gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

હળવદમાં નરબંકાઓના પાળિયાને રાખડી બાંધી ઉજવણી કરવાની પરંપરા | The tradition of celebrating by tying r…

G METRO NEWS by G METRO NEWS
August 9, 2025
in GUJARAT
0 0
0
હળવદમાં નરબંકાઓના પાળિયાને રાખડી બાંધી ઉજવણી કરવાની પરંપરા | The tradition of celebrating by tying r…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– પાળિયાને બાંધવા રક્ષા સુત્ર પણ વિદ્યાર્થિનીઓ જાતે જ બનાવે

– વિદ્યાર્થિનીઓએ વીરગતિ પામેલા નરબંકાઓના પાળિયાઓને રાખડી બાંધી રક્ષાબંધનની ઉજવણી કરી

હળવદ : છોટાકાશી તરીકે પ્રસિદ્ધ હળવદના પાદરમાં સૌથી વધુ પાળિયા આજે પણ અડીખમ ઉભા છે અને શહેરની રક્ષા કરે છે. આવા નરબંકા પાળિયાઓને છેલ્લા આઠ વર્ષથી સરકારી શાળાની ૧૦૦થી વધુ વિદ્યાર્થીઓનીઓ પાળિયાઓને રાખડી બાંધીને રક્ષાબંધનની અનોખી ઉજવણી કરી છે. 

યુદ્ધમાં શૂરવીરતા બતાવી પોતાનું પ્રાણ ત્યાગનાર શૂરવીરોનેની હાથ ખાલી ન રહે અને તેને લઈને આ નરબંકા શૂરવીરોને રાખડી બાંધવાનો વિચાર શિક્ષક દિપકભાઈ ચૌહાણને આવ્યો હતો. યુદ્ધમાં ગાયોની રક્ષા માટે બહેન દીકરીઓની રક્ષા માટે કે સીમાડાની રક્ષા માટે પોતાના પ્રાણની આહુતિ આપનાર નરબંકા શૂરવીરોને વીરત્વ પ્રગટે અને તેમને પણ રક્ષાબંધન પર્વએ કોઈ બહેન રાખડી બાંધે અને કોઈની પણ કલાઈ સુની ન રહે એવા હેતુથી રક્ષાબંધન પર્વની ઉજવણી છેલ્લા ૮ વર્ષથી કરવામાં આવી રહી છે. આ કાર્યનું વર્ષ ૨૦૨૫માં નવમું વર્ષ પૂર્ણ થયું છે. પરંપરા મુજબ, શાળાની નાની બાળિકાઓ હળવદ ખાતે આવેલ ઐતિહાસિક સ્થળો ‘સતીની ખાંભી’ તથા ‘સુરાપુરાની ખાંભી’ ખાતે જઈને ત્યાં રક્ષા બાંધે છે. આ રક્ષા માત્ર દોરી નથી, પણ એ એક સંકલ્પ છે. મહિલા સુરક્ષા, સશક્તિકરણ અને ઐતિહાસિક સંસ્કૃતિની જાળવણી માટેનો છે. આ રક્ષાબંધન પર્વમાં પાળિયાઓને રાખડી બાંધવા રક્ષા સુત્ર પણ વિદ્યાર્થીનીઓ જાતે જ બનાવે છે અને ભવાની ભુતેશ્વરી માતાજી સમક્ષ સિદ્ધ કરીપૂજા અર્ચના બાદ રક્ષાબંધન પર્વની રાખડીઓ પાળિયાને બાંધી અનોખી ઉજવણીની કરવામાં આવે છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખેડૂતોના હકમાં કોર્ટનો મોટો નિર્ણય: મહેસાણામાં જમીન સંપાદનનું વળતર ન ચૂકવતા નર્મદા યોજનાની કચેરીને સ…
GUJARAT

April 4, 2026
ગુજરાતની અદાલતોમાં AIના ઉપયોગને લઈ હાઈકોર્ટનો મોટો નિર્ણય, જાણો કયા કયા કામો પર મુકાઈ રોક? | Gujarat…

હોટલમાં પનીરના નામે ‘એનાલોગ’ તો નથી પીરસાઈ રહ્યું ને? રાજ્ય સરકારનો મોટો આદેશ | Gujarat FDCA New Gui…

Next Post
70 જેટલા ફસાયેલા યાત્રિકોને એરલિફ્ટ કરી છોટેકાશી લવાયા | Around 70 stranded passengers airlifted to …

70 જેટલા ફસાયેલા યાત્રિકોને એરલિફ્ટ કરી છોટેકાશી લવાયા | Around 70 stranded passengers airlifted to ...

બાવળામાં તંત્રની 21 ટીમે 1459 ઘરમાં આરોગ્યની ચકાસણી કરી

ગુજરાતના આ વિસ્તારમાં દરેક ઘરમાં જોવા મળશે ઊંધી દિશામાં ફરતી ઘડિયાળ, જાણો શું છે મામલો | Reverse Tic…

ગુજરાતના આ વિસ્તારમાં દરેક ઘરમાં જોવા મળશે ઊંધી દિશામાં ફરતી ઘડિયાળ, જાણો શું છે મામલો | Reverse Tic...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

આવતીકાલે તા.1 જાન્યુઆરીથી વડોદરા વિભાગમાં ટ્રેનોનું નવું શિડયુલ અમલમાં | New train schedule to come …

3 months ago
‘દેશની તમામ યુનિવર્સિટીઓમાં RSSના કુલપતિ’ લોકસભામાં SIR પર ચર્ચા ટાણે રાહુલ ગાંધીના કેન્દ્ર પર પ્રહા…

4 months ago
કુખ્યાત બુટલેગર અનિલ જાટ અને તેની ગેંગ વિરૂદ્ધ GUJCOT નો ગુનો નોંધાયો | SMC file GUJCOT case against…

12 months ago
બાળકની સંખ્યા શૂન્ય હોય તેવી સરકારી પ્રાથમિક સ્કૂલો બંધ કરાશે, સરકાર દ્વારા DPEOનો આદેશ | Government…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News