gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

મજૂરોનું રજિસ્ટર નહીં નિભાવનાર ત્રણ કોન્ટ્રાક્ટરો સામે ગુનો દાખલ | Case registered against three con…

G METRO NEWS by G METRO NEWS
August 9, 2025
in GUJARAT
0 0
0
મજૂરોનું રજિસ્ટર નહીં નિભાવનાર ત્રણ કોન્ટ્રાક્ટરો સામે ગુનો દાખલ | Case registered against three con…
0
VIEWS
Share on FacebookShare on Twitter

ગાંધીનગર જિલ્લા તંત્રના જાહેરનામા છતાં

અડાલજ પોલીસ દ્વારા અલગ અલગ ત્રણ બાંધકામ સાઈટ ઉપર તપાસ કરાયા બાદ કાર્યવાહી

ગાંધીનગર :  જિલ્લામાં હાલ બાંધકામ સાઈટ ઉપર કામ કરતા મજૂરોના નામ
સરનામા સાથેની વિગતોનું રજીસ્ટર નિભાવવા માટે જિલ્લા તંત્ર દ્વારા જાહેરનામું બહાર
પાડવામાં આવ્યું છે ત્યારે તેનું ઉલ્લંઘન કરનાર ત્રણ જેટલા કોન્ટ્રાક્ટર સામે
અડાલજ પોલીસ દ્વારા જાહેરનામા ભંગ બદલ કાર્યવાહી કરવામાં આવી છે.

રાજ્યનું પાટનગર હોવાના કારણે ગાંધીનગરની સુરક્ષા મહત્વની
છે ત્યારે અહીં અવારનવાર બનતી ચોરી અને અન્ય ઘટનાઓને પગલે ગાંધીનગર જિલ્લા વહીવટી
તંત્ર દ્વારા તાજેતરમાં જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું અને ફેક્ટરી તેમજ
અન્ય વિસ્તારો અને બાંધકામ સાઈટ ઉપર પર પ્રાંતમાંથી આવતા મજૂરોની ઓળખ થઈ શકે તે
માટે તેમના નામ સરનામા સાથેનું વિગતવાર રજીસ્ટર મેન્ટેન કરવા માટે તાકીદ કરવામાં
આવી હતી. જોકે હજી પણ ઘણા કોન્ટ્રાક્ટર આ જાહેરનામનો પાલન કરતાં નથી અને જેના પગલે
પોલીસ દ્વારા અલગ અલગ વિસ્તારમાં તપાસ કરવામાં આવી રહી છે. અડાલજ પોલીસની ટીમ
ગઈકાલે પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન અડાલજ ગામની સીમમાં આવેલ સ્વર્ણીમ ગ્રીન
નામની કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર તપાસ કરી હતી પરંતુ અહીં મજૂરોનું કોઈ રજીસ્ટર
નિભાવવામાં આવ્યું ન હતું. જેથી તેના કોન્ટ્રાક્ટર બિહારના પૂર્વ ચંપારણના વતની
દેવેન્દ્રકુમાર પ્રહલાદભગત પ્રસાદની સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આ જ
પ્રકારે

અડાલજ ગામની સીમમાં આવેલા સ્વર્ણીમ સૃષ્ટી નામની
કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર પણ મજૂરોનું રજીસ્ટર નહીં મળતા કોન્ટ્રાક્ટર અમદાવાદના
સેટેલાઈટ ખાતે શુભ અમર સોસાયટીમાં રહેતા કિર્તીભાઈ કેશવલાલ પટેલ સામે ગુનો દાખલ
કરવામાં આવ્યો હતો ત્યારે અમિયાપુર ગામની સીમમાં આવેલા બ્લ્યુ ઓશીયન બિલ્ડિંગ સાઇટ
ઉપર મજૂરોનું રજીસ્ટર નહીં મળતા કોન્ટ્રાક્ટર નરેન્દ્રભાઈ જબ્બરભાઈ પ્રજાપતિ સામે
જાહેરનામા ભંગ બદલ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

