gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગુજરાતના 6 જિલ્લામાં ભારે વરસાદનું ઓરેન્જ ઍલર્ટ, હવામાન વિભાગનું લેટેસ્ટ અપડેટ | Orange Alert for He…

G METRO NEWS by G METRO NEWS
August 10, 2025
in GUJARAT
0 0
0
ગુજરાતના 6 જિલ્લામાં ભારે વરસાદનું ઓરેન્જ ઍલર્ટ, હવામાન વિભાગનું લેટેસ્ટ અપડેટ | Orange Alert for He…
6
VIEWS
Share on FacebookShare on Twitter

Rain Forecast in Gujarat: ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી વરસાદે વિરામ લીધો છે. જોકે હવામાન વિભાગે રવિવારે અનેક વિસ્તારોમાં વરસાદનુ ઍલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગના તાજેતરના નાઉકાસ્ટ મુજબ, 10મી ઓગસ્ટે છ જિલ્લામાં ઓરેન્જ ઍલર્ટ જાહેર કર્યુ છે. સવારના 10 વાગ્યાથી આગામી ત્રણ કલાક માટે આ વરસાદની આગાહી કરવામાં આવી છે.

ગુજરાતના 6 જિલ્લામાં ભારે વરસાદનું ઓરેન્જ ઍલર્ટ, હવામાન વિભાગનું લેટેસ્ટ અપડેટ 2 - image

આ છ જિલ્લામાં ઓરેન્જ ઍલર્ટ

હવામાન વિભાગના Nowcast મુજબ,  રવિવારે (10મી ઓગસ્ટ)  અમરેલી, ભાવનગર, નવસારી, વલસાડ, દમણ અને દાદરા અને નગર હવેલીમાં વરસાદનું ઓરેન્જ ઍલર્ટ જાહેર કર્યું છે. જ્યારે અન્ય જિલ્લામાં યલો ઍલર્ટ જાહેર કર્યું છે.

અંબાલાલ પટેલે ભારે વરસાદની કરી આગાહી

હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની આગાહી અનુસાર, રાજ્યમાં વરસાદનો વધુ એક રાઉન્ડ શરૂ થશે. જેના કારણે 12મી ઓગસ્ટ સુધી રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ પડશે. તો કેટલાક વિસ્તારોમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદની પણ શક્યતા સેવવામાં આવી છે. 17 ઓગસ્ટે બંગાળના ઉપસાગરમાં મજબૂત વરસાદી સિસ્ટમ સક્રિય થશે. જેના પગલે મધ્ય પ્રદેશના પૂર્વ ભાગોમાં વરસાદ પડશે. આ જ સિસ્ટમ 26મીથી 30મી ઓગસ્ટ દરમિયાન રાજ્યમાં ભારે વરસાદનું કારણ બનશે. તો અતિભારે વરસાદને પગલે કેટલીક નદીઓમાં પૂરની સ્થિતિ સર્જાશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

1979 वोटों से ऐतिहासिक जीत दर्ज कर लक्ष्मण सिंह जोधा ने बनाया रिकॉर्ड, पावा में खुशी की लहर
GUJARAT

November 7, 2026
Laxman Singh Jodha sets record with historic victory by 1979 votes, sparking joy in Pawa

સુરત ખાતેથી આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાના અધ્યક્ષ સ્થાને રાજયભરના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારી…

Next Post
ગુજરાતમાં મેઘરાજાની ફરી એન્ટ્રી, વલસાડ-છોટા ઉદેપુરમાં ધોધમાર વરસાદ, નીચાણવાળા વિસ્તારમાં ભરાયા પાણી …

ગુજરાતમાં મેઘરાજાની ફરી એન્ટ્રી, વલસાડ-છોટા ઉદેપુરમાં ધોધમાર વરસાદ, નીચાણવાળા વિસ્તારમાં ભરાયા પાણી ...

‘વોટ ચોરી’ વિરુદ્ધ ડિજિટલ ઝુંબેશ: રાહુલ ગાંધીએ ચૂંટણી પંચ સામે મોરચો માંડ્યો, લોકોને પણ જોડાવવા અપીલ…

'વોટ ચોરી' વિરુદ્ધ ડિજિટલ ઝુંબેશ: રાહુલ ગાંધીએ ચૂંટણી પંચ સામે મોરચો માંડ્યો, લોકોને પણ જોડાવવા અપીલ...

દિલ્હીમાં ગાંધીનગર જેવી ઘટના, પૂરપાટ દોડતી કારે પગપાળા જતાં બેને કચડ્યાં, એકની લાશ કલાકો પડી રહી | d…

દિલ્હીમાં ગાંધીનગર જેવી ઘટના, પૂરપાટ દોડતી કારે પગપાળા જતાં બેને કચડ્યાં, એકની લાશ કલાકો પડી રહી | d...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

રાજ ઠાકરે દિલ્હીમાં રાહુલ ગાંધી સાથે મુલાકાત કરશે? જુઓ ઉદ્ધવ ઠાકરેએ શું કહ્યું | Maharashtra : INDIA…

1 year ago
ગિફ્ટ સિટીમાં જમીન રોકાણના બહાને ૯૯ લાખની છેતરપિંડી | 99 lakhs fraud on the pretext of land investme…

11 months ago
ચણિયાચોળીના રૂ.29 હજાર કરોડના એક્સપોર્ટ માર્કેટને ટ્રમ્પના ટેરિફનું ગ્રહણ, ગુજરાતનાં વેપારી-કારીગરોમ…

સાવરકુંડલામાં સિંહના નખ અને કાળિયારના ચામડા સાથે એક વ્યક્તિ ઝડપાયો, શિકારની આશંકાએ તપાસનો ધમધમાટ | A…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News