gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગોસાળ ગામમાં રસી અપાયા બાદ બાળકોની તબિયત લથડી | Children health deteriorates after vaccination in Go…

G METRO NEWS by G METRO NEWS
August 9, 2025
in GUJARAT
0 0
0
ગોસાળ ગામમાં રસી અપાયા બાદ બાળકોની તબિયત લથડી | Children health deteriorates after vaccination in Go…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– 8 જેટલાં બાળકોને જામઠા અને પરુ થયું

– બે બાળકની સર્જરી કરી પરૂ બહાર કાઢવામાં આવ્યું, ત્રીજા બાળકની પણ સર્જરી કરાશે

સાયલા : સાયલા તાલુકાના ગોસળ ગામે બાળકોને ડોળિયા પીએચસીની ટીમે એમઆર-૧ રસી આપ્યા બાદ સાતથી આઠ જેટલા બાળકોની તબિયત લથડી હતી. બાળકોને રસી આપ્યા બાદ જામઠા અને પાક થઇ ગયું હતું. હાલ બે બાળકોની સર્જરી કરી પરૂ બહાર કાઢવામાં આવ્યું છે જ્યારે ત્રીજા બાળકની પણ સર્જરી કરી પાક બહાર કાઢવામાં આવશે. જ્યારે સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર રસી આપનાર આરોગ્યકર્મીએ ટેમ્પરેચર મેન્ટેઇન નહીં કરતા બાળકોને આડઅસર થઇ હોવાના આક્ષેપ કર્યા છે. હાલ આ મામલે સાયલા બ્લોક હેલ્થ ઓફિસની ટીમે તપાસ હાથ ધરી રિપોર્ટ ઉપલી કચેરીમાં મોકલ્યો છે.

ગોસળ ગામે રહેતા પ્રદીપભાઈ કનુભાઈ ધાંધલ દ્વારા મેડિકલ ઓફિસર સાયલાને લેખિત રજૂઆત કરવામાં આવી હતી કે ગત તારીખ ૯-જુલાઈના રોજ આરોગ્ય કેન્દ્રના ડોળીયા દ્વારા એમ.આર-૧ નામની રસી તેમના ઘરના બે બાળકોને આપવામાં આવી હતી. રસી આપ્યાના અંદાજે ૨૦થી ૨૫ દિવસ બાદ બંને બાળકોને લાલ જામઠા તેમજ પાક જેવી રસી થવા પામી હતી. જેમાંથી એક બાળકને રસી થતા સુરેન્દ્રનગરની ખાનગી હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન રસી થઇ જતાં ચેકો મારવો પડયો હતો અને પરૂ બહાર કાઢવામાં આવ્યો હતો. અન્ય બીજા બાળકને પણ ચેકો મારશે તેવું ત્યાંના તબીબે જણાવેલ હતું જેમાં આથક ખર્ચ રૂપિયા ૨૦,૦૦૦ થયેલ હતો અને રોજ હાલ ડ્રેસીંગ પણ ચાલુ છે. 

પ્રદીપભાઈના જણાવ્યા અનુસાર ગામના અન્ય ચાર જેટલા બાળકોને રસી આપ્યા બાદ તદ્દન સમાન લક્ષણો પણ જોવા મળ્યા છે. જેમાંથી અન્ય એક ત્રીજા બાળકને ખાનગી હોસ્પિટલે લઈ જવામાં આવ્યા હતા. સ્થાનિક લોકોને આશંકા છે કે રસીના બેચમાં અથવા તેના સંચાલકની કોઈ ગંભીર ભૂલ ના કારણે ભૂલ થઈ હોઈ શકે છે. આ ઘટનાની તાત્કાલિક યોગ્ય તપાસ કરવા અને જવાબદાર વ્યક્તિઓ સામે કાર્યવાહી કરવા રસીકરણની કામગીરી ઉપર કડક નિગરાણી કરવામાં આવે તેવી માંગ લેખિતમાં કરવામાં આવી છે. જ્યારે આ આ અંગે ડો.રીનબેન પટેલ સાથે ટેલિફોનીક સંપર્ક કરતા તેમણે ફોન ઉપાડવાની તસ્દી લીધી નહતી. તેમજે બાળકોને રસી આપનાર મહિલા આરોગ્યકર્મીએ બદલી કરી પોતાના વતનમાં જતા રહ્યાં હતા.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

