gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સાવરકુંડલામાં સિંહના નખ અને કાળિયારના ચામડા સાથે એક વ્યક્તિ ઝડપાયો, શિકારની આશંકાએ તપાસનો ધમધમાટ | A…

G METRO NEWS by G METRO NEWS
July 18, 2025
in GUJARAT
0 0
0
સાવરકુંડલામાં સિંહના નખ અને કાળિયારના ચામડા સાથે એક વ્યક્તિ ઝડપાયો, શિકારની આશંકાએ તપાસનો ધમધમાટ | A…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Amreli News : અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના સીમરણ ગામેથી વનવિભાગે એક શખ્સ પાસેથી સિંહના બે નખ અને કાળિયાર હરણનું ચામડું મળી આવતા વન્યજીવોના સંરક્ષણને લઈને ગંભીર સવાલો ઉભા થયા છે. આ ઘટના બાદ વનવિભાગે વાલજી વાસુર માતંગ નામના આરોપીને ઝડપી પાડીને વધુ તપાસ હાથ ધરી છે.

સાવરકુંડલામાં શિકારની આશંકાએ તપાસનો ધમધમાટ

પ્રાથમિક માહિતી અનુસાર, વનવિભાગને મળેલી ગુપ્ત બાતમીના આધારે સાવરકુંડલાના સીમરણ ગામે દરોડો પાડવામાં આવ્યો હતો. આ દરોડા દરમિયાન આરોપી પાસેથી ગીરના શાન ગણાતા એશિયાટિક સિંહના 2 નખ અને જૂનવાણી સમયનું કાળિયાર હરણનું ચામડું મળી આવ્યું હતું.

સાવરકુંડલામાં સિંહના નખ અને કાળિયારના ચામડા સાથે એક વ્યક્તિ ઝડપાયો, શિકારની આશંકાએ તપાસનો ધમધમાટ 2 - image

આ ઘટના બાદ વનવિભાગ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. વનવિભાગ એ દિશામાં તપાસ કરી રહ્યું છે કે શું આરોપીએ સિંહનો શિકાર કર્યો છે કે પછી અન્ય કોઈ રીતે આ નખ મેળવ્યા છે. કાળિયારના ચામડાની પણ સઘન તપાસ ચાલી રહી છે.

આ પણ વાંચો: રાજકોટના લોકમેળાને લઈને રાજ્ય સરકારે SOPના નિયમો હળવા કર્યા, આયોજકોને મળી મોટી રાહત

વન્યજીવોના અવશેષો મળી આવતા પર્યાવરણ પ્રેમીઓ અને વન્યજીવ સંરક્ષણ માટે કામ કરતી સંસ્થાઓમાં ચિંતા વ્યાપી છે. વનવિભાગ આ કેસમાં ઊંડાણપૂર્વક તપાસ કરીને સત્ય બહાર લાવવા પ્રયાસ કરી રહ્યું છે, જેથી વન્યજીવોના શિકાર અથવા તેમના અવશેષોના ગેરકાયદે વેપાર પર અંકુશ લાવી શકાય.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અઢી મહિના બાદ માતાનો પત્તો મળ્યો પરંતુ મૃત હતી મુવાલમાં મળેલી મૃત મહિલા ઓળખાઇ પુરુષ મિત્રએ હત્યા કર્…
GUJARAT

અઢી મહિના બાદ માતાનો પત્તો મળ્યો પરંતુ મૃત હતી મુવાલમાં મળેલી મૃત મહિલા ઓળખાઇ પુરુષ મિત્રએ હત્યા કર્…

May 21, 2026
રાજકોટના નિરાધાર વડીલોને રોજ 2 ટંક ફ્રી ભોજન આપતું રસોડું ખુલ્યું | Kitchen opens in Rajkot providin…
GUJARAT

રાજકોટના નિરાધાર વડીલોને રોજ 2 ટંક ફ્રી ભોજન આપતું રસોડું ખુલ્યું | Kitchen opens in Rajkot providin…

May 21, 2026
સરકારી અનાજના કાળાબજાર અને રાશનકાર્ડ ધારકો સાથે છેતરપિંડી | Black marketing of government grain and …
GUJARAT

સરકારી અનાજના કાળાબજાર અને રાશનકાર્ડ ધારકો સાથે છેતરપિંડી | Black marketing of government grain and …

May 21, 2026
Next Post
પોસ્ટ વિભાગમાં ખાનગીકરણનો ભય: કર્મચારીઓએ પડતર માગ મુદ્દે કામકાજ ઠપ કરી નોંધાવ્યો વિરોધ | Employees p…

પોસ્ટ વિભાગમાં ખાનગીકરણનો ભય: કર્મચારીઓએ પડતર માગ મુદ્દે કામકાજ ઠપ કરી નોંધાવ્યો વિરોધ | Employees p...

રાજકોટના લોકમેળાને લઈને રાજ્ય સરકારે SOPના નિયમો હળવા કર્યા, આયોજકોને મળી મોટી રાહત | Gujarat govern…

રાજકોટના લોકમેળાને લઈને રાજ્ય સરકારે SOPના નિયમો હળવા કર્યા, આયોજકોને મળી મોટી રાહત | Gujarat govern...

મોરબી ઝુલતા પુલ દુર્ઘટનામાં સરકારની તત્કાલીન ચીફ ઑફિસર વિરુદ્ધ કાર્યવાહી, આગામી 3 વર્ષ નહીં મળે પગાર…

મોરબી ઝુલતા પુલ દુર્ઘટનામાં સરકારની તત્કાલીન ચીફ ઑફિસર વિરુદ્ધ કાર્યવાહી, આગામી 3 વર્ષ નહીં મળે પગાર...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સેન્સેક્સ 639 પોઈન્ટ ઉછળી 77304 | Sensex rises 639 points to 77304

સેન્સેક્સ 639 પોઈન્ટ ઉછળી 77304 | Sensex rises 639 points to 77304

3 weeks ago
ઇન્સ્ટાગ્રામ પર સંપર્ક થયા બાદ વિધર્મી યુવકે સગીરા પર તેના જ ફ્લેટમાં દુષ્કર્મ આચરી વીડિયો ઉતાર્યો |…

ઇન્સ્ટાગ્રામ પર સંપર્ક થયા બાદ વિધર્મી યુવકે સગીરા પર તેના જ ફ્લેટમાં દુષ્કર્મ આચરી વીડિયો ઉતાર્યો |…

3 months ago
બિહારમાં ફરી એજ ત્રિપુટીઃ નીતિશ કુમાર મુખ્યમંત્રી, સમ્રાટ ચૌધરી અને વિજય સિંહા નાયબ મુખ્યમંત્રી | Pa…

બિહારમાં ફરી એજ ત્રિપુટીઃ નીતિશ કુમાર મુખ્યમંત્રી, સમ્રાટ ચૌધરી અને વિજય સિંહા નાયબ મુખ્યમંત્રી | Pa…

6 months ago
સગી પુત્રીએ જ પ્રેમીને ઘેર બોલાવી પિતાની ચપ્પુના ઘા મારી હત્યા કરાવી | daughter murder her father tw…

સગી પુત્રીએ જ પ્રેમીને ઘેર બોલાવી પિતાની ચપ્પુના ઘા મારી હત્યા કરાવી | daughter murder her father tw…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News