gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વાઘોડિયા રોડ પર ચાલતા જુગારધામ પર દરોડો ઃ ૧૩ ઝડપાયા | Raid on gambling den on Waghodia Road: 13 arre…

G METRO NEWS by G METRO NEWS
August 13, 2025
in GUJARAT
0 0
0
વાઘોડિયા રોડ પર ચાલતા જુગારધામ પર દરોડો ઃ ૧૩ ઝડપાયા | Raid on gambling den on Waghodia Road: 13 arre…
0
VIEWS
Share on FacebookShare on Twitter

 વાઘોડિયા રોડ પર ચાલતા જુગારધામ  પર દરોડો ઃ ૧૩ ઝડપાયા 1 - imageવડોદરા,વાઘોડિયા રોડ પર ચાલતા જુગારધામ પર પાણીગેટ પોલીસે દરોડો પાડીને જુગારધામના સંચાલક સહિત ૧૩ આરોપીને ઝડપી પાડી રોકડા ૨.૮૯ લાખ, ૧૨ મોબાઇલ ફોન સહિત૫.૯૪ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.

પાણીગેટ પોલીસને માહિતી મળી હતી કે, વાઘોડિયા રોડ સુખધામ હવેલી  પાસે નિલકંઠ સોસાયટીમાં રહેતો રૃપેન શાહ પોતાના ઘરમાં જુગારધામ ચલાવે છે. જેથી, પોલીસની ટીમે ઉપરોક્ત સ્થળે જઇને રેડ કરી હતી. પોલીસે કુલ ૧૩ જુગારીઓને ઝડપી પાડયા હતા. જેમાં  (૧) રૃપેનકુમાર જીતેન્દ્રભાઇ શાહ (રહે. નિલકંઠ સોસાયટી) (૨) વિરલ હરિશભાઇ શાહ (રહે. સુખધામ એન્કલેવ, પરિવાર ચાર રસ્તા પાસે, વાઘોડિયા રોડ) (૩) નૈતિક મુકેશકુમાર ઠક્કર (રહે. ઇન્દ્ર કોમ્પલેક્સ, બોડેલી, જિ. છોટાઉદેપુર) (૪) મોન્ટુકુમાર સુરેશચંદ્ર તલાટી (રહે. ઓમ રેસિડેન્સી, વાઘોડિયા રોડ) (૫) મિથિલેશ રવિન્દ્રભાઇ વ્યાસ (રહે. ગજાનંદ પાર્ક, બોેડેલી) (૬) સમીરકુમાર મનહરભાઇ પટેલ (રહે. જનકલ્યાણ સોસાયટી, બોડેલી) (૭) માનવ વિજયકુમાર પરીખ (રહે. નંદ રેસિડેન્સી, વાઘોડિયા રોડ) (૮) સુનિલ સુંદરલાલ શાહ (રહે.ચિત્રકૂટ સોસાયટી, વાઘોડિયા રોડ) (૯) મહીરાજસિંહ નરપતસિંહ પરમાર (રહે. દર્શનમ  આગમન ફ્લેટ, સોમા તળાવ ચાર રસ્તા  પાસે, વાઘોડિયા રોડ, મૂળ રહે. બોડેલી) (૧૦) પ્રશાંત જગદીશચંદ્ર ઠક્કર (રહે. માધવ નગર સોસાયટી, બોડેલી) (૧૧) ક્રિનલકુમાર કેતનભાઇ શાહ (રહે. જનકલ્યાણ સોસાયટી, બોડેલી) (૧૨)  ચિંતન ગોપાલભાઇ શાહ (રહે. સુખનગર સોસાયટી, બોડેલી )  અને (૧૩) ધવલકુમાર અશોકભાઇ ઠક્કર (રહે. યોગેશ્વર સોસાયટી, બોડેલી) નો સમાવેશ થાય છે. આરોપી વિરલ અને ક્રિનલકુમાર સામે અગાઉ પણ જુગારના કેસ થયા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વાવ-થરાદ ડ્રગ્સ કેસમાં મોટો ધડાકો: ઝડપાયેલા 3માંથી 2 ભાજપ સાથે જોડાયેલા હોવાનો દાવો, એક પાલિકા સભ્યન…
GUJARAT

May 21, 2026
અમદાવાદના રાણીપમાં ડી-માર્ટ પાસે BRTS અને બાઈક વચ્ચે અકસ્માત, બે યુવક લોહીલુહાણ, ડ્રાઈવર સરન્ડર | Ah…

અમદાવાદમાં બુલેટ ટ્રેનની કામગીરીને પગલે કાલુપુર બ્રિજ રાત્રિ દરમિયાન બંધ રહેશે, જાણો વૈકલ્પિક રુટ | …

Next Post
વૃદ્ધાનું અવસાન થતા પાર્થિવ શરીરને મેડિકલ કોલજમાં દાન કરાયો | The body of an elderly woman who passe…

વૃદ્ધાનું અવસાન થતા પાર્થિવ શરીરને મેડિકલ કોલજમાં દાન કરાયો | The body of an elderly woman who passe...

ખાટુશ્યામથી પાછા ફરતા શ્રદ્ધાળુઓની કારની ટ્રક સાથે ભીષણ ટક્કર, 7 બાળક સહિત 10ના મોત

ફેશન ડિઝાઇનિંગની વિદ્યાર્થિનીએ સૈનિકો માટે સોલર પાવર્ડ આર્મી યુનિફોર્મ ડિઝાઇન કર્યો | student design…

ફેશન ડિઝાઇનિંગની વિદ્યાર્થિનીએ સૈનિકો માટે સોલર પાવર્ડ આર્મી યુનિફોર્મ ડિઝાઇન કર્યો | student design...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગર શહેરમાં 1 વર્ષ દરમિયાન GPCB દ્વારા ગંદા પાણીના નિકાલના પ્રશ્ને 34 એકમોને નોટિસ અપાઈ : 19 એકમો…

5 months ago
બિહાર SIRમાં જેમના નામ મતદાર યાદીમાંથી દૂર થયા, તેઓ આધાર કાર્ડનો ઉપયોગ કરીને દાવો કરી શકશેઃ ચૂંટણી પ…

9 months ago
વડોદરા વકીલ મંડળની ચૂંટણી તા.૧૯ ડિસેમ્બરના રોજ યોજાશે | Vadodara Bar Association elections to be hel…

6 months ago
થાઇલેન્ડથી બાયએરવડોદરામાં હાઇબ્રિડ ગાંજો સપ્લાય કરવાના નેટવર્કનો પર્દાફાશઃ સુરતનો કેવીન પકડાયો | Net…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News