gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

નશીલી દવાના જથ્થા સાથે ઝડપાયેલા શખ્સની જામીન અરજી નામંજૂર | Bail application of man arrested with na…

G METRO NEWS by G METRO NEWS
August 13, 2025
in GUJARAT
0 0
0
નશીલી દવાના જથ્થા સાથે ઝડપાયેલા શખ્સની જામીન અરજી નામંજૂર | Bail application of man arrested with na…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા : મેડિકલ સ્ટોરના લાયસન્સ 
પર નશાકારક સીરપનો ગેરકાયદે ધંધો કરતા મેડિકલ સ્ટોરના સંચાલક સામે એનડીપીએસ
એક્ટ હેઠળ પોલીસે ગુનો દાખલ કર્યા બાદ એક આરોપીએ જામીન અરજી મુકતા અદાલતે અરજદારની
અરજી નામંજૂર કરી હતી.ન્યાયાધીશે ચૂકાદામાં નોંધ્યું હતું કે
, જે
જગ્યાનું લાયસન્સ નથી તેવી જગ્યાએથી સિરપ અને પ્રતિબંધિત દવાનો રૃા.૪૯.૮૫ લાખનો
જથ્થો મળી આવ્યા છેે. કબજે કરાયેલી કેટલીક બોટલો પર સ્ટીકર પણ નથી.

કેસની વિગત એવી છે કે, પોલીસને બાતમી મળી હતી કે, વિપુલ રાજપૂત વાઘોડિયા રોડ પર ગાયત્રી મંદિર પાસે ઓકલેન્ડ એપાર્ટમેન્ટમાં
ઓકલેન્ડ ફાર્મસી નામનો મેડિકલ સ્ટોર ધરાવે છે અને તે પ્રતિબંધીત દવા અને કફ
સિરપનું વેંચાણ કરે છે. પોલીસે રેડ પાડતા તેની પાસેથી જંગી માત્રામાં કફ સિરપની
બોટલો તેમજ ડ્રામાડોલ  કેપ્સ્યુલ અને
અલ્પ્રાઝોલમ ટેબલેટ્સનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે બાતમીના આધારે કેયુર રાજપૂતના
મેડિકલ સ્ટોરમાં પણ તપાસ કરતા તેની પાસેથી પણ દવા અને સિરપનો જથ્થો મળી આવ્યો હતો.

રેડ સમયે એફએસએલના અધિકારીઓને હાજર રાખવામાં આવ્યા હતા.
પ્રાથમિક તપાસમાં રૃા.૧૬ લાખની કિંમતની ૭૧૮૫ સિરપની બોટલ
, ૧૫.૫૭
લાખની કિંમતની ડ્રામાડોલ  કેપ્સ્યુલ અને
૧૫.૪૨ લાખની કિંમતની ૨૪
,૬૦૦ અલ્પ્રાઝોલમ ટેબલેટ્સ મળી આવી
આવતા પોલીસે આરોપીની ધરપકડ કરી હતી. પોલીસ ધરપકડ બાદ હાલ જેલમાં રહેલા આરોપી વિપુલ
સતિષભાઇ રાજપૂતે જામીન અરજી મુકતા મુખ્ય સરકારી વકીલ અનિલ દેસાઇએ રજૂઆત કરી હતી કે
,
જે જગ્યાએથી મુદ્દામાલ કબજે કરાયો છે તે જગ્યાનું અરજદાર પાસે
લાયસન્સ નથી. આરોપી સામે પ્રથમદર્શનીય ગુનો બને છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

‘આવનારા સમયમાં ભારત બનશે લીડર…’, અમદાવાદના સાણંદમાં સેમિકન્ડક્ટર પ્લાન્ટનું PM મોદીએ કર્યું ઉદ્ઘાટ…
GUJARAT

‘આવનારા સમયમાં ભારત બનશે લીડર…’, અમદાવાદના સાણંદમાં સેમિકન્ડક્ટર પ્લાન્ટનું PM મોદીએ કર્યું ઉદ્ઘાટ…

