gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

અમદાવાદ સોનુ રૂ.1,04,000ની વિક્રમી ટોચે : ચાંદીંમાં ટકેલું વાતાવરણ | Ahmedabad Gold hits record high…

G METRO NEWS by G METRO NEWS
August 9, 2025
in Business
0 0
0
અમદાવાદ સોનુ રૂ.1,04,000ની વિક્રમી ટોચે : ચાંદીંમાં ટકેલું વાતાવરણ | Ahmedabad Gold hits record high…
0
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : ડોલર ઈન્ડેકમાં નબળાઈ અને વૈશ્વિક વેપાર તાણ વચ્ચે વિશ્વ બજારમાં સોનાચાંદીમાં ઘટાડા બાદ સપ્તાહ અંતે  ભાવ ઊંચકાયા હતા. વિશ્વ બજાર પાછળ આજે અમદાવાદ સોના-ચાંદી બજારમાં સોનામાં રૂ. ૧,૦૪,૦૦૦નો નવો વિક્રમ રચાયો હતો. એક કિલો ગોલ્ડ બાર પર ટેરિફ વસૂલવા અમેરિકા વિચારી રહ્યું હોવાના અહેવાલે ગોલ્ડ વાયદામાં ઉછાળો આવતા હાજર સોનામાં પણ ભાવમાં નીચે મથાળેથી સુધારો જોવાયો હતો.  વૈશ્વિક સોનું ૩૪૦૦ ડોલરને પાર કરી ગયું હતું જ્યારે ચાંદી ઔંસ દીઠ ૩૮ ડોલરને આંબી ગઈ હતી. 

સ્થાનિક મુંબઈ ઝવેરી બજારમાં ૯૯.૯૦ દસ ગ્રામ સોનાના જીએસટી વગરના ભાવ રૂપિયા ૧૦૦૯૪૨ કવોટ થતા હતા જ્યારે ૯૯.૫૦ સોનાના દસ ગ્રામના જીએસટી વગરના ભાવ રૂપિયા ૧૦૦૫૩૮ બોલાતા હતા. જીએસટી સાથે ભાવ ત્રણ ટકા ઊંચા મુકાતા હતા. ચાંદી .૯૯૯ એક કિલોના જીએસટી વગરના ભાવ રૂપિયા ૧૧૪૭૩૨ મુકાતા હતા. જીએસટી સાથે ભાવ ત્રણ ટકા ઊંચા મુકાતા હતા. 

અમદાવાદ ઝવેરી બજારમાં ૯૯.૯૦ દસ ગ્રામ સોનાના ભાવ રૂપિયા ૧,૦૪,૦૦૦ સાથે નવી ઊંચી સપાટીએ જોવા મળ્યા હતા. ૯૯.૫૦ સોનું પ્રતિ દસ ગ્રામ રૂપિયા ૧૦૩૭૦૦ બોલાતુ હતું. ચાંદી .૯૯૯ એક કિલોના ભાવ રૂપિયા ૧૧૫૦૦૦ મુકાતા હતા.

વિશ્વ બજારમાં સોનુ પ્રતિ ઔંસ નીચામાં ૩૩૮૦.૬૭ ડોલર અને ઉપરમાં ૩૪૦૯ ડોલર થઈ મોડી સાંજે ૩૪૦૦ ડોલર મુકાતુ હતું. ચાંદી ઔંસ દીઠ નીચામાં ૩૮ ડોલર અને ઉપરમાં ૩૮.૪૮ ડોલર થઈ મોડી સાંજે ૩૮.૩૩ ડોલર મુકાતી હતી. અન્ય કિંમતી ધાતુ પ્લેટિનમ પ્રતિ ઔંસ ૧૩૨૮ ડોલર જ્યારે પેલેડિયમ ૧૧૩૪ ડોલર કવોટ થતું હતું. 

કરન્સી બજારમાં ડોલર ૮૭.૭૧ રૂપિયા સ્થિર રહ્યો હતો જ્યારે પાઉન્ડ ૬૦ પૈસા વધી ૧૧૭.૮૬ રૂપિયા  અને યુરો ૩૨ પૈસા ઘટી ૧૦૨.૦૪ રૂપિયા  રહ્યો હતો. 

