gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

કોર્પોરેટ ગૃહોના મંદ ઉપાડને પરિણામે ધિરાણ વૃદ્ધિની ગતિ વર્તમાન વર્ષમાં ધીમી | Slower withdrawals by …

G METRO NEWS by G METRO NEWS
August 10, 2025
in Business
0 0
0
કોર્પોરેટ ગૃહોના મંદ ઉપાડને પરિણામે ધિરાણ વૃદ્ધિની ગતિ વર્તમાન વર્ષમાં ધીમી | Slower withdrawals by …
0
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : વર્તમાન વર્ષના ૨૫ જુલાઈના સમાપ્ત થયેલા પખવાડિયામાં દેશના બેન્કિંગ ક્ષેત્રમાં ધિરાણમાં વાર્ષિક ધોરણે ૧૦ ટકા જ્યારે થાપણમાં ૧૦.૨૦ ટકા વૃદ્ધિ થયાનું રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ)ના ડેટા જણાવે છે. મંદ કોર્પોરેટ માગને પરિણામે ધિરાણ વૃદ્ધિ ધીમી જોવા મળી રહી છે.

વર્તમાન નાણાં વર્ષમાં અત્યારસુધીની વાત કરીએ તો ધિરાણમાં ૧.૪૦ ટકા અને થાપણમાં ૩.૪૦ ટકા વૃદ્ધિ જોવા મળી છે જે ગયા નાણાં વર્ષના  ૨૫ જુલાઈ સુધીમાં અનુક્રમે ૨.૩૦ ટકા અને ૩.૫૦ ટકા રહી હતી.

કંપનીઓ તરફથી બેન્કિગ ક્ષેત્રમાં નીચા ધિરાણ ઉપાડને પરિણામે વર્તમાન નાણાં વર્ષમાં ધિરાણ વૃદ્ધિ મંદ જોવા મળી રહી છે. કંપનીઓ પોતાના ભંડોળની આવશ્યકતા માટે નીચા વ્યાજ દર સાથેના નાણાંકીય સાધનો જેમ કે બોન્ડસ તથા કમર્સિઅલ પેપર્સનો ઉપયોગ કરી રહી છે.

ગત નાણાં વર્ષમાં નોન-ફૂડ બેન્ક ધિરાણનો પ્રવાહ રૂપિયા ૩.૪૦ લાખ કરોડ ઘટી રૂપિયા ૧૮ લાખ કરોડ રહ્યો છે. આ ઘટાડાને નોન-બેન્ક ધિરાણ સ્રોતોએ ભરપાઈ કર્યો હતો, એમ રિઝર્વ બેન્કના સુત્રોએ જણાવ્યું હતું. 

રિટેલ લોનમાં હાઉસિંગ લોનમાં અપેક્ષા પ્રમાણે વધારો જોવા મળતો નહીં હોવાનું પણ જણાવાયું હતું. વર્તમાન વર્ષમાં રેપો રેટમાં એક ટકો ઘટાડો કરાયો હોવાને કારણે હાઉસિંગ લોનની માગ વધશે તેવી ધારણાં રખાતી હતી. ગત નાણાં વર્ષમાં હાઉસિંગ લોન ૨.૭૦ ટકા વધી રૂપિયા ૧૦.૭૦ લાખ કરોડ રહી હતી. 

રિઝર્વ બેન્ક દ્વારા રેપો રેટ ઘટાડાતા થાપણ દરમાં પણ ઘટાડો થયો છે જેને પરિણામે બચતકારો ઊંચા વળતર મેળવવા બચતના અન્ય સાધનોમાં નાણાં રોકી રહ્યા હોવાનું બેન્કિંગ ક્ષેત્રના વર્તુળોએ જણાવ્યું હતું. 

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…
Business

June 25, 2026
ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…

ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…

Next Post
સાયલા તાલુકામાં જુગારના 2 દરોડામાં 12 જુગારી ઝડપાયા

ટ્રમ્પની ટેરિફ ધમકીઓ છતાં ભારત અમેરિકા કૃષિ વેપાર સર્વોચ્ચ સ્તરે | India US agricultural trade at hi…

ટ્રમ્પની ટેરિફ ધમકીઓ છતાં ભારત અમેરિકા કૃષિ વેપાર સર્વોચ્ચ સ્તરે | India US agricultural trade at hi...

જિલ્લામાં 350 ગ્રામસેવકોની જરૂરિયાત સામે 107 નું મહેકમ, 19 જગ્યા ખાલી | 107 are established against …

જિલ્લામાં 350 ગ્રામસેવકોની જરૂરિયાત સામે 107 નું મહેકમ, 19 જગ્યા ખાલી | 107 are established against ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

દિલ્હીના જેતપુરમાં મોટી દુર્ઘટના, ભારે વરસાદ વચ્ચે ઘરની દીવાલ ધસી, 7 લોકોના મોત | Tragic Wall Collap…

11 months ago
વોલેટીલિટી બાદ સેન્સેક્સ 1089 પોઈન્ટ ઉછળી 74227 | Sensex rises 1089 points to 74227 after volatility

1 year ago
વિશ્વ બજારમાં ઉછાળાને પગલે ઘરઆંગણે ચાંદીમાં રૂપિયા 1,10,000નો નવો વિક્રમ | Silver hits new record of…

12 months ago
શ્રીમતી આર. ડી.ગાર્ડી ભાવનગર સ્ત્રી કેળવણી મંડળ, સંચાલિત શ્રીમતી એન.સી.ગાંધી અને શ્રીમતી બી.વી.ગાંધી…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News