gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

ભારતીય રેલવેની ઓફર : આવવા-જવાની ટિકિટ એક સાથે બુક કરશો તો મળશે 20% ડિસ્કાઉન્ટ! | Big offer from Indi…

G METRO NEWS by G METRO NEWS
August 9, 2025
in Business
0 0
0
ભારતીય રેલવેની ઓફર : આવવા-જવાની ટિકિટ એક સાથે બુક કરશો તો મળશે 20% ડિસ્કાઉન્ટ! | Big offer from Indi…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Indian Railway 20% Discount : ભારતીય રેલવેએ મુસાફરો માટે રાઉન્ડ ટ્રીપ પેકેજ યોજનાની જાહેરાત કરી છે, જે હેઠળ રિટર્ન જર્નીવાળી મુસાફરી પર 20% ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. આ યોજના હાલ એક્સપેરિમેન્ટલ બેસિસ પર લાગુ કરવામાં આવશે, જેથી કરીને તેની અસર અને મુસાફરોની પ્રતિક્રિયાનું મૂલ્યાંકન કરી શકાય.

ભારતીય રેલવેની ઓફર : આવવા-જવાની ટિકિટ એક સાથે બુક કરશો તો મળશે 20% ડિસ્કાઉન્ટ! 2 - image

રેલવેએ તહેવારોની સીઝન દરમિયાન ભીડ મેનેજ કરવા અને મુસાફરોને વધુ સારી સુવિધાઓ પૂરી પાડવા માટે ‘રાઉન્ડ ટ્રીપ પેકેજ’ યોજનાની જાહેરાત કરી છે. આ યોજના હેઠળ, નિર્ધારિત સમય મર્યાદામાં રિટર્ન જર્ની ટિકિટ એટલે કે આવવા જવાની ટિકિટ એકસાથે બુક કરાવનારા મુસાફરોને રિટર્ન ટિકિટના મૂળ ભાડા પર 20% ડિસ્કાઉન્ટ મળશે.

આ યોજના 14 ઓગસ્ટ 2025 થી શરૂ થશે. જે હેઠળ પ્રથમ યાત્રા (ઓનવર્ડ જર્ની) માટે ટિકિટ 13 ઓક્ટોબર 2025 થી 26 ઓક્ટોબર 2025 વચ્ચેની તારીખ માટે બુક કરાવવાની રહેશે. ત્યારપછી ‘કનેક્ટિંગ જર્ની ફીચર’ દ્વારા 17 નવેમ્બર 2025 થી 1 ડિસેમ્બર 2025 વચ્ચેની તારીખ માટે રિટર્ન (રીટર્ન જર્ની) ટિકિટ બુક કરાવી શકાશે.

બેઝ ફેરમાં ડિસ્કાઉન્ટ આપવામાં આવશે

આ યોજનામાં ડિસ્કાઉન્ટ ફક્ત ત્યારે જ આપવામાં આવશે જો બંને બાજુની ટિકિટ એક જ મુસાફરના નામે કન્ફર્મ થશે. રિટર્ન ટિકિટ બુક કરાવવા માટે એડવાન્સ રિઝર્વેશન સમયગાળો લાગુ નહીં થાય. રિટર્ન મુસાફરીના બેઝ ફેરમાં જ ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. રેલવેએ જણાવ્યું હતું કે આ યોજના હાલમાં પ્રાયોગિક ધોરણે લાગુ કરવામાં આવી છે, જેથી તહેવારો દરમિયાન બંને બાજુ ટ્રેનોનું વધુ સારી રીતે ઉપયોગ કરી શકાય. 

