gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

‘પિઝા હટ’નું સુકાન હવે નવા માલિકના હાથમાં, રૂ. 25,650 કરોડમાં વેચાઈ રહી છે વિશ્વ વિખ્યાત પિઝા ચેઈન |…

G METRO NEWS by G METRO NEWS
June 17, 2026
in Business
0 0
0
‘પિઝા હટ’નું સુકાન હવે નવા માલિકના હાથમાં, રૂ. 25,650 કરોડમાં વેચાઈ રહી છે વિશ્વ વિખ્યાત પિઝા ચેઈન |…
0
VIEWS
Share on FacebookShare on Twitter

ફોટો સોર્સ: ફાઈલ તસવીર

The Pizza Hut Era Begins, Fresh Toppings, New Owners: વર્ષ 1990 અને 2000ના દાયકામાં લાખો ભારતીયો માટે ‘પિઝા હટ’ માત્ર એક રેસ્ટોરન્ટ નહોતું, પણ બર્થડે પાર્ટી, સ્કૂલની સફળતાની ઉજવણી અને ફેમિલી આઉટિંગનું એક ખાસ સરનામું હતું. એ દિવસોમાં આખા ભારતમાં પિઝા નવા નવા હતા, જેથી યુવાનોમાં તેની લોકપ્રિયતા પણ વધી રહી હતી. હવે આ લોકપ્રિય બ્રાન્ડના માલિક બદલાવા જઈ રહ્યા છે. પિઝા હટની પેરેન્ટ કંપની ‘યમ બ્રાન્ડ્સે’ આ વૈશ્વિક પિઝા ચેઈન આશરે રૂ. 25,650 કરોડમાં ( $2.7 બિલિયન)માં વેચવાની સત્તાવાર જાહેરાત કરી છે. ફાસ્ટ-ફૂડ માર્કેટમાં વધતી હરીફાઈ, ગ્રાહકોની બદલાતી આદતો અને મોંઘવારીના કારણે આ મોટો નિર્ણય લેવાયો છે.

પિઝા હટનો બિઝનેસ બે ભાગમાં વહેંચાશે 

આ સોદા અંતર્ગત પિઝા હટનો બિઝનેસ બે ભાગમાં વહેંચાઈ જશે. જેમાંથી ચીનનો હિસ્સો ‘યમ ચાઇના હોલ્ડિંગ્સ’ નામની કંપની $1.2 બિલિયનમાં ખરીદશે, અને તેનો વ્યવસાય ચીન પૂરતો સીમિત રહેશે. જ્યારે પ્રાઇવેટ ઇક્વિટી ફર્મ ‘લોંગરેન્જ કેપિટલ’ બાકીના વૈશ્વિક બિઝનેસને $1.5 બિલિયનમાં હસ્તગત કરશે. તમામ જરૂરી મંજૂરીઓ મળ્યા બાદ આ પ્રક્રિયા 2026ના ત્રીજા ક્વાર્ટરમાં પૂર્ણ થવાની સંભાવના છે. આ ફેરફારથી યમ બ્રાન્ડ્સ હવે તેના વધુ નફો આપતા વ્યવસાયો જેમ કે ‘KFC’ અને ‘ટેકો બેલ’ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરી શકશે.

ભારતમાં પિઝા હટ આઉટલેટ્સ ચાલુ રહેશે    

આ જાહેરાત બાદ શેરબજારમાં પણ સકારાત્મક માહોલ જોવા મળ્યો છે. યમ બ્રાન્ડ્સે $4 બિલિયનના શેર બાયબેકની જાહેરાત કરતા તેના શેરમાં 2% નો ઉછાળો આવ્યો હતો. ગ્રાહકો માટે રાહતના સમાચાર એ છે કે પિઝા હટ ક્યાંય ગાયબ નથી થઈ રહી, માત્ર તેનું મેનેજમેન્ટ નવા લોકોના હાથમાં જશે. ભારતમાં પણ પિઝા હટના તમામ આઉટલેટ્સ પહેલાની જેમ જ ચાલુ રહેશે. વર્ષ 1958માં શરૂ થયેલી અને દાયકાઓ સુધી ફાસ્ટ ફૂડ માર્કેટ પર રાજ કરનારી આ બ્રાન્ડ હવે નવા માલિકો સાથે કયો નવો વળાંક લે છે, તે જોવું રસપ્રદ રહેશે.

