gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

વૈશ્વિક ઉત્પાદન મથક બનવાની યોજનાને ટેરિફથી ફટકો પડશે | Plans to become a global manufacturing hub wi…

G METRO NEWS by G METRO NEWS
August 9, 2025
in Business
0 0
0
વૈશ્વિક ઉત્પાદન મથક બનવાની યોજનાને ટેરિફથી ફટકો પડશે | Plans to become a global manufacturing hub wi…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વિયેતનામ, ઇન્ડોનેશિયા અને થાઇલેન્ડ જેવા દેશો કરતા ભારત પર ઊંચો ટેરિફ

નવી દિલ્હી : ભારતને વૈશ્વિક મેન્યુફેક્ચરિંગ હબ બનાવવાના પ્રયાસોને ભારતીય નિકાસ પર ૫૦ ટકા ટ્રમ્પ ટેરિફથી ફટકો પડી શકે છે. ક્રેડિટ રેટિંગ એજન્સી મૂડી’સ રેટિંગ્સે તેના નવા રિપોર્ટમાં આ વાત કરી છે. જો આ  વિવાદનો ઉકેલ નહીં આવે, તો વૈશ્વિક સપ્લાય ચેઇનને આકર્ષવામાં ભારતની તાજેતરની સિદ્ધિઓ પર પાણી ફરી વળશે. ક્રેડિટ રેટિંગ એજન્સીનું કહેવું છે કે યુએસ ટેરિફમાં આ વધારો ઉચ્ચ-મૂલ્ય ઉત્પાદનમાં, ખાસ કરીને ઇલેક્ટ્રોનિક્સમાં, ભારતની સ્પર્ધાત્મકતાને નબળી પાડશે. 

એશિયા-પેસિફિકના અન્ય દેશોની તુલનામાં આટલો ઊંચો ટેરિફ તફાવત ભારતની ઉત્પાદન ક્ષેત્ર વિકસાવવાની મહત્વાકાંક્ષાઓને ખરાબ અસર કરશે. 

ક્રેડિટ એજન્સીએ ચેતવણી આપી હતી કે જો આ વિવાદનો ઉકેલ નહીં આવે, તો વૈશ્વિક સપ્લાય ચેઇનને આકર્ષવામાં ભારતની તાજેતરની સિદ્ધિઓ ઉલટી થઈ શકે છે.

અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પે ભારતીય આયાત પર કુલ  ૫૦ ટકા ટેરિફ લાદ્યો છે. જે વિયેતનામ, ઇન્ડોનેશિયા અને થાઇલેન્ડ જેવા પ્રાદેશિક દેશો પર લાદવામાં આવેલા ૧૫-૨૦ ટકા ટેરિફ કરતા ઘણો વધારે છે.

ભારત દક્ષિણ એશિયામાં અમેરિકાનો સૌથી મોટો વેપાર ભાગીદાર છે અને ટેરિફમાં વધારો ‘મેક ઇન ઇન્ડિયા’ અને સપ્લાય ચેઇન વૈવિધ્યકરણના કેન્દ્રમાં રહેલા ક્ષેત્રો પર સીધી અસર કરશે. આમાં ઇલેક્ટ્રોનિક્સ, ફાર્માસ્યુટિકલ્સ અને મશીનરી જેવા ક્ષેત્રોનો સમાવેશ થાય છે.

છેલ્લા કેટલાક વર્ષોમાં, ભારતે વૈશ્વિક ઉત્પાદનમાં ચીનના વિકલ્પ તરીકે પોતાની સ્થિતિ મજબૂત કરવાનો પ્રયાસ કર્યો છે. સરકારે પ્રોત્સાહન યોજનાઓ શરૂ કરી, માળખાગત સુવિધાઓમાં સુધારો કર્યો અને ઇલેક્ટ્રોનિક્સ, સેમિકન્ડક્ટર અને અન્ય હાઇ-ટેક ક્ષેત્રોમાં રોકાણને પ્રોત્સાહન આપ્યું છે.

આ પ્રયાસો સાથે, કંપનીઓએ તેમની સપ્લાય ચેઇનનો એક ભાગ ભારતમાં ખસેડવાનું શરૂ કર્યું. પરંતુ મૂડીઝે ચેતવણી આપી હતી કે ટેરિફ વધારાથી ભારતીય નિકાસ યુએસ બજારમાં ઓછી સ્પર્ધાત્મક બનશે અને વિદેશી રોકાણકારો માટે ભારતનું આકર્ષણ ઘટી શકે છે.

જો ભારત યુએસ દંડથી બચવા માટે રશિયન તેલની આયાત ઘટાડે છે, તો તે તેલ પુરવઠામાં વિક્ષેપ પાડી શકે છે અને ઊર્જા ખર્ચમાં વધારો કરી શકે છે, જેનાથી ઊર્જા-સઘન ઉદ્યોગો પર દબાણ આવશે.

