gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

સરકારની તિજોરીમાં આવક ઘટી, નેટ ડાયરેક્ટ ટેક્સ કલેક્શન 3.95 ટકા ઘટ્યું, આંકડાઓ જાહેર | indias net dir…

G METRO NEWS by G METRO NEWS
August 12, 2025
in Business
0 0
0
સરકારની તિજોરીમાં આવક ઘટી, નેટ ડાયરેક્ટ ટેક્સ કલેક્શન 3.95 ટકા ઘટ્યું, આંકડાઓ જાહેર | indias net dir…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Indirect Tax Collection Fall: ભારતનું નેટ ડાયરેક્ટ ટેક્સ કલેક્શન ચાલુ નાણાકીય વર્ષમાં 3.95 ટકા ઘટ્યું છે. 1 એપ્રિલથી 11 ઓગસ્ટ સુધીના આંકડાઓ પર નજર કરીએ તો નેટ ડાયરેક્ટ ટેક્સ કલેક્શન રૂ. 6.64 લાખ કરોડ નોંધાયું છે. જે ગતવર્ષે સમાનગાળાની તુલનાએ 3.95 ટકા ઘટ્યું છે.

ઈન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા રજૂ કરવામાં આવેલા આંકડાઓ મુજબ, ટેક્સ રિફંડમાં વધારો નોંધાતા ટેક્સ કલેક્શન ઘટ્યું છે.  ગ્રોસ બેઝિસના આધારે રિફંડ પહેલાં દેશમાં ડાયરેક્ટ ટેક્સ કલેક્શન રૂ. 7.99 લાખ કરોડ નોંધાયુ હતું. જેમાં પણ ગતવર્ષની રૂ. 8.14  લાખ કરોડની તુલનાએ 1.87 ટકાનો ઘટાડો થયો છે. નિષ્ણાતોના મતે ચાલુ નાણાકીય વર્ષમાં કેન્દ્ર સરકારે ટેક્સ સ્લેબમાં વધારો કરતાં પણ નેટ ડાયરેક્ટ ટેક્સ કલેક્શન ઘટ્યું છે. બજેટમાં કરદાતાઓ પર 12 લાખની આવક પર કોઈ ટેક્સ ન લાદવાના નિર્ણયથી સરકારની તિજોરીમાં આવક ઘટી છે.

ટેક્સ રિફંડમાં આકર્ષક ઉછાળો

ઈન્કમ ટેક્સ ફાઈલિંગમાં વૃદ્ધિની સાથે ટેક્સ રિફંડમાં પણ આકર્ષક ઉછાળો નોંધાયો છે. ચાલુ નાણાકીય વર્ષમાં ટેક્સ રિફંડ 9.81 ટકા વધી રૂ. 1.35 લાખ કરોડ નોંધાયુ છે. ગ્રોસ ડાયરેક્ટ ટેક્સ કલેક્શન (રિફંડ પહેલાં) રૂ. 7.99 લાખ કરોડ હતું. ચાલુ નાણાકીય વર્ષમાં કેન્દ્ર સરકારે ડાયરેક્ટ ટેક્સ કલેક્શન માટે રૂ. 25.20 લાખ કરોડનો લક્ષ્યાંક મૂક્યો છે. જે ગત નાણાકીય વર્ષની તુલનાએ 12.7 ટકા વૃદ્ધિ દર્શાવે છે. સરકારે STTમાંથી પણ રૂ. 78000 કરોડની આવક થવાનો અંદાજ મૂક્યો છે. જેમાં પાંચ મહિનામાં રૂ. 6.64 લાખ કરોડનું કલેક્શન નોંધાયું છે. 