મહિલાનું ફેક આઇડી બનાવી યુવકને હનીટ્રેપમાં ફસાવી ૧૫ લાખ પડાવ્યા | Emon aluwol a kkuf ren an fori eu …
GUJARAT

મહિલાનું ફેક આઇડી બનાવી યુવકને હનીટ્રેપમાં ફસાવી ૧૫ લાખ પડાવ્યા | Emon aluwol a kkuf ren an fori eu …

April 21, 2026
નિર્દોષ યુવક પર કુહાડી, પાઇપ, ધોકાથી હુમલો કરતા લોહી લુહાણ હાલતમાં સારવાર હેઠળ | Ekkewe sarafo rese …
GUJARAT

નિર્દોષ યુવક પર કુહાડી, પાઇપ, ધોકાથી હુમલો કરતા લોહી લુહાણ હાલતમાં સારવાર હેઠળ | Ekkewe sarafo rese …

April 21, 2026
રાજ્યના 6 મહાનગરોમાં 57 ટકાથી વધારે મહિલાઓ મતદાન નથી કરતી | More than 57 percent of women do not vot…
GUJARAT

રાજ્યના 6 મહાનગરોમાં 57 ટકાથી વધારે મહિલાઓ મતદાન નથી કરતી | More than 57 percent of women do not vot…

April 21, 2026
Next Post
જમ્મુ-કાશ્મીરના કુલગામમાં 2 જવાન શહીદ, એક આતંકી ઠાર, 9 દિવસથી અથડામણની સ્થિતિ | 2 soldiers martyred …

જમ્મુ-કાશ્મીરના કુલગામમાં 2 જવાન શહીદ, એક આતંકી ઠાર, 9 દિવસથી અથડામણની સ્થિતિ | 2 soldiers martyred ...

કપડવંજના સાલોડ ગામે કેનાલમાં ખાબકેલી કાર સાથે મૃતદેહ મળ્યો | Dead body found with car stuck in canal…

કપડવંજના સાલોડ ગામે કેનાલમાં ખાબકેલી કાર સાથે મૃતદેહ મળ્યો | Dead body found with car stuck in canal...

ભારતીય રેલવેની ઓફર : આવવા-જવાની ટિકિટ એક સાથે બુક કરશો તો મળશે 20% ડિસ્કાઉન્ટ! | Big offer from Indi…

ભારતીય રેલવેની ઓફર : આવવા-જવાની ટિકિટ એક સાથે બુક કરશો તો મળશે 20% ડિસ્કાઉન્ટ! | Big offer from Indi...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘મને મારવાનું કાવતરું’, 31 વર્ષ જૂના કેસમાં સાંસદ પપ્પુ યાદવની ધરપકડ, સમર્થકો અને પોલીસ વચ્ચે ઉગ્ર બ…

‘મને મારવાનું કાવતરું’, 31 વર્ષ જૂના કેસમાં સાંસદ પપ્પુ યાદવની ધરપકડ, સમર્થકો અને પોલીસ વચ્ચે ઉગ્ર બ…

2 months ago
VIDEO : પૂરગ્રસ્ત પંજાબમાં રાહુલ ગાંધીને પોલીસે રોક્યા, અધિકારીઓ સાથે થયો વિવાદ | Rahul Gandhi stopp…

VIDEO : પૂરગ્રસ્ત પંજાબમાં રાહુલ ગાંધીને પોલીસે રોક્યા, અધિકારીઓ સાથે થયો વિવાદ | Rahul Gandhi stopp…

7 months ago
સુરેન્દ્રનગરમાં 24 હજારથી વધુ ખોટા નામે ફોર્મ નં.7 ભરાયાનો કોંગ્રેસનો આક્ષેપ | Congress alleges that…

સુરેન્દ્રનગરમાં 24 હજારથી વધુ ખોટા નામે ફોર્મ નં.7 ભરાયાનો કોંગ્રેસનો આક્ષેપ | Congress alleges that…

2 months ago
કેરિયર બેટલ ગ્રૂપ અરબ સાગરમાં તહેનાત, ઓપરેશન સિંદૂર ચાલુ છે: નેવી ચીફનું મોટું નિવેદન | Navy Chief C…

કેરિયર બેટલ ગ્રૂપ અરબ સાગરમાં તહેનાત, ઓપરેશન સિંદૂર ચાલુ છે: નેવી ચીફનું મોટું નિવેદન | Navy Chief C…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News