gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

MSE ક્ષેત્ર માટે કોલેટરલમુકત લોન મર્યાદા વધારી રૂપિયા 20 લાખ કરવા વિચારણા | Consideration to increas…

G METRO NEWS by G METRO NEWS
August 13, 2025
in Business
0 0
0
MSE ક્ષેત્ર માટે કોલેટરલમુકત લોન મર્યાદા વધારી રૂપિયા 20 લાખ કરવા વિચારણા | Consideration to increas…
0
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : અમેરિકા દ્વારા ભારતના માલસામાન પર જંગી ટેરિફ લાગુ કરવાના લેવાયેલા નિર્ણયની સૌથી વધુ ગંભીર અસર દેશના માઈક્રો અને સ્મોલ એન્ટરપ્રાઈઝિસ  (એમએસઈ) પર પડવાની શકયતા જોવાઈ રહી છે ત્યારે આ ક્ષેત્રને ટેરિફ આંચકા સામે રક્ષણ આપવા સરકાર એમએસઈને કોલેટરલમુકત લોનની મર્યાદા જે રૂપિયા ૧૦ લાખ છે તે વધારી રૂપિયા ૨૦ લાખ કરવા વિચારી રહી હોવાનું રિઝર્વ બેન્કના સુત્રોએ જણાવ્યું હતું.

નાણાંકીય સેવા વિભાગ અને આરબીઆઈના અધિકારીઓ વચ્ચે આ સંદર્ભમાં ચર્ચા ચાલુ છે.  ક્રેડિટ ગેરન્ટી સ્કીમ હેઠળ એમએસઈને રૂપિયા ૧૦ લાખ સુધીની લોન કોલેટરલમુકત આપવામાં આવે છે. આ મર્યાદા વધારી રૂપિયા ૨૦ લાખ કરાશે. 

સદર સ્કીમમાં સુધારો કરવા કેબિનેટની મંજુરીની આવશ્યકતા નથી અને નોટિફિકેશન જારી કરીને તે લાગુ કરી શકાશે એમ પણ સુત્રોએ ઉમેર્યું હતું. મર્યાદા વધારીને બમણી કરવા અને સ્કીમની બાકીની જોગવાઈઓ યથાવત રાખવા વિચારણા થઈ રહી છે. 

સંસદનું ચોમાસુ સત્ર સમાપ્ત થયા બાદ ૨૧ ઓગસ્ટ પછી સ્કીમમાં સુધારા સાથેનું નોટિફિકેશન જારી થવા વકી છે. એમએસઈ માટેના ક્રેડિટ ગેરન્ટી ફન્ડ ટ્રસ્ટ એમએસઈ વતિ ગેરન્ટી પૂરી પાડે છે.  સદર સ્કીમ હેઠળ લોન મેળવનાર એસએમઈ યુનિટ જો લોન ભરપાઈ કરવામાં નિષ્ફળ રહે તો  લોનની બાકી રકમના ૭૫-૯૦ ટકા રકમ ફન્ડ ભરપાઈ કરી આપે છે.  ટેરિફનો સૌથી વધુ માર જ્યારે દેશના એમએસઈ ક્ષેત્ર પર જોવાઈ રહ્યો છે ત્યારે આ ક્ષેત્રને મદદ કરવાની આવશ્યકતા હોવાનું સરકાર માની રહી છે. 

ભારતના માલસામાન પર હાલમાં ૨૫ ટકા ટેરિફ લાગુ કરવામાં આવેલ છે અને બીજા ૨૫ ટકા ૨૭ ઓગસ્ટથી લાગુ થશે.  ટેરિફ વોરને કારણે નાના વેપારગૃહોની બેલેન્સ શીટ ફરી દબાણ હેઠળ આવી જવાની અને અગાઉ પૂરી પડાયેલી લોનની  વસૂલી કઠીન બની રહેશે એવી બેન્કોને ચિંતા સતાવી રહી છે.