સરકારની તિજોરીમાં આવક ઘટી, નેટ ડાયરેક્ટ ટેક્સ કલેક્શન 3.95 ટકા ઘટ્યું, આંકડાઓ જાહેર 2 - image

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સેન્સેક્સમાં 899 તો નિફ્ટીમાં 260થી વધુ પોઈન્ટનો કડાકો, ડૉલર સામે રૂપિયો 96.19ના નીચલા સ્તરે | India…
Business

સેન્સેક્સમાં 899 તો નિફ્ટીમાં 260થી વધુ પોઈન્ટનો કડાકો, ડૉલર સામે રૂપિયો 96.19ના નીચલા સ્તરે | India…

May 18, 2026
વાયદા બજારમાં ઉથલપાથલ, ચાંદી 6900થી વધુના કડાકા બાદ ફરી રિકવર, જાણો સોનાનો લેટેસ્ટ રેટ | Gold Silver…
Business

વાયદા બજારમાં ઉથલપાથલ, ચાંદી 6900થી વધુના કડાકા બાદ ફરી રિકવર, જાણો સોનાનો લેટેસ્ટ રેટ | Gold Silver…

May 18, 2026
અમેરિકાથી જાપાન સુધી શેરબજાર ક્રેશ, ક્રૂડ $111 ને પાર, ભારતીય બજાર માટે ખતરાની ઘંટડી | Global Stock …
Business

અમેરિકાથી જાપાન સુધી શેરબજાર ક્રેશ, ક્રૂડ $111 ને પાર, ભારતીય બજાર માટે ખતરાની ઘંટડી | Global Stock …

May 18, 2026
Next Post
બહુમતી છતાં મહારાષ્ટ્રમાં NDAમાં આંતરિક વિખવાદ? કેબિનેટમાં શિંદેની ગેરહાજરીથી ફરી રાજકારણ ગરમાયું | …

બહુમતી છતાં મહારાષ્ટ્રમાં NDAમાં આંતરિક વિખવાદ? કેબિનેટમાં શિંદેની ગેરહાજરીથી ફરી રાજકારણ ગરમાયું | ...

જૂની અદાવતમાં મોરે મોરો! દેવાયત ખવડની કાર અને અન્ય કાર વચ્ચે ટક્કર, સનાથલના ધ્રુવરાજ સિંહને ઈજા | De…

જૂની અદાવતમાં મોરે મોરો! દેવાયત ખવડની કાર અને અન્ય કાર વચ્ચે ટક્કર, સનાથલના ધ્રુવરાજ સિંહને ઈજા | De...

‘ચૂંટણી પંચ, તૈયાર રહેજો, અમે તમને…’ બિહારમાં SIR મામલે સુપ્રીમ કોર્ટની ટિપ્પણી, ECએ પણ આપ્યો જવાબ…

‘ચૂંટણી પંચ, તૈયાર રહેજો, અમે તમને...’ બિહારમાં SIR મામલે સુપ્રીમ કોર્ટની ટિપ્પણી, ECએ પણ આપ્યો જવાબ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભરૂચના નેત્રંગ ગામમાં ગરબા જોવા ગયેલી મહિલાના બંધ મકાનમાંથી તસ્કરોએ રૂ.1.26 લાખની મત્તા ચોરી કરી | S…

ભરૂચના નેત્રંગ ગામમાં ગરબા જોવા ગયેલી મહિલાના બંધ મકાનમાંથી તસ્કરોએ રૂ.1.26 લાખની મત્તા ચોરી કરી | S…

7 months ago
ધ્રોલના નિવૃત્ત શિક્ષકને બેંકમાંથી દોઢ લાખની રકમ લઈને બહાર નીકળતાં તસ્કરનો શિકાર બન્યા : પોલીસે સીસી…

ધ્રોલના નિવૃત્ત શિક્ષકને બેંકમાંથી દોઢ લાખની રકમ લઈને બહાર નીકળતાં તસ્કરનો શિકાર બન્યા : પોલીસે સીસી…

1 year ago
આરટીઓની કાર્યવાહી, ૨૯૨ ડ્રાઈવિંગ લાયસન્સ સસ્પેન્ડ કરાયા | RTO action 292 driving licenses suspended

આરટીઓની કાર્યવાહી, ૨૯૨ ડ્રાઈવિંગ લાયસન્સ સસ્પેન્ડ કરાયા | RTO action 292 driving licenses suspended

2 months ago
છેલ્લા 12 મહિનામાં ગોલ્ડ ETFમાં રોકાણકારોને 40 ટકાથી વધુનું વળતર | Investors in gold ETFs have retur…

છેલ્લા 12 મહિનામાં ગોલ્ડ ETFમાં રોકાણકારોને 40 ટકાથી વધુનું વળતર | Investors in gold ETFs have retur…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News