gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ચોટીલા હાઈવે ઉપર જલારામ મંદિર પાસેથી કારમાંથી માંસનો જથ્થો ઝડપાયો | A quantity of meat was seized fr…

G METRO NEWS by G METRO NEWS
August 11, 2025
in GUJARAT
0 0
0
ચોટીલા હાઈવે ઉપર જલારામ મંદિર પાસેથી કારમાંથી માંસનો જથ્થો ઝડપાયો | A quantity of meat was seized fr…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– માંસનો જથ્થો વાંકાનેરથી ચોટીલા જતો હતો

– ગૌરક્ષકોએ કાર ચાલકને પોલીસને સોંપ્યો, પોલીસે માંસનો જથ્થો તપાસ અર્થે એફએસએલમાં મોકલ્યો

સુરેન્દ્રનગર : ચોટીલા હાઈવે ઉપર પવિત્ર શ્રાવણ માસમાં જલારામ મંદિર પાસેથી જીવદયાપ્રેમીઓએ એક કારમાંથી શંકાસ્પદ માસ મટનનો જથ્થો ઝડપી પાડી કાર ચાલકને ચોટીલા પોલીસ મથકે લાવી કાર્યવાહી હાથ ધરી છે.

ચોટીલા ખાતે રહેતા અને ગૌરક્ષક તેમજ ફરિયાદી અનિલભાઈ વિનુભાઈ બોરાણા અને ટીમના ધનરાજસિંહ દિલીપસિંહ પરમાર, હરેશભાઈ છનાભાઈ ચૌહાણ સહિતનાઓએ બાતમીના આધારે રાજકોટ-ચોટીલા હાઈવે પર જલારામ મંદિર પાસે વોચ ગોઠવી હતી. 

જેમાં શંકાસ્પદ હાલતમાં એક નંબર પ્લેટ વગરની કાર પસાર થતાં તેને રોકી ચાલકની પુછપરછ કરતા પોતાનું નામ ભરતભાઈ મનસુખભાઈ ઉર્ફે મનુભાઈ સંઘાણી (રહે.બામણબોર) હોવાનું જણાવ્યું હતું. 

કારની ડેકી ચેક કરતા તેમાંથી પાંચથી સાત કાળા કલરના ઝબલામાં ભરેલ શંકાસ્પદ માસ મટનનો જથ્થો મળી આવ્યો હતો આથી કાર સહિત તમામ મુદ્દામાલ ચોટીલા પોલીસ મથકે લાવવામાં આવ્યો હતો જ્યારે પોલીસે કબ્જે કરેલ માસ મટનના જથ્થાને એફએસએલ તપાસ અર્થે મોકલી આગળની કાર્યવાહી હાથધરી હતી.

 પવિત્ર શ્રાવણ માસમાં ચોટીલા યાત્રાધામનજીકથી શંકાસ્પદ માસ મટનનો જથ્થો ઝડપાતા જીવદયા પ્રેમીઓમાં રોષ જોવા મળ્યો હતો જ્યારે પ્રાથમિક તપાસમાં વાંકાનેરથી ચોટીલા તરફ માંસનો જથ્થો લાવવામાં આવી રહ્યો હોવાનું જણાઈ આવ્યું હતું.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભાજપનો ગઢ ગણાતા એવા ખાડીયા વોર્ડની ચાર બેઠક માટે બાવન લોકોની ટિકીટ માટે દાવેદારી | Which is consider…
GUJARAT

April 4, 2026
સુદામડામાં પથ્થરના ગેરકાયદે પાંચ ખાણ સંચાલકોને 595 કરોડનો દંડ | Five illegal stone quarry operators …

માવઠાનો માર : ઘોઘા-ભાવનગરમાં પોણો ઈંચ ધોધમાર કમોસમી વરસાદ | Heavy rain: Unseasonal rain of half an i…

Next Post
એર ઈન્ડિયાના વધુ એક વિમાનમાં ખામી સર્જાઈ, 5 સાંસદ સહિત 100થી વધુ મુસાફરના જીવ તાળવે ચોંટ્યા | Anothe…

એર ઈન્ડિયાના વધુ એક વિમાનમાં ખામી સર્જાઈ, 5 સાંસદ સહિત 100થી વધુ મુસાફરના જીવ તાળવે ચોંટ્યા | Anothe...

નડિયાદના યુવકના આપઘાત મુદ્દે પેટ્રોલ પમ્પના વહીવટદાર સામે ગુનો | Crime against petrol pump administr…

નડિયાદના યુવકના આપઘાત મુદ્દે પેટ્રોલ પમ્પના વહીવટદાર સામે ગુનો | Crime against petrol pump administr...

દારૂના કટિંગ વખતે દરોડામાં 3.35 લાખનો દારૂ ઝડપાયો, બુટલેગર ફરાર | Liquor worth Rs 3 35 lakh seized i…

દારૂના કટિંગ વખતે દરોડામાં 3.35 લાખનો દારૂ ઝડપાયો, બુટલેગર ફરાર | Liquor worth Rs 3 35 lakh seized i...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

યુપીના ફતેહપુરમાં મકબરા અંગે બબાલ, મંદિરના દાવા સાથે પૂજા કરવા પહોંચેલા હિન્દુ સંગઠનોએ કરી તોડફોડ | …

8 months ago
ગુજરાતમાં આગામી 6 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી, 14થી વધુ જિલ્લામાં ઍલર્ટ | Heavy rain with th…

7 months ago
ગાઢ ધુમ્મસના કારણે દિલ્હી-મુંબઈ હાઈવે પર 30 અકસ્માતો, ચારનાં મોત | 30 accidents four deaths on Delhi…

4 months ago
રાહુલ ગાંધી પર દરભંગામાં બે ફરિયાદ દાખલ, આંબેડકર છાત્રાલયમાં મંજૂરી વગર કર્યો હતો કાર્યક્રમ | fir ag…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News