મૂડીઝે કહ્યું, રશિયન તેલથી દૂર રહેવાથી વૈશ્વિક પુરવઠો કડક થશે, કિંમતો વધશે અને ફુગાવો વધશે. ટેરિફ ઓર્ડર અમલમાં આવવામાં હજુ ૨૧ દિવસ બાકી છે, જેનાથી સંભવિત વાટાઘાટો માટે જગ્યા બાકી છે. મૂડીઝ કહે છે કે કરાર થવાની શક્યતા છે, પરંતુ જો અનિશ્ચિતતા લાંબા સમય સુધી ચાલે તો તે હાલમાં રોકાણના નિર્ણયોને અસર કરી શકે છે.  મૂડીઝે ચેતવણી આપી હતી કે જો પરિસ્થિતિ વધુ વણસે તો રોકાણકારોનો ભારતના ઉત્પાદન દ્રષ્ટિકોણ પર વિશ્વાસ નબળો પડી શકે છે.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ડિજિટલ પેમેન્ટ, બેંક નોમિની, લોન, ક્રેડિટ સ્કોર… જાણો 1 એપ્રિલથી કયા કયા નિયમ બદલાશે | RBI New Rul…
Business

ડિજિટલ પેમેન્ટ, બેંક નોમિની, લોન, ક્રેડિટ સ્કોર… જાણો 1 એપ્રિલથી કયા કયા નિયમ બદલાશે | RBI New Rul…

March 29, 2026
લોન લેનારા માટે ખુશખબર: 1 એપ્રિલથી બદલાશે લોન અને CIBIL સ્કોરના નિયમો | New Loan & CIBIL Rules from …
Business

લોન લેનારા માટે ખુશખબર: 1 એપ્રિલથી બદલાશે લોન અને CIBIL સ્કોરના નિયમો | New Loan & CIBIL Rules from …

March 29, 2026
વર્તમાન નાણાં વર્ષમાં આવેલા IPOમાંથી 75 ટકામાં લિસ્ટિંગ ભાવથી ડિસ્કાઉન્ટમાં થતું ટ્રેડિંગ | 75% of I…
Business

વર્તમાન નાણાં વર્ષમાં આવેલા IPOમાંથી 75 ટકામાં લિસ્ટિંગ ભાવથી ડિસ્કાઉન્ટમાં થતું ટ્રેડિંગ | 75% of I…

March 29, 2026
Next Post
ગૌવંશની હેરાફેરીના ગુનામાં મહુધાના 3 આરોપીને 7 વર્ષની કેદની સજા

ગૌવંશની હેરાફેરીના ગુનામાં મહુધાના 3 આરોપીને 7 વર્ષની કેદની સજા

કલાકો સુધી વાહન ચાલકો અટવાતા પોલીસ દોડતી થઇ | Police rushed to the scene as drivers were stuck for h…

કલાકો સુધી વાહન ચાલકો અટવાતા પોલીસ દોડતી થઇ | Police rushed to the scene as drivers were stuck for h...

ટેરિફથી અર્થતંત્રને આંચકો લાગશે, વિકાસ દર 0.60% ઘટશે : અર્થશાસ્ત્રીઓનો અંદાજ | Tariffs will shock th…

ટેરિફથી અર્થતંત્રને આંચકો લાગશે, વિકાસ દર 0.60% ઘટશે : અર્થશાસ્ત્રીઓનો અંદાજ | Tariffs will shock th...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સુરતના સચિનમાં કળિયુગી પુત્રનું કૃત્ય: પ્રેમ સંબંધની શંકાએ પિતાની ચપ્પુના ઘા ઝીંકી હત્યા | son kills…

સુરતના સચિનમાં કળિયુગી પુત્રનું કૃત્ય: પ્રેમ સંબંધની શંકાએ પિતાની ચપ્પુના ઘા ઝીંકી હત્યા | son kills…

8 months ago
ગુજરાતમાં 6 દિવસ ભારે વરસાદની આગાહી, 25 થી વધુ જિલ્લામાં એલર્ટ | Heavy rains forecast for 6 days in …

ગુજરાતમાં 6 દિવસ ભારે વરસાદની આગાહી, 25 થી વધુ જિલ્લામાં એલર્ટ | Heavy rains forecast for 6 days in …

7 months ago
બિહારમાં 35 લાખ મતદારો તેમના સરનામે મળ્યા જ નહીં, ચૂંટણી પંચના દાવાથી રાજકારણ ગરમાયું | 35 lakh vote…

બિહારમાં 35 લાખ મતદારો તેમના સરનામે મળ્યા જ નહીં, ચૂંટણી પંચના દાવાથી રાજકારણ ગરમાયું | 35 lakh vote…

9 months ago
યુપીની સગીરાનું અપહરણ કરનાર યુવકને છાણી પોલીસે અનેક ફેક્ટરીઓમાં ફરી ઝડપી પાડ્યો | Chhani police nabs…

યુપીની સગીરાનું અપહરણ કરનાર યુવકને છાણી પોલીસે અનેક ફેક્ટરીઓમાં ફરી ઝડપી પાડ્યો | Chhani police nabs…

4 weeks ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News