gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગુજરાતમાં 12 લાખથી વધુ આવક ધરાવતા 1.5 લાખ કરદાતા, દેશમો 13મો ક્રમ | one and half Lakh Gujarat Taxpay…

G METRO NEWS by G METRO NEWS
August 12, 2025
in GUJARAT
0 0
0
ગુજરાતમાં 12 લાખથી વધુ આવક ધરાવતા 1.5 લાખ કરદાતા, દેશમો 13મો ક્રમ | one and half Lakh Gujarat Taxpay…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Gujarat Taxpayers: નાણાંકીય વર્ષ 2024-25 દરમિયાન ગુજરાતમાંથી 20.16 લાખ કરદાતાઓએ ઈન્કમટેક્સ રિટર્ન ફાઇલ કર્યું છે. જેમાં વર્ષે રૂપિયા 12 લાખ કે તેથી વધુ આવક હોય તેવા 1.46 લાખ કરદાતા છે. દેશભરમાં કુલ 48.14 લાખ કરદાતા રૂપિયા 12 લાખથી વધુની આવક ધરાવે છે. જેમાં મહારાષ્ટ્ર 7.48 લાખ સાથે મોખરે છે. આ યાદીમાં રાજસ્થાન, પશ્ચિમ બંગાળ, કેરળ, તેલંગાણા પણ ગુજરાત કરતા આગળ છે.

2024-25માં કયા રાજ્યથી સૌથી વધુ ITR ફાઇલ થયા? 

રાજ્ય ITR
મહારાષ્ટ્ર 46,13,832
ઉત્તર પ્રદેશ 34,60,454
તમિલનાડુ 25,70,374
કર્ણાટક 22,70,718
રાજસ્થાન 22,03,928
પશ્ચિમ બંગાળ 21,09,533
ગુજરાત 20,16,373

(30 જૂન 2025 સુધીની સ્થિતિ)

આ પણ વાંચોઃ મિનિ વેકેશન માટે દ્વારકા, સોમનાથ અને આબુ પહેલી પસંદ: ટ્રેનોમાં 150નું વેઈટિંગ, એરફેર આસમાને

2.50થી 5 લાખની આવક ધરાવતા સૌથી વધુ લોકો

નાણાંકીય વર્ષ 2024-25માં ગુજરાતમાંથી જે ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ થયા તેમાંથી સૌથી વધુ 8.84 લાખ કરદાતાની આવક 2.50 લાખથી 5 લાખની વચ્ચે છે. આ સિવાય 4.58 લાખ કરદાતા 5 લાખથી રૂપિયા 7.50 લાખ વચ્ચે સ્થાન ધરાવે છે. ગુજરાતમાં 2023-24ની સરખામણીએ 2024-25માં ઈન્કમટેક્સ રિટર્ન ફાઇલ કરનારાની સંખ્યામાં ઘટાડો જોવા મળ્યો છે. 2023-24માં 21.76 લાખ દ્વારા રિટર્ન ફાઇલ કરવામાં આવ્યું હતું. 2024-25માં સૌથી વધુ રિટર્ન ફાઇલ કર્યું હોય તેવા રાજ્યમાં મહારાષ્ટ્ર 49.13 લાખ સાથે મોખરે છે. ઉત્તર પ્રદેશ 34.60 લાખ સાથે બીજા નંબરે છે, જ્યારે ગુજરાત સાતમાં સ્થાને છે.

2024-25માં 12 લાખથી વધુની આવક ધરાવતા કરદાતા

રાજ્ય કરદાતા
મહારાષ્ટ્ર 7.46 લાખ
તમિલનાડુ 4.83 લાખ
કર્ણાટક 4.68 લાખ
ઉત્તર પ્રદેશ 4.31 લાખ
પશ્ચિમ બંગાળ 2.55 લાખ
દિલ્હી 2.27 લાખ
રાજસ્થાન 2.21 લાખ
આંધ્ર પ્રદેશ 2.15 લાખ
હરિયાણા 1.79 લાખ
કેરળ 1.73 લાખ
મધ્ય પ્રદેશ 1.53 લાખ
ગુજરાત 1.46 લાખ

25 લાખથી વધુ આવક ધરાવતા લોકોમાં વધારો

નોંધનીય છે કે, નવા ટેક્સ સ્લેબમાં 2 લાખની આવક અને 75,000ના સ્ટાન્ડર્ડ ડિડક્શનના કારણે 12.75 લાખની આવક પર ઝીરો ટેક્સ છે. પરંતુ જો આવક 12.76 લાખ થઈ તેના પર 15 ટકાના સ્લેબમાં ટેક્સ ચૂકવવો પડશે. જે મુજબ 62556 રૂપિયા ટેક્સ પેટે ચૂકવવા પડશે. પરંતુ માર્જિનલ રિલિફના કારણે ટેકસેબલ ઈન્કમ રૂપિયા 1000 પર 1000 રૂપિયા જ ટેક્સ ચૂકવવો પડે છે. ગુજરાતમાં 25 લાખથી 50 લાખ રૂપિયાની આવક ધરાવતા 2023-24માં 20531 હતા અને તે 2024-25માં વધીને 23606 થયા છે. આ પ્રમાણે 2022-23માં 16808, 2021-22માં 14469 હતા. આમ, 2021-22 કરતાં 2024-25માં 25 લાખથી વધુ આવક ધરાવતા કરદાતામાં 50 ટકાથી વધુના વધારા નોંધાયા છે.