‘આવનારા સમયમાં ભારત બનશે લીડર…’, અમદાવાદના સાણંદમાં સેમિકન્ડક્ટર પ્લાન્ટનું PM મોદીએ કર્યું ઉદ્ઘાટ…
GUJARAT

‘આવનારા સમયમાં ભારત બનશે લીડર…’, અમદાવાદના સાણંદમાં સેમિકન્ડક્ટર પ્લાન્ટનું PM મોદીએ કર્યું ઉદ્ઘાટ…

March 31, 2026
ભાવનગરના 22 વર્ષીય બ્રેઇનડેડ યુવાનના એક લીવર અને બે કિડનીનું દાન, સિવિલ હોસ્પિટલમાં 233મું અંગદાન | …
GUJARAT

ભાવનગરના 22 વર્ષીય બ્રેઇનડેડ યુવાનના એક લીવર અને બે કિડનીનું દાન, સિવિલ હોસ્પિટલમાં 233મું અંગદાન | …

March 31, 2026
મહુવા લાંચ કેસ: તત્કાલીન મામલતદાર જે.સી. મહેતા વિરુદ્ધ ACBનો ગુનો દાખલ, 50 હજારની લાંચની કરી હતી માં…
GUJARAT

મહુવા લાંચ કેસ: તત્કાલીન મામલતદાર જે.સી. મહેતા વિરુદ્ધ ACBનો ગુનો દાખલ, 50 હજારની લાંચની કરી હતી માં…

March 31, 2026
Next Post
મુંબઇના વૃદ્ધાએ ભત્રીજાને રાખડી બાંધી અને ૧૪.૬૫ લાખના દાગીના ચોરાયાની જાણ થઇ | 14 65 lakh ra solani …

મુંબઇના વૃદ્ધાએ ભત્રીજાને રાખડી બાંધી અને ૧૪.૬૫ લાખના દાગીના ચોરાયાની જાણ થઇ | 14 65 lakh ra solani ...

શાહપુરમાં વ્યાજખોરોની ઉઘરાણીથી કંટાળી યુવકનો ફિનાઇલ પી આપઘાતનો પ્રયાસ | Emon aluwol a fen sotun pwis…

શાહપુરમાં વ્યાજખોરોની ઉઘરાણીથી કંટાળી યુવકનો ફિનાઇલ પી આપઘાતનો પ્રયાસ | Emon aluwol a fen sotun pwis...

વાવોલના રેલવે ફાટક ઉપર ટ્રાફિકજામ વાહનચાલકો પરેશાન,ટ્રેનને રોકવી પડી | Traffic jam at Vavol railway …

વાવોલના રેલવે ફાટક ઉપર ટ્રાફિકજામ વાહનચાલકો પરેશાન,ટ્રેનને રોકવી પડી | Traffic jam at Vavol railway ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભારે વરસાદે દાટ વાળ્યો : 105 લોકોનાં મોત | Heavy rain wreaks havoc: 105 dead

ભારે વરસાદે દાટ વાળ્યો : 105 લોકોનાં મોત | Heavy rain wreaks havoc: 105 dead

6 months ago
ગણેશ વિસર્જન ટાણે આજથી 4 દિવસ ધોધમાર વરસાદનું એલર્ટ જારી | Heavy rain alert issued for 4 days from t…

ગણેશ વિસર્જન ટાણે આજથી 4 દિવસ ધોધમાર વરસાદનું એલર્ટ જારી | Heavy rain alert issued for 4 days from t…

7 months ago
‘વધારી દો મંદિરની સુરક્ષા…’ રામ મંદિર ટ્રસ્ટ અને UPના અનેક જિલ્લાના DMને મળ્યો બોમ્બથી ઉડાવવાની ધમ…

‘વધારી દો મંદિરની સુરક્ષા…’ રામ મંદિર ટ્રસ્ટ અને UPના અનેક જિલ્લાના DMને મળ્યો બોમ્બથી ઉડાવવાની ધમ…

12 months ago
અંબાજીમાં શ્રી જીણમાતાનો દ્વિતીય વાર્ષિક મહોત્સવ ઉજવાયો

અંબાજીમાં શ્રી જીણમાતાનો દ્વિતીય વાર્ષિક મહોત્સવ ઉજવાયો

2 days ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News