gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

IT કંપનીઓનું મૂલ્યાંકન પાંચ વર્ષમાં સૌથી નીચું | IT companies’ valuations lowest in five years

G METRO NEWS by G METRO NEWS
August 13, 2025
in Business
0 0
0
IT કંપનીઓનું મૂલ્યાંકન પાંચ વર્ષમાં સૌથી નીચું | IT companies’ valuations lowest in five years
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ : કેલેન્ડર વર્ષ ૨૦૨૫ની શરૂઆતથી ઇન્ડેક્સમાં સમાવિષ્ટ દેશની ટોચની આઈટી  કંપનીઓનું સંયુક્ત બજાર મૂડીકરણ ૨૪ ટકા ઘટયું છે. એટલું જ નહીં, તેમનું મૂલ્યાંકન પણ છેલ્લા પાંચ વર્ષમાં સૌથી નીચા સ્તરે આવી ગયું છે. દેશની મોટી માહિતી ટેકનોલોજી (આઈટી) સેવા કંપનીઓના નબળા પ્રદર્શનને ધ્યાનમાં રાખીને, રોકાણકારો તેમનાથી દૂર થઈ રહ્યા છે. આ કંપનીઓની ધીમી કમાણી અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઈ)ના ભયને ધ્યાનમાં રાખીને, રોકાણકારોનો આઈટી ક્ષેત્ર પર વિશ્વાસ ડગમગી રહ્યો છે.

છેલ્લા ચાર વર્ષમાં પહેલીવાર, આઈટી  ક્ષેત્ર બીએસઈ  સેન્સેક્સના અગાઉના પીઈ  ગુણાંકથી નીચે ટ્રેડ કરી રહ્યું છે. ટોચની પાંચ કંપનીઓનો પીઈ  ગુણાંક ડિસેમ્બર ૨૦૨૪માં ૨૫.૫ ગણો હતો તે ઘટીને ૨૨.૩ ગણો થઈ ગયો છે. ડિસેમ્બર ૨૦૨૧માં તેમનો પીઈ મલ્ટિપલ ૩૬ ગણો ઊંચો હતો.

તેની સરખામણીમાં, કેલેન્ડર વર્ષ ૨૦૨૪ના અંતથી બીએસઈ  સેન્સેક્સ ૨.૨ ટકા વધ્યો છે. આઈટી કંપનીઓથી વિપરીત, છેલ્લા ત્રણ વર્ષમાં સેન્સેક્સનું મૂલ્યાંકન મર્યાદિત શ્રેણીમાં રહ્યું છે. ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ, ઇન્ફોસિસ, વિપ્રો, એચસીએલ  ટેક અને ટેક મહિન્દ્રાનું કુલ બજાર મૂડીકરણ ડિસેમ્બરના અંતમાં ૩૨.૬૭ લાખ કરોડ રૂપિયાથી ઘટીને ગત શુક્રવારે ૨૪.૮૬ લાખ કરોડ રૂપિયા થયું છે.

TCSને સૌથી વધુ નુકસાન થયું છે. ૨૦૨૫ માં કંપનીનું બજાર મૂડીકરણ અત્યાર સુધી ૨૬ ટકા ઘટયું છે. આ વર્ષે અત્યાર સુધીમાં ઇન્ફોસિસનું બજાર મૂડીકરણ ૨૪.૩ ટકા અને લ્લભન્ ટેકનું ૨૩.૧ ટકા ઘટયું છે. ટેક મહિન્દ્રાનું પ્રદર્શન તુલનાત્મક રીતે સારું રહ્યું છે. આ વર્ષે અત્યાર સુધીમાં કંપનીના માર્કેટ કેપિટલાઇઝેશનમાં માત્ર ૧૩.૨ ટકાનો ઘટાડો થયો છે. વિપ્રોના માર્કેટ કેપિટલાઇઝેશનમાં ૨૦.૭ ટકાનો ઘટાડો થયો છે.

વિશ્લેષકોના મતે, કમાણીમાં મંદી અને રોકાણકારોનું અન્ય ક્ષેત્રો તરફ વળવું એ આઈટી કંપનીઓના શેરના ભાવ અને બજાર મૂડીકરણમાં ઘટાડા માટે જવાબદાર છે.