આ પણ વાંચોઃ ભાજપ શાસિત ચલાલાના નગરપાલિકાના પ્રમુખનું અચાનક રાજીનામું, જાણો શું આપ્યું કારણ?

ગુજરાતમાંથી ફાઇલ થયેલા ઈન્કમટેક્સ રિટર્ન

આવક 2024-25 (ITR ફાઇલ થયા) 2023-24 (ITR ફાઇલ થયા)
2.25 લાખથી ઓછી આવક 3,39,274 4,60,607
2.50 લાખથી 5 લાખ 8,84,429 12,07,697
5 લાખથી 7.50 લાખ 4,58,006 2,36,447
7.50 લાખથી 10 લાખ 68,496 48,738
12 લાખથી 15 લાખ 64,286 37,233
15 લાખથી 25 લાખ 59,084 20,531
25 લાખથી 50 લાખ 23,606 20,531
કુલ 20,16,373 21,76,226

G METRO NEWS

G METRO NEWS

Related Posts

લઘુઉદ્યોગ શરૂ કરવાની યોજનાના નામે લોન લઈ એસબીઆઈ સાથે રૂ. 1.35 કરોડની છેતરપિંડી | SBI defrauded of Rs…
GUJARAT

લઘુઉદ્યોગ શરૂ કરવાની યોજનાના નામે લોન લઈ એસબીઆઈ સાથે રૂ. 1.35 કરોડની છેતરપિંડી | SBI defrauded of Rs…

April 1, 2026
મનપાની મિલકત વેરાની આવક 184.69 કરોડ થઈ, ગત વર્ષ કરતા 15 કરોડથી વધુની આવક | Property tax revenue reac…
GUJARAT

મનપાની મિલકત વેરાની આવક 184.69 કરોડ થઈ, ગત વર્ષ કરતા 15 કરોડથી વધુની આવક | Property tax revenue reac…

April 1, 2026
વાઠવાડી બ્રિજ પર અજાણ્યા વાહને બાઈકને ટક્કર મારતા યુવકનું મોત | Youth dies after bike hit by unknown…
GUJARAT

વાઠવાડી બ્રિજ પર અજાણ્યા વાહને બાઈકને ટક્કર મારતા યુવકનું મોત | Youth dies after bike hit by unknown…

April 1, 2026
Next Post
મિનિ વેકેશન માટે દ્વારકા, સોમનાથ અને આબુ પહેલી પસંદ: ટ્રેનોમાં 150નું વેઈટિંગ, એરફેર આસમાને | Mini V…

મિનિ વેકેશન માટે દ્વારકા, સોમનાથ અને આબુ પહેલી પસંદ: ટ્રેનોમાં 150નું વેઈટિંગ, એરફેર આસમાને | Mini V...

વસોના કલોલી ગામમાં 100 વર્ષ જૂનું વૃક્ષ કાપી નાખતા વિવાદ | Controversy over cutting down of 100 year…

વસોના કલોલી ગામમાં 100 વર્ષ જૂનું વૃક્ષ કાપી નાખતા વિવાદ | Controversy over cutting down of 100 year...

કાર અને બાઈક વચ્ચે અકસ્માતમાં બાઈકચાલકનું મોત | Biker dies in accident between car and bike

કાર અને બાઈક વચ્ચે અકસ્માતમાં બાઈકચાલકનું મોત | Biker dies in accident between car and bike

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગોરવામાં ઢોર પકડવા ગયેલી કોર્પોરેશનની ટીમ સાથે ઘર્ષણ, ત્રણ જણા સામે ફરિયાદ | Clash with corporation …

ગોરવામાં ઢોર પકડવા ગયેલી કોર્પોરેશનની ટીમ સાથે ઘર્ષણ, ત્રણ જણા સામે ફરિયાદ | Clash with corporation …

9 months ago
દિલ્હીમાં હથિયાર સપ્લાયના ઈન્ટરનેશનલ રેકેટનો ભાંડાફોડ, લોરેન્સ-બમ્બીહા ગેંગને સપ્લાય થવાનો હતો | Del…

દિલ્હીમાં હથિયાર સપ્લાયના ઈન્ટરનેશનલ રેકેટનો ભાંડાફોડ, લોરેન્સ-બમ્બીહા ગેંગને સપ્લાય થવાનો હતો | Del…

4 months ago
ગુજરાતમાં SIR ને કારણે ધારાસભ્ય-રાજકીય પક્ષો ડર્યા, પાતળી સરસાઈ ધરાવતી બેઠકો પર મતોની સંખ્યામાં ઉલટફ…

ગુજરાતમાં SIR ને કારણે ધારાસભ્ય-રાજકીય પક્ષો ડર્યા, પાતળી સરસાઈ ધરાવતી બેઠકો પર મતોની સંખ્યામાં ઉલટફ…

5 months ago
જામનગરના મયુરનગર વિસ્તારમાં પાડોશીના ઝઘડામાં બચાવવા વચ્ચે પડેલા યુવાન પર ખાર રાખી ચાર શખ્સોએ હુમલો ક…

જામનગરના મયુરનગર વિસ્તારમાં પાડોશીના ઝઘડામાં બચાવવા વચ્ચે પડેલા યુવાન પર ખાર રાખી ચાર શખ્સોએ હુમલો ક…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News