gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

મુંબઇના વૃદ્ધાએ ભત્રીજાને રાખડી બાંધી અને ૧૪.૬૫ લાખના દાગીના ચોરાયાની જાણ થઇ | 14 65 lakh ra solani …

G METRO NEWS by G METRO NEWS
August 9, 2025
in GUJARAT
0 0
0
મુંબઇના વૃદ્ધાએ ભત્રીજાને રાખડી બાંધી અને ૧૪.૬૫ લાખના દાગીના ચોરાયાની જાણ થઇ | 14 65 lakh ra solani …
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ,શનિવારમુંબઇના વૃદ્ધાએ ભત્રીજાને રાખડી બાંધી અને  ૧૪.૬૫ લાખના દાગીના ચોરાયાની જાણ થઇ 1 - image

મુંબઇના જ્વેલર્સના વૃદ્ધ પત્ની રક્ષાબંધનનો તહેવારે શાહીબાગમાં ભત્રીજાને રાખડી ગયા અને દાગીના ભરેલું પર્સની ચોરી થયાની જાણ થઇ હતી. વૃદ્ધા મણિનગર રેલવે સ્ટેશનથી શાહીબાગ જવા શટલ રિક્ષામાં બેઠા હતો રિક્ષા ચાલક સહિત અગાઉથી પેસેન્જર બનીન બેઠેલા શખ્સોએ તેમની નજર ચૂકવીને સોનાના દાગીના અને રોકડ સહિત  રૃા. ૧૪.૬૫ લાખની મતા ભરેલા પર્સની ચોરી કરી હતી. આ બનાવ અંગે મણિનગર પોલીસે રિક્ષા ચાલક સહિત પાંચ શખ્સો સામે ગુનો નોંધી સીસીસીટી ફૂટેજ આધારે વધુ તપાસ હાથ ધરી છે.

મુંબઇના જ્વેલર્સની પત્નીનું શટલ રિક્ષામાં દાગીના ભરેલું પર્સ ચોરાયું ઃ મણિનગર પોલીસે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજ આધારે તપાસ શરુ કરી

મુંબઇમાં રહેતા વૃદ્ધાએ મણિનગર પોલીસ સ્ટેશનમાં રિક્ષા ચાલક સહિત અજાણ્યા પાંચ લોકો સામે ફરિયાદ નોંધાવી છે કે તેમના પતિ જ્વેલર્સની દુકાન ધરાવી ધંધો કરે છે. રક્ષાબંધનનો તહેવાર હોવાથી તા.૮ના રોજ તેઓ ટ્રેનમાં બેસીને મણિનગર રેલવે સ્ટેશને આવ્યા હતા. આજે સવારે તેઓ મણિનગર રેલવે સ્ટેશનથી શટલ રિક્ષામાં બેસીને શાહીબાગમાં ભત્રીજાને રાખડી બાંધવા માટે જતા હતા.

 રિક્ષામાં પહેલાથી એક પેસેન્જર બેસેલ હતો અને થોડા આગળથી અન્ય બે પેસેન્જરો બેઠા બાદ આગળ જઇને રિક્ષા ચાલકે વૃદ્ધાને પેસેન્જરોને ગીતામંદિર ઉતારી હું તમને શાહીબા ઉતારી જવાનું ક્હયું હતું, ગીતામંદિર પાસે પહોચીને આગળ પોલીસનું ચેકિંગ છે કહીને તેની બાજુમાં બેસેલ પેસેન્જરને પાછળ બેસાડીને વૃદ્ધાનું પર્સ રિક્ષા ચાલકે  વૃદ્ધાના પગમાં મુકાવ્યા પછી બસ સ્ટેન્ડ બહાર રિક્ષાચાલકે રિક્ષા ઉભી રાખીને તમે અહિ ઉભા રહો પેસેન્જરોને ઉતારીને આવું છું કહીને જતો રહ્યો હતો. થોડી વાર રાહ જોવા છતા રિક્ષા ચાલક ના આવતા બીજી રિક્ષામાં તેઓ ભત્રીજાના ઘરે પહોચ્યા હતા અને ભત્રીજાને રાખડી બાંધવા પર્સ ખોલતાં અંદર મૂકેલું સોનાના દાગીના અને રોકડા ૧૫,૦૦૦ સહિત કુલ રૃા. ૧૪.૬૫ લાખનું પર્સ ગાયબ થયાની જાણ થઇ હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ધોળા ગામ ખાતે 17-18 મેના “વૈદિક સનાતન ધર્મોત્સવ” નું ભવ્ય આયોજન
GUJARAT