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

PM મોદીની અપીલ બાદ સોનાના ભાવમાં કડાકો! MCX પર કિંમત ગગડી, જાણો લેટેસ્ટ રેટ | gold silver price toda…
Business

PM મોદીની અપીલ બાદ સોનાના ભાવમાં કડાકો! MCX પર કિંમત ગગડી, જાણો લેટેસ્ટ રેટ | gold silver price toda…

May 11, 2026
શેરબજાર ખુલતાં જ સેન્સેક્સ-નિફ્ટીમાં જોરદાર કડાકો, PM મોદીની અપીલ બાદ ડર ફેલાયો? | Share Market Cras…
Business

શેરબજાર ખુલતાં જ સેન્સેક્સ-નિફ્ટીમાં જોરદાર કડાકો, PM મોદીની અપીલ બાદ ડર ફેલાયો? | Share Market Cras…

May 11, 2026
યુદ્ધને કારણે શું ભારતમાં મોંઘવારીનો બોમ્બ ફૂટશે? GDP અંગે વિદેશથી આવ્યા માઠા સમાચાર | adb cuts indi…
Business

યુદ્ધને કારણે શું ભારતમાં મોંઘવારીનો બોમ્બ ફૂટશે? GDP અંગે વિદેશથી આવ્યા માઠા સમાચાર | adb cuts indi…

May 10, 2026
Next Post
આજે રક્ષાબંધન, નાળિયેરી પૂનમ અને બળેવના ત્રિવેણી પર્વની ઉજવણી થશે | Today Raksha Bandhan Naliyeri Po…

આજે રક્ષાબંધન, નાળિયેરી પૂનમ અને બળેવના ત્રિવેણી પર્વની ઉજવણી થશે | Today Raksha Bandhan Naliyeri Po...

આણંદમાં ફરાળી ખાદ્ય પદાર્થોના 31 નમૂના પૃથ્થકરણ માટે મોકલાયા | 31 samples of loose food items sent f…

આણંદમાં ફરાળી ખાદ્ય પદાર્થોના 31 નમૂના પૃથ્થકરણ માટે મોકલાયા | 31 samples of loose food items sent f...

ધોળકામાં સીકોતર માતાજીના મંદિર નજીક ગટર ચેમ્બર રાહદારીઓ માટે જોખમી | Sewer chamber near Sikotar Mata…

ધોળકામાં સીકોતર માતાજીના મંદિર નજીક ગટર ચેમ્બર રાહદારીઓ માટે જોખમી | Sewer chamber near Sikotar Mata...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગુજરાતમાં આજે સામાન્ય વરસાદની આગાહી, આગામી 3 દિવસ 5 ડિગ્રી સુધી તાપમાન વધશે | Rain Forecast in Gujar…

ગુજરાતમાં આજે સામાન્ય વરસાદની આગાહી, આગામી 3 દિવસ 5 ડિગ્રી સુધી તાપમાન વધશે | Rain Forecast in Gujar…

2 months ago
અમદાવાદ બાળ તસ્કરી કેસ: બાળકોને IVF સેન્ટરને વેચવાના રેકેટની પોલીસને આશંકા, 2 નર્સ સહિત 4ની ધરપકડ | …

અમદાવાદ બાળ તસ્કરી કેસ: બાળકોને IVF સેન્ટરને વેચવાના રેકેટની પોલીસને આશંકા, 2 નર્સ સહિત 4ની ધરપકડ | …

9 months ago
અમદાવાદ: આંગડિયા પેઢીના કર્મચારીઓને લૂંટતી કુખ્યાત છારા ગેંગના 2 સાગરિત ઝડપાયા | ahmedabad police ar…

અમદાવાદ: આંગડિયા પેઢીના કર્મચારીઓને લૂંટતી કુખ્યાત છારા ગેંગના 2 સાગરિત ઝડપાયા | ahmedabad police ar…

3 months ago
PHOTO: જૂનાગઢ શિવરાત્રી મેળામાં ‘બાલસ્વરૂપ નાગા સાધુ’ અને ‘કબૂતરવાળા બાપુ’ આકર્ષણનું કેન્દ્ર | Junag…

PHOTO: જૂનાગઢ શિવરાત્રી મેળામાં ‘બાલસ્વરૂપ નાગા સાધુ’ અને ‘કબૂતરવાળા બાપુ’ આકર્ષણનું કેન્દ્ર | Junag…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News