gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ભરૂચના ઝાડેશ્વર ગામ ખાતે પરિણીતાના આપઘાત કેસમાં પતિ સહિત ચાર સામે આપઘાત માટે દુષ્પ્રેરણાનો ગુનો નોંધ…

G METRO NEWS by G METRO NEWS
August 11, 2025
in GUJARAT
0 0
0
ભરૂચના ઝાડેશ્વર ગામ ખાતે પરિણીતાના આપઘાત કેસમાં પતિ સહિત ચાર સામે આપઘાત માટે દુષ્પ્રેરણાનો ગુનો નોંધ…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Bharuch News : ભરૂચ તાલુકાના ઝાડેશ્વર ગામ ખાતે પખવાડિયા અગાઉ સાસરીયાઓના ત્રાસથી કંટાળી ગળેફાંસો ખાઈ પરિણીતાના આપઘાત અંગેના બનાવમાં ભરૂચ સીટી સી ડિવિઝન પોલીસે મૃતકના ભાઈની ફરિયાદના આધારે પતિ, સાસુ તથા બે નણંદો સામે આપઘાત માટે દુષ્પ્રેરણાનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

 સુરતના રહેવાસી સાગરભાઇ ભેસાણીયા ઉધના મામલતદાર કચેરી ખાતે રેવન્યુ તલાટી તરીકે ફરજ બજાવે છે. તેમની બહેન 29 વર્ષીય હેતલબેનના પ્રથમ લગ્ન વર્ષ 2021માં નવસારી ખાતે થયા બાદ ઘર કંકાસના કારણે વર્ષ 2022માં છૂટાછેડા થયા હતા. અને વર્ષ 2023માં હેતલબેનના લગ્ન મહેશભાઈ ઉર્ફે મયુર મનસુખભાઈ પટેલ (રહે-ઝાડેશ્વર ગામ, ભરૂચ) સાથે થયા હતા. મહેશભાઈના પણ આ બીજા લગ્ન હતા. મહેશની બે બહેનો રસીલાબેન અને મમતાબેન પણ સાથે રહેતી હતી. પતિ તથા બંને નણંદોનું કહેવું કે, “તારા બીજા લગ્ન થયા હોવાથી આજુબાજુમાં કે કોઈ સગા સબંધીના ઘરે તું બેસવા માટે ન જઈશ”, નણંદો અવાર નવાર ટોણો મારતી કે,”તારા કરતાં અમારી પહેલી ભાભી સારી હતી”, ખરીદી અંગે તમામ નિર્ણય નણંદો કરતી હતી, સાસુ મુક્તાબેનએ હેતલબેનના ઘરેણા પણ નણંદને આપી દીધા હતા. મહેશ બહેનોનો પક્ષ લેતો હતો. મહેશે લગ્ન અગાઉ જણાવ્યું હતું કે, પોતે કન્સ્ટ્રક્શનનો વ્યવસાય કરે છે, પરંતુ તેની પાસે સિવિલ એન્જિનિયરનું કોઈ લાયસન્સ નથી અને તે નોકરી પર જાય છે. સતત શારીરિક અને માનસિક ત્રાસ મળતા હેતલબેનએ ભાઈ સાગરને જણાવ્યું હતું કે, મને ટોર્ચરના કારણે સુસાઇડ કરવાના વિચાર આવે છે, ગઈ તા.26 જુલાઈના રોજ સાસરી પક્ષના ત્રાસથી કંટાળી હેતલે પોતાના ફ્લેટમાં પંખા સાથે દુપટ્ટો બાંધી ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. ઉપરોક્ત ફરિયાદના આધારે પોલીસે ચારેય આરોપીઓ સામે બીએનએસ કલમ 108,54 મુજબ ગુનો નોંધ્યો હતો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાલસા લિટલ ફ્લાવર સ્કૂલે 25માં ગૌરવપૂર્ણ વર્ષોની ભવ્ય ઉજવણી કરી
GUJARAT

ખાલસા લિટલ ફ્લાવર સ્કૂલે 25માં ગૌરવપૂર્ણ વર્ષોની ભવ્ય ઉજવણી કરી

September 29, 2026
સૈન્યમાં અગ્નિવીર ભરતી રેલી યોજાશે
GUJARAT

સૈન્યમાં અગ્નિવીર ભરતી રેલી યોજાશે

September 29, 2026
URVASHI RAUTELA’S TEAM GOES LEGAL: ₹7,000 CRORE DAMAGES BEING ASSESSED OVER ALLEGED AI EXPLOITATION
GUJARAT

URVASHI RAUTELA’S TEAM GOES LEGAL: ₹7,000 CRORE DAMAGES BEING ASSESSED OVER ALLEGED AI EXPLOITATION

September 29, 2026
Next Post
ગુજરાતમાં ગન કલ્ચર: 5 વર્ષમાં 5000થી વધુ લોકોએ ગન લાયસન્સ લીધા, અસલામતી કે રોફ જમાવવાનો ખેલ? | Gun C…

ગુજરાતમાં ગન કલ્ચર: 5 વર્ષમાં 5000થી વધુ લોકોએ ગન લાયસન્સ લીધા, અસલામતી કે રોફ જમાવવાનો ખેલ? | Gun C...

જામનગર શહેર-જિલ્લામાં શ્રાવણીયા જુગારમાં નસીબ અજમાવતા 16 મહિલા સહિત 86 ઝડપાયા | 86 people including …

જામનગર શહેર-જિલ્લામાં શ્રાવણીયા જુગારમાં નસીબ અજમાવતા 16 મહિલા સહિત 86 ઝડપાયા | 86 people including ...

નિર્મલા સીતારમણે નવું ઈન્કમ ટેક્સ બિલ રજૂ કર્યું, કરોડો કરદાતાઓ પર સીધી અસર; જાણો શું છે ખાસ | FM Ni…

નિર્મલા સીતારમણે નવું ઈન્કમ ટેક્સ બિલ રજૂ કર્યું, કરોડો કરદાતાઓ પર સીધી અસર; જાણો શું છે ખાસ | FM Ni...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

નીતિશ કુમાર રાજ્યસભાની ચૂંટણી લડશે તો બિહારના નવા CM કોણ બનશે? રેસમાં 3 દિગ્ગજ | bihar politics niti…

નીતિશ કુમાર રાજ્યસભાની ચૂંટણી લડશે તો બિહારના નવા CM કોણ બનશે? રેસમાં 3 દિગ્ગજ | bihar politics niti…

7 months ago
કેવાય…

કેવાય…

2 years ago
યુપીથી અછોડા લૂંટવા કારમાં વડોરા આવતી બાવરીયા ગેંગનો સૂત્રધાર પકડાયોઃ3 ફરાર | chain snatcher gang le…

યુપીથી અછોડા લૂંટવા કારમાં વડોરા આવતી બાવરીયા ગેંગનો સૂત્રધાર પકડાયોઃ3 ફરાર | chain snatcher gang le…

9 months ago
જામનગર-રાજકોટ ધોરી માર્ગ પર કાર અને રિક્ષા વચ્ચેના અકસ્માતમાં રીક્ષા ચાલક ગંભીર સ્વરૂપે ઘાયલ : સારવા…

જામનગર-રાજકોટ ધોરી માર્ગ પર કાર અને રિક્ષા વચ્ચેના અકસ્માતમાં રીક્ષા ચાલક ગંભીર સ્વરૂપે ઘાયલ : સારવા…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News