથી પડતું મૂકી યુવકનો આપઘાત | Ekkewe sáráfé ra pwisin nieló pwisin iir ren …

નરોડામાં પાચમા માળેના ધાબેથી પડતું મૂકી યુવકનો આપઘાત | Ekkewe sáráfé ra pwisin nieló pwisin iir ren ...

૫૫ લાખ રૃપિયાના ચેક રિટર્નના કેસમાં આરોપીને એક વર્ષની કેદ | Accused gets one year in jail in Rs 55 l…

૫૫ લાખ રૃપિયાના ચેક રિટર્નના કેસમાં આરોપીને એક વર્ષની કેદ | Accused gets one year in jail in Rs 55 l...

બંધ મકાનના દરવાજા તોડી ચોરી કરનાર આરોપી ઝડપાયો | Accused arrested for breaking down doors of locked …

બંધ મકાનના દરવાજા તોડી ચોરી કરનાર આરોપી ઝડપાયો | Accused arrested for breaking down doors of locked ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘જેની પાસે વધુ પૈસા હશે તે જીતશે’ દૂધધારા ડેરીની ચૂંટણી પહેલા સાંસદ મનસુખ વસાવાનો ગંભીર આક્ષેપ | Ser…

‘જેની પાસે વધુ પૈસા હશે તે જીતશે’ દૂધધારા ડેરીની ચૂંટણી પહેલા સાંસદ મનસુખ વસાવાનો ગંભીર આક્ષેપ | Ser…

1 year ago
ચોટીલા કલાનગર બનશેઃ 11મીથી 2 દિવસ ચોટીલા ઉત્સવ ઉજવાશે | Chotila will become an art city: Chotila fes…

ચોટીલા કલાનગર બનશેઃ 11મીથી 2 દિવસ ચોટીલા ઉત્સવ ઉજવાશે | Chotila will become an art city: Chotila fes…

7 months ago
2 દિવસમાં રૂ. 75.33 લાખની વીજચોરી પકડાઈ | Electricity theft worth Rs 75 33 lakhs caught in 2 days

2 દિવસમાં રૂ. 75.33 લાખની વીજચોરી પકડાઈ | Electricity theft worth Rs 75 33 lakhs caught in 2 days

10 months ago
સોનું સળંગ ત્રણ દિવસથી તેજીમાં, અમદાવાદમાં આજે વધુ રૂ.1200 ઉછળી ઓલટાઇમ હાઇ | gold extends record run…

સોનું સળંગ ત્રણ દિવસથી તેજીમાં, અમદાવાદમાં આજે વધુ રૂ.1200 ઉછળી ઓલટાઇમ હાઇ | gold extends record run…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News