gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

એક્સપ્રેસ હાઇવે પર ઉભેલા ટેમ્પામાં પીકઅપ વાન ઘુસી જતા ડ્રાઇવરનું મોત | Driver died after pickup van …

G METRO NEWS by G METRO NEWS
August 10, 2025
in GUJARAT
0 0
0
એક્સપ્રેસ હાઇવે પર ઉભેલા ટેમ્પામાં પીકઅપ વાન ઘુસી જતા ડ્રાઇવરનું મોત | Driver died after pickup van …
1
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા,એક્સપ્રેસ  હાઇવે  પર કોઇ જ સિગ્નલ વગર ઉભેલા આયશર ટેમ્પામાં પીકઅપ વાન પાછળથી ઘુસી જતા પીકઅપ વાનનો ડ્રાઇવર સ્ટિયરિંગ અને સીટ વચ્ચે ચગદાઇ જતા મોત થયું હતું.

રાજસ્થાનના બાડમેર જિલ્લાના બેરિવાલા તલામાં રહેતો ૩૦ વર્ષના દિનેશકુમાર ધમારામ સિયોલ ડ્રાઇવિંગ કરે છે. ગઇકાલે તે અમદાવાદથી પીકઅપ વાનમાં માલ ભરીને સુરત જવા નીકળ્યો હતો. મોડીરાતે સાડા બાર વાગ્યે તે એક્સપ્રેસ  હાઇવે પરથી જતો હતો. વડોદરા ટોલનાકા પહેલા બ્રિજ નંબર ૨૯ નજીક આગળ ઉભેલા આયશર ટેમ્પોમાં તે પાછળથી ઘુસી જતા ડ્રાઇવિંગ સીટ પર તે ફસાઇ ગયો હતો. પીકઅપ વાનનું બોનેટ ઘુસી જતા તે ચગદાઇ જતા મોત થયું હતું. મૃતકને છાતી અને બંને પગના ઘૂંટણ પર ઇજા થઇ હતી. જે અંગે એક્સપ્રેસ હાઇવે  પર કોઇપણ પ્રકારના સિગ્નલ વગર આયશર ટેમ્પો ઉભો રાખનાર ડ્રાઇવર સાકીરઅલી નસ્સરખાન (રહે. ચવંડીકલા પો. તિતારકા, જિ.ખૈરથલ, રાજસ્થાન) સામે મંજુસર  પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સાવધાન! સાબરમતી સ્ટેશન પર મુસાફરો પાસેથી નાણાં પડાવતો નકલી TTE ઝડપાયો, અસલી ઓળખ છતી થઈ | Ahmedabad R…
GUJARAT

May 14, 2026
અનૈતિક સંબંધોની શંકાનો લોહિયાળ અંત! અમદાવાદમાં માસીના પ્રેમીની હત્યા કરી ભાણેજ ફરાર | Man killed Ove…

ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર કારની અડફેટે સિંહબાળનું મોત, ચાલકની અટકાયત | 1 Year Old Lion Cub Killed…

Next Post
ઓનલાઇન શોપિંગમાં પણ જોખમઃ રક્ષાબંધને બહેન માટે ગિફ્ટ મંગાવનાર યુવકે ૨ લાખ ગૂમાવ્યા | Young man who o…

ઓનલાઇન શોપિંગમાં પણ જોખમઃ રક્ષાબંધને બહેન માટે ગિફ્ટ મંગાવનાર યુવકે ૨ લાખ ગૂમાવ્યા | Young man who o...

યુનિ.ના સંશોધકોએ નેનો ટેકનોલોજીનો ઉપયોગ કરીને વિદ્યુતવાહક કાપડ તૈયાર કર્યું | researchers from texti…

યુનિ.ના સંશોધકોએ નેનો ટેકનોલોજીનો ઉપયોગ કરીને વિદ્યુતવાહક કાપડ તૈયાર કર્યું | researchers from texti...

PM આવાસના મકાનની કાલે જ ચાવી અપાવી દંઉ,સરકારમાં ઓળખાણ છે..લોકોને ઠગી વડોદરાની મિત્તલ ફરાર | Mittal w…

PM આવાસના મકાનની કાલે જ ચાવી અપાવી દંઉ,સરકારમાં ઓળખાણ છે..લોકોને ઠગી વડોદરાની મિત્તલ ફરાર | Mittal w...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મોટા વિરવા ગામેથી ડિગ્રી વગર ક્લિનિક ચલાવતો બોગસ ડોક્ટર ઝડપાયો | A bogus doctor running a clinic wit…

7 months ago
ગૃહ મંત્રાલયનો આદેશ : પોલીસ-એજન્સીઓ અનમોલ બિશ્નોઈને એક વર્ષ સુધી કસ્ટડીમાં નહીં લઈ શકે, કલમ-303 લાગુ…

5 months ago
દિલ્હી બ્લાસ્ટ કેસ : ઇડીના 30 સ્થળે દરોડા, પાક.નો હાથ હોવાના પુરાવા | Delhi blast case: ED raids 30 …

6 months ago
૧.૨૦ લાખ વિદ્યાર્થીઓ પ્રિ-બોર્ડની પરીક્ષા આપશે | 1 20 lakh students will appear for pre board exams

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News