આ પણ વાંચો: નાઈટ પેટ્રોલિંગ, ઝેરોક્ષ દુકાનો પર નજર… ગુજરાતમાં ‘NEET-UG’ની પરીક્ષા માટે ચાંપતો બંદોબસ્ત

ચીનમાં પિઝા હટ આઉટલેટ્સ વધારશે 

છેલ્લાં કેટલાક સમયથી પિઝા હટ ડિલિવરી એપ્સ, સ્થાનિક બ્રાન્ડ્સ અને ગ્રાહકોની હેલ્ધી ફૂડ તરફની પસંદગીના કારણે સંઘર્ષ કરી રહી હતી. વેચાણમાં સતત ઘટાડો નોંધાયા બાદ કંપનીએ આ વર્ષે મે મહિનામાં જ વેચાણની વાટાઘાટો શરૂ કરી દીધી હતી. જો કે, નવા ખરીદારો આ ઐતિહાસિક બ્રાન્ડને ફરીથી વેગવંતી કરવા માટે ઉત્સાહિત છે. ‘યમ ચાઇના’ વર્ષ 2028 સુધીમાં ચીનમાં પિઝા હટના આઉટલેટ્સ વધારીને 6,000 થી વધુ કરવાની યોજના ધરાવે છે.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સેન્સેક્સ 544 પોઈન્ટ ઉછળી 76808 | Sensex rises 544 points to 76808
Business

સેન્સેક્સ 544 પોઈન્ટ ઉછળી 76808 | Sensex rises 544 points to 76808

June 17, 2026
ક્રૂડતેલમાં ઘટાડો આગળ વધ્યો : સોના-ચાંદીમાં બેતરફી ઉછળકુદ | Crude oil falls further: Unbiased bounce…
Business

ક્રૂડતેલમાં ઘટાડો આગળ વધ્યો : સોના-ચાંદીમાં બેતરફી ઉછળકુદ | Crude oil falls further: Unbiased bounce…

June 17, 2026
માઇક્રોફાઇનાન્સ ક્ષેત્રે આગેકૂચ, સાત ક્વાર્ટર પછી લોન પોર્ટફોલિયો વધ્યો | Microfinance sector upswin…
Business

માઇક્રોફાઇનાન્સ ક્ષેત્રે આગેકૂચ, સાત ક્વાર્ટર પછી લોન પોર્ટફોલિયો વધ્યો | Microfinance sector upswin…

June 17, 2026
Next Post
NEET રી-એક્ઝામ : ટેલિગ્રામ પર પ્રતિબંધથી રાહુલ ગાંધી ભડક્યા, કહ્યું- ‘કાતરથી ખિસ્સા કપાશે, પછી Whats…

NEET રી-એક્ઝામ : ટેલિગ્રામ પર પ્રતિબંધથી રાહુલ ગાંધી ભડક્યા, કહ્યું- ‘કાતરથી ખિસ્સા કપાશે, પછી Whats...

મમતા-ઉદ્ધવ બાદ હવે અખિલેશનો વારો… 26 સાંસદો બળવાની તૈયારીમાં, યુપીના નાયબ CMનો દાવો | Keshav Maury…

મમતા-ઉદ્ધવ બાદ હવે અખિલેશનો વારો... 26 સાંસદો બળવાની તૈયારીમાં, યુપીના નાયબ CMનો દાવો | Keshav Maury...

‘ભાજપ સામે મુકાબલો કરવો હોય તો…’ શિવસેના UBT તૂટ્યા બાદ અખિલેશની ઉદ્ધવ ઠાકરેને સલાહ | Akhilesh Yad…

‘ભાજપ સામે મુકાબલો કરવો હોય તો...’ શિવસેના UBT તૂટ્યા બાદ અખિલેશની ઉદ્ધવ ઠાકરેને સલાહ | Akhilesh Yad...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

દિલ્હીમાં તમામ રખડતા કૂતરાઓ પકડવા સુપ્રીમ કોર્ટનો આદેશ

દિલ્હીમાં તમામ રખડતા કૂતરાઓ પકડવા સુપ્રીમ કોર્ટનો આદેશ

10 months ago
ટેરિફ રાહતથી શેરબજાર ખુશખુશાલ! સેન્સેક્સ 1750 પોઈન્ટ ઉછળ્યો, મૂડીમાં 9 લાખ કરોડનો વધારો | /sensex ju…

ટેરિફ રાહતથી શેરબજાર ખુશખુશાલ! સેન્સેક્સ 1750 પોઈન્ટ ઉછળ્યો, મૂડીમાં 9 લાખ કરોડનો વધારો | /sensex ju…

1 year ago
વાંકાનેરના પોલીસ મથકનો નાસતા ફરતો આરોપી ઝડપ્યો | The accused who was absconding from Wankaner police…

વાંકાનેરના પોલીસ મથકનો નાસતા ફરતો આરોપી ઝડપ્યો | The accused who was absconding from Wankaner police…

4 months ago
અમેરિકામાં રોજગારના આંકડા નબળા આવતા સોનામાં ફરીથી આગેકૂચ

અમેરિકામાં રોજગારના આંકડા નબળા આવતા સોનામાં ફરીથી આગેકૂચ

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News