એપ્રિલ-જૂન ૨૦૨૫ ક્વાર્ટરમાં, આઈટી કંપનીઓની આવક અને આવક વૃદ્ધિ અપેક્ષા કરતા ઓછી હતી. આ કંપનીઓના ચોખ્ખા વેચાણ અને ચોખ્ખા નફામાં વૃદ્ધિ એક અંકમાં રહી હતી. 

કેટલાક માને છે કે ડોનાલ્ડ ટ્રમ્પે નવા ટેરિફની જાહેરાત કરી ત્યારથી, વૈશ્વિક વિકાસમાં અનિશ્ચિતતાને કારણે માંગ નબળી પડી છે. નબળી માંગને કારણે આઈટી  ક્ષેત્રમાં નિરાશાજનક પરિણામો આવ્યા છે.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…
Business

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…

June 25, 2026
ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…
Business

ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…

June 25, 2026
ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…
Business

ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…

June 25, 2026
Next Post
મ.પ્ર.ના જબલપુરમાં લૂંટારુઓ 18 મિનિટમાં 14 કરોડનું સોનું લૂંટી ગયા | Robbers loot gold worth Rs 14 c…

મ.પ્ર.ના જબલપુરમાં લૂંટારુઓ 18 મિનિટમાં 14 કરોડનું સોનું લૂંટી ગયા | Robbers loot gold worth Rs 14 c...

બગોદરા હાઈવે પર બંધ ટ્રક પાછળ ટ્રક ધૂસી જતાં ચાલકનું મોત, ક્લિનરને ઇજા | Driver dies cleaner injured…

બગોદરા હાઈવે પર બંધ ટ્રક પાછળ ટ્રક ધૂસી જતાં ચાલકનું મોત, ક્લિનરને ઇજા | Driver dies cleaner injured...

MSE ક્ષેત્ર માટે કોલેટરલમુકત લોન મર્યાદા વધારી રૂપિયા 20 લાખ કરવા વિચારણા | Consideration to increas…

MSE ક્ષેત્ર માટે કોલેટરલમુકત લોન મર્યાદા વધારી રૂપિયા 20 લાખ કરવા વિચારણા | Consideration to increas...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

VIDEO: ભેજાબાજ બુટલેગરની તરકીબ નિષ્ફળ! ટ્રકના ચોર ખાનામાંથી એક કરોડનો દારૂ જપ્ત | Surendranagar LCB …

VIDEO: ભેજાબાજ બુટલેગરની તરકીબ નિષ્ફળ! ટ્રકના ચોર ખાનામાંથી એક કરોડનો દારૂ જપ્ત | Surendranagar LCB …

5 months ago
જામનગરમાં નાઇજિરિયન છેતરપિંડી નેટવર્ક સાથે જોડાયેલી ગેંગનો પર્દાફાશ, પાંચની ધરપકડ | Gang linked to N…

જામનગરમાં નાઇજિરિયન છેતરપિંડી નેટવર્ક સાથે જોડાયેલી ગેંગનો પર્દાફાશ, પાંચની ધરપકડ | Gang linked to N…

9 months ago
પૂ .મોરારી બાપુના સાનિધ્યમાં કાગધામે (મજાદર)પદ્મશ્રી કવિ કાગબાપુની પુણ્યતિથિ નિમિતે કાગ એવોર્ડ એનાયત…

પૂ .મોરારી બાપુના સાનિધ્યમાં કાગધામે (મજાદર)પદ્મશ્રી કવિ કાગબાપુની પુણ્યતિથિ નિમિતે કાગ એવોર્ડ એનાયત…

5 months ago
સોમનાથ નજીક મિની ટ્રેક્ટર અને એક્ટીવા વચ્ચે અકસ્માત, બે યુવાનના મોત | Two youths die in accident bet…

સોમનાથ નજીક મિની ટ્રેક્ટર અને એક્ટીવા વચ્ચે અકસ્માત, બે યુવાનના મોત | Two youths die in accident bet…

2 weeks ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News