March 31, 2026
ભાવનગરના 22 વર્ષીય બ્રેઇનડેડ યુવાનના એક લીવર અને બે કિડનીનું દાન, સિવિલ હોસ્પિટલમાં 233મું અંગદાન | …
GUJARAT

ભાવનગરના 22 વર્ષીય બ્રેઇનડેડ યુવાનના એક લીવર અને બે કિડનીનું દાન, સિવિલ હોસ્પિટલમાં 233મું અંગદાન | …

March 31, 2026
મહુવા લાંચ કેસ: તત્કાલીન મામલતદાર જે.સી. મહેતા વિરુદ્ધ ACBનો ગુનો દાખલ, 50 હજારની લાંચની કરી હતી માં…
GUJARAT

મહુવા લાંચ કેસ: તત્કાલીન મામલતદાર જે.સી. મહેતા વિરુદ્ધ ACBનો ગુનો દાખલ, 50 હજારની લાંચની કરી હતી માં…

March 31, 2026
Next Post
IT કંપનીઓનું મૂલ્યાંકન પાંચ વર્ષમાં સૌથી નીચું | IT companies’ valuations lowest in five years

IT કંપનીઓનું મૂલ્યાંકન પાંચ વર્ષમાં સૌથી નીચું | IT companies' valuations lowest in five years

મ.પ્ર.ના જબલપુરમાં લૂંટારુઓ 18 મિનિટમાં 14 કરોડનું સોનું લૂંટી ગયા | Robbers loot gold worth Rs 14 c…

મ.પ્ર.ના જબલપુરમાં લૂંટારુઓ 18 મિનિટમાં 14 કરોડનું સોનું લૂંટી ગયા | Robbers loot gold worth Rs 14 c...

બગોદરા હાઈવે પર બંધ ટ્રક પાછળ ટ્રક ધૂસી જતાં ચાલકનું મોત, ક્લિનરને ઇજા | Driver dies cleaner injured…

બગોદરા હાઈવે પર બંધ ટ્રક પાછળ ટ્રક ધૂસી જતાં ચાલકનું મોત, ક્લિનરને ઇજા | Driver dies cleaner injured...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ટ્રમ્પના ટેરિફની ઈફેક્ટ, શેરબજારે લગાવી ડૂબકી, સેન્સેક્સમાં 600, નિફ્ટીમાં 200 પોઈન્ટનો કડાકો | Effe…

ટ્રમ્પના ટેરિફની ઈફેક્ટ, શેરબજારે લગાવી ડૂબકી, સેન્સેક્સમાં 600, નિફ્ટીમાં 200 પોઈન્ટનો કડાકો | Effe…

7 months ago
માવઠાથી પરેશાન ખેડૂતોમાં અવાજ ઉઠ્યો: હવે કૃષિ સહાય નહીં, બેન્ક ધિરાણ માફ કરો | Gujarat Farmers Prote…

માવઠાથી પરેશાન ખેડૂતોમાં અવાજ ઉઠ્યો: હવે કૃષિ સહાય નહીં, બેન્ક ધિરાણ માફ કરો | Gujarat Farmers Prote…

5 months ago
ભારત બુલડોઝર નહીં પણ કાયદાના શાસનથી ચાલે છે : સીજેઆઇ ગવઇ | India is run by rule of law not bulldozer…

ભારત બુલડોઝર નહીં પણ કાયદાના શાસનથી ચાલે છે : સીજેઆઇ ગવઇ | India is run by rule of law not bulldozer…

6 months ago
વડાપ્રધાન મોદી આજે ભાવનગરમાં, રોડ શો બાદ એક લાખ કરોડના વિકાસકાર્યોની ભેટ આપશે | Modi will gift the c…

ભાવનગરમાં PM મોદીએ કહ્યું 100 દુખની એક જ દવા ‘આત્મનિર્ભર ભારત’, બીજા પર નિર્ભરતા એ સૌથી મોટો દુશ્મન….

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News