gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ધરાલી પૂર હોનારતમાં લાપતા થયેલા 26 નેપાળી સકુશળ મળ્યા | 26 Nepalis missing in Dharali flood disaster…

G METRO NEWS by G METRO NEWS
August 11, 2025
in INDIA
0 0
0
ધરાલી પૂર હોનારતમાં લાપતા થયેલા 26 નેપાળી સકુશળ મળ્યા | 26 Nepalis missing in Dharali flood disaster…
1
VIEWS
Share on FacebookShare on Twitter

26 લોકોનાં જૂથમાં બાળકો અને મહિલાઓ પણ હતી

સડક નિર્માણનું કાર્ય કરતા આ નેપાળીઓ પૂર આવતા પહેલા જંગલમાં ભાગી જતાં બચી ગયા હતાં 

નવી દિલ્હી: પાંચ ઓગસ્ટે ઉત્તરાખંડના ધરાલીમાં આવેલ આપત્તિમાં અનેક લોકો લાપતા થયા હતાં. જે લોકો પૂરની ડાયરેક્ટ ચપેટમાં આવવાથી બચી ગયા હતાં તેઓ વીજળી અને મોબાઇલ નેટવર્ક બંધ થઇ જવાના કારણે પોતાના સગા સંબધીઓનો સંપર્ક કરી શક્યા ન હતાં. 

વાતચીત ન થઇ શકવાને કારણે તેમના સંબધી ઉંડી ચિંતામાં હતાં. હવે ધરાલી આવવા જવાનો માર્ગ ખુલ્યા પછી લાપતા થયેલા લોકો મળવા લાગ્યા છે. આ દુર્ઘટના પછી નેપાળના ૨૬ લોકોનું એક જૂથ લાપતા થઇ ગયું હતું.

નેપાળના વીર સિંહ ધરાલી દુર્ઘટના પછી પોતાના ૨૬ લાપતા સભ્યોને શોધવા માટે એક સ્થળેથી બીજા સ્થળે જઇ રહ્યાં હતાં. તે ચાલતા ચાલતા જ ધરાલી જઇ રહ્યાં હતાં. જો કે આગળ રસ્તો તૂટી ગયો હોવાને કારણે તેમને પરત ફરવું પડયું હતું.

વીર સિંહે આજે જણાવ્યું હતું કે તેમના તમામ ૨૬ સભ્યો સકુશળ મળી ગયા છે. ઉલ્લેખનીય છે કે ધરાલીમાં પૂર આવ્યા પછી  લાપતા થયેલા નેપાળના આ તમામ લોકો સડક નિર્માણનું કાર્ય કરી રહ્યાં હતાં. આ લોકો ધરાલીની પાસે આવેલા આર્મી કેમ્પની પાસે એક સડક નિર્માણ કાર્યમાં વ્યસ્ત હતાં.

જો કે જ્યારે આપત્તિ આવી તો આ તમામ લોકો સેનાના જવાનોના કહેવા પર ત્યાંથી જંગલની તરફ ભાગી ગયા હતાં. તેમની સાથે સેનાના જવાનો પણ જંગલની તરફ ભાગ્યા હતાં. 

૨૬ લોકોના જૂથમાં બાળકો અને મહિલાઓ પણ હતી. જંગલમાં ઉંચાઇની તરફ જતા રહેવાને કારણે તેઓ પૂરથી બચી ગયા હતાં. વીર સિંહે જણાવ્યું હતું કે તે ખૂબ જ ખુશ છે કે તેમના તમામ લોકો સુરક્ષિત છે અને હવે તે ફરીથી સડક બનાવવાના કાર્યમાં લાગી જશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
પોલીસ સ્ટેશન દીઠ ગામના અગ્રણીઓનું વોટ્સએપ ગુ્રપ બનાવાશે | WhatsApp groups of village leaders will be…

પોલીસ સ્ટેશન દીઠ ગામના અગ્રણીઓનું વોટ્સએપ ગુ્રપ બનાવાશે | WhatsApp groups of village leaders will be...

પરમાણુ ક્ષેત્રે AI નો ઉપયોગ વિનાશકારી સાબિત થશે, હોલિવૂડના નિર્દેશકની ચેતવણીથી ખળભળાટ | Use of AI in…

પરમાણુ ક્ષેત્રે AI નો ઉપયોગ વિનાશકારી સાબિત થશે, હોલિવૂડના નિર્દેશકની ચેતવણીથી ખળભળાટ | Use of AI in...

તિરંગા યાત્રાને અનુલક્ષીને રૃટ પર વાહનો પાર્ક કરવા પર પ્રતિબંધ | Ban on parking vehicles on the rout…

તિરંગા યાત્રાને અનુલક્ષીને રૃટ પર વાહનો પાર્ક કરવા પર પ્રતિબંધ | Ban on parking vehicles on the rout...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

5 પેઢીના 22 સ્થળોએ સ્ટેટ જીએસટીના દરોડા યથાવત્ | State GST raids continue at 22 locations of 5 firms

5 પેઢીના 22 સ્થળોએ સ્ટેટ જીએસટીના દરોડા યથાવત્ | State GST raids continue at 22 locations of 5 firms

7 months ago
સેન્સેક્સ 187 પોઈન્ટ વધીને 79596 | Sensex rises 187 points to 79596

સેન્સેક્સ 187 પોઈન્ટ વધીને 79596 | Sensex rises 187 points to 79596

1 year ago
જૂનાગઢ જિલ્લા કલેકટરના માર્ગદર્શનમાં માઈનોર, મેજર બ્રિજ, બોક્સ કલવટનું નિરીક્ષણ કરાયું

જૂનાગઢ જિલ્લા કલેકટરના માર્ગદર્શનમાં માઈનોર, મેજર બ્રિજ, બોક્સ કલવટનું નિરીક્ષણ કરાયું

12 months ago
કાર રીવર્સ ચલાવી વૃધ્ધને હડફેટે લીધા, સમજાવતા ખુનની ધમકી | Man drives car in reverse and hits elderl…

કાર રીવર્સ ચલાવી વૃધ્ધને હડફેટે લીધા, સમજાવતા ખુનની ધમકી | Man drives car in reverse and hits elderl…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News