ધોળા ગામ ખાતે 17-18 મેના “વૈદિક સનાતન ધર્મોત્સવ” નું ભવ્ય આયોજન

May 14, 2026
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને હર્ષ સંઘવીને હેલિકોપ્ટર અને કારનો મોહ છૂટતો નથી, રાજ્યપાલ પાસેથી શીખવ…
GUJARAT

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને હર્ષ સંઘવીને હેલિકોપ્ટર અને કારનો મોહ છૂટતો નથી, રાજ્યપાલ પાસેથી શીખવ…

May 14, 2026
અમરેલીમાં રાજુલા નજીક હાઇવે પર વાહનની અડફેટે સિંહ બાળનું મોત | Amreli: One Year Old Lion Cub Dies in…
GUJARAT

અમરેલીમાં રાજુલા નજીક હાઇવે પર વાહનની અડફેટે સિંહ બાળનું મોત | Amreli: One Year Old Lion Cub Dies in…

May 14, 2026
Next Post
શાહપુરમાં વ્યાજખોરોની ઉઘરાણીથી કંટાળી યુવકનો ફિનાઇલ પી આપઘાતનો પ્રયાસ | Emon aluwol a fen sotun pwis…

શાહપુરમાં વ્યાજખોરોની ઉઘરાણીથી કંટાળી યુવકનો ફિનાઇલ પી આપઘાતનો પ્રયાસ | Emon aluwol a fen sotun pwis...

વાવોલના રેલવે ફાટક ઉપર ટ્રાફિકજામ વાહનચાલકો પરેશાન,ટ્રેનને રોકવી પડી | Traffic jam at Vavol railway …

વાવોલના રેલવે ફાટક ઉપર ટ્રાફિકજામ વાહનચાલકો પરેશાન,ટ્રેનને રોકવી પડી | Traffic jam at Vavol railway ...

4.5 કિ.મી. લાંબી માલગાડી રૂદ્રાસ્ત્રે 14 કલાકમાં 400 કિલોમીટર અંતર કાપ્યુ

4.5 કિ.મી. લાંબી માલગાડી રૂદ્રાસ્ત્રે 14 કલાકમાં 400 કિલોમીટર અંતર કાપ્યુ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

UIDAIની નવી જાહેરાત: QR કોડ અને નવી એપથી ફટાફટ થશે આધાર વેરિફિકેશન, જાણો વિગતવાર | UIDAI new announc…

UIDAIની નવી જાહેરાત: QR કોડ અને નવી એપથી ફટાફટ થશે આધાર વેરિફિકેશન, જાણો વિગતવાર | UIDAI new announc…

5 months ago
‘ભાજપે દગો કરીને જીત મેળવી, અમે ગદ્દારોને ટક્કર આપી…’, BMC ચૂંટણીમાં હાર બાદ ઉદ્ધવની આકરી પ્રતિક્ર…

‘ભાજપે દગો કરીને જીત મેળવી, અમે ગદ્દારોને ટક્કર આપી…’, BMC ચૂંટણીમાં હાર બાદ ઉદ્ધવની આકરી પ્રતિક્ર…

4 months ago
ભરૂચ: ઝઘડિયા GIDCની કંપનીમાં બ્લાસ્ટ બાદ ભીષણ આગ, 10થી વધુ કામદારો દાઝ્યા, તમામને હોસ્પિટલ ખસેડાયા |…

ભરૂચ: ઝઘડિયા GIDCની કંપનીમાં બ્લાસ્ટ બાદ ભીષણ આગ, 10થી વધુ કામદારો દાઝ્યા, તમામને હોસ્પિટલ ખસેડાયા |…

3 weeks ago
રાજકોટ ખેતલા આપા મંદિરમાંથી મળેલા સર્પો સેન્ડબોઓ પ્રકારના બીનઝેરી હતા | The snakes found in the Rajk…

રાજકોટ ખેતલા આપા મંદિરમાંથી મળેલા સર્પો સેન્ડબોઓ પ્રકારના બીનઝેરી હતા | The snakes found in the Rajk…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News