અમેરિકા દ્વારા ટેરિફ લાગુ થયા બાદ વેપાર તાણ વધવાની શકયતા વચ્ચે ક્રુડ તેલમાં સપ્તાહ અંતે ભાવ સ્થિર રહ્યા હતા. નાયમેકસ ડબ્લ્યુટીઆઈ ક્રુડ તેલ પ્રતિ બેરલ ૬૪ ડોલર જ્યારે આઈસીઈ બ્રેન્ટના બેરલ દીઠ ૬૬.૮૦ ડોલર મુકાતા હતા. 

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

નવા સપ્તાહમાં સેન્સેક્સ 79622 થી 81222 વચ્ચે અથડાશે | Sensex will hit between 79622 and 81222 in the…
Business

નવા સપ્તાહમાં સેન્સેક્સ 79622 થી 81222 વચ્ચે અથડાશે | Sensex will hit between 79622 and 81222 in the…

September 28, 2025
શેરબજારમાં નોંધાયેલો સાત માસમાં સૌથી મોટો સાપ્તાહિક ઘટાડો | The stock market recorded its biggest we…
Business

શેરબજારમાં નોંધાયેલો સાત માસમાં સૌથી મોટો સાપ્તાહિક ઘટાડો | The stock market recorded its biggest we…

September 28, 2025
કંપનીઓ અર્ધ-વાષક પરિણામોની તરફેણમાં જ્યારે ફંડ મેનેજરોને વાંધો | Companies in favour of half yearly …
Business

કંપનીઓ અર્ધ-વાષક પરિણામોની તરફેણમાં જ્યારે ફંડ મેનેજરોને વાંધો | Companies in favour of half yearly …

September 28, 2025
Next Post
ખેડા જિલ્લામાં 6 સ્થળેથી 37 શખ્સો જુગાર રમતા ઝડપાયા | 37 people caught gambling from 6 places in Khe…

ખેડા જિલ્લામાં 6 સ્થળેથી 37 શખ્સો જુગાર રમતા ઝડપાયા | 37 people caught gambling from 6 places in Khe...

અમેરિકાના ખરીદદારોએ ભારતના રેડીમેડ ગારમેન્ટસના ઓર્ડર અટકાવી દીધા | US buyers halt orders for Indian …

અમેરિકાના ખરીદદારોએ ભારતના રેડીમેડ ગારમેન્ટસના ઓર્ડર અટકાવી દીધા | US buyers halt orders for Indian ...

ભાવનગરમાં 7 મહિનામાં 46 શખ્સ પાસા હેઠળ જેલહવાલે | 46 people jailed under PASA in Bhavnagar in 7 mont…

ભાવનગરમાં 7 મહિનામાં 46 શખ્સ પાસા હેઠળ જેલહવાલે | 46 people jailed under PASA in Bhavnagar in 7 mont...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ખંભાતના ગૌમાંસ કેસમાં આરોપી ન બનાવવા માટે વચેટિયો 3 લાખની લાંચ લેતા ઝડપાયો, પીએસઆઈ ફરાર | Middleman …

ખંભાતના ગૌમાંસ કેસમાં આરોપી ન બનાવવા માટે વચેટિયો 3 લાખની લાંચ લેતા ઝડપાયો, પીએસઆઈ ફરાર | Middleman …

2 months ago
વેટિંગ ટિકિટને લઈને રેલવેનો વધુ એક નિર્ણય, હવે માત્ર 25 ટકા જ ટિકિટ થઈ શકશે બુક

વેટિંગ ટિકિટને લઈને રેલવેનો વધુ એક નિર્ણય, હવે માત્ર 25 ટકા જ ટિકિટ થઈ શકશે બુક

3 months ago
GPFના લાભ 1982 પછીની સેવા માટે જ મળે, તે પહેલાના સમય માટે નહીં, ગુજરાત હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો | …

GPFના લાભ 1982 પછીની સેવા માટે જ મળે, તે પહેલાના સમય માટે નહીં, ગુજરાત હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો | …

6 months ago
મહુવા ડિવિઝનના 118 કનેક્શનોમાં રૂ. 41.70 લાખની વીજચોરી ઝડપાઈ | Electricity theft worth Rs 41 70 lakh…

મહુવા ડિવિઝનના 118 કનેક્શનોમાં રૂ. 41.70 લાખની વીજચોરી ઝડપાઈ | Electricity theft worth Rs 41 70 lakh…

2 weeks ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League apples Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike economic fiscal forecast GANDHINAGAR METRO NEWS growth import increases India Istana Negara Market Stories National Exam points price rate rises Sensex Visit Bali year આ આયત કમ કમતમ કરન કરશ છ થઈ પઈનટ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સફરજનન સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News