આવી સ્થિતિમાં  ધિરાણદારોની  એનપીએની માત્રા જે હાલમાં નોંધપાત્ર નીચી છે તેમાં ફરી વધારો થવાનું પણ જોખમ રહેલું છે. કોરાનાના કાળમાં સદર સ્કીમ હેઠળ નાના ઔદ્યોગિક એકમોને નોંધપાત્ર લોન્સ પૂરી પાડવામાં આવી હતી. 

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ટ્રિલિયોનેર બન્યા બાદ ઈલોન મસ્કને પ્રથમ ઝટકો, 24 કલાકમાં 53,298 કરોડ સ્વાહા થયા | Elon musk suffers …
Business

ટ્રિલિયોનેર બન્યા બાદ ઈલોન મસ્કને પ્રથમ ઝટકો, 24 કલાકમાં 53,298 કરોડ સ્વાહા થયા | Elon musk suffers …

June 18, 2026
અમેરિકાના આ નિર્ણયના કારણે 9 હજાર રૂપિયા સસ્તી થઈ ચાંદી! સોનાની કિંમતમાં પણ ધબડકો | gold silver pric…
Business

અમેરિકાના આ નિર્ણયના કારણે 9 હજાર રૂપિયા સસ્તી થઈ ચાંદી! સોનાની કિંમતમાં પણ ધબડકો | gold silver pric…

June 18, 2026
કરોડો નોકરિયાતો માટે ગુડ ન્યૂઝ: EPF પર 8.25% વ્યાજ દર મંજૂર, આ જ મહિને ખાતામાં જમા થશે પૈસા! | govt …
Business

કરોડો નોકરિયાતો માટે ગુડ ન્યૂઝ: EPF પર 8.25% વ્યાજ દર મંજૂર, આ જ મહિને ખાતામાં જમા થશે પૈસા! | govt …

June 18, 2026
Next Post
મતદાર યાદીમાં સુધારો કરવાનો ચૂંટણી પંચને અબાધિત અધિકાર : સુપ્રીમ | Election Commission has unlimited…

મતદાર યાદીમાં સુધારો કરવાનો ચૂંટણી પંચને અબાધિત અધિકાર : સુપ્રીમ | Election Commission has unlimited...

વઢવાણના ડાંગસીયાવાડ વિસ્તારની મહિલાઓનો પાણીના સંપ પર હોબાળો | Women of Dangsiawad area of Wadhwan pr…

વઢવાણના ડાંગસીયાવાડ વિસ્તારની મહિલાઓનો પાણીના સંપ પર હોબાળો | Women of Dangsiawad area of Wadhwan pr...

ટેરિફની અપ્રત્યક્ષ અસર : એફોર્ડેબલ હાઉસિંગના વેચાણમાં ઘટાડો થવાની વકી | Indirect impact of tariffs: …

ટેરિફની અપ્રત્યક્ષ અસર : એફોર્ડેબલ હાઉસિંગના વેચાણમાં ઘટાડો થવાની વકી | Indirect impact of tariffs: ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ખખડધજ રસ્તાથી બિલ રોડની 6 સોસાયટીઓના રહીશો પરેશાન | Residents of 6 societies on Bill Road troubled b…

ખખડધજ રસ્તાથી બિલ રોડની 6 સોસાયટીઓના રહીશો પરેશાન | Residents of 6 societies on Bill Road troubled b…

10 months ago
ભાવનગરમાં NCC પેરાસેલિંગ કેમ્પ કાર્યરત-400 કેડેટ્સ ઉત્સાહભેર સહભાગી થયા.

ભાવનગરમાં NCC પેરાસેલિંગ કેમ્પ કાર્યરત-400 કેડેટ્સ ઉત્સાહભેર સહભાગી થયા.

1 month ago
‘પ્રજાના પ્રશ્નો ઉકેલશો તો જ સંગઠન મજબૂત થશે’, મનસુખ વસાવાએ ભાજપના જ પદાધિકારીઓને પત્ર લખી ખખડાવ્યા …

‘પ્રજાના પ્રશ્નો ઉકેલશો તો જ સંગઠન મજબૂત થશે’, મનસુખ વસાવાએ ભાજપના જ પદાધિકારીઓને પત્ર લખી ખખડાવ્યા …

4 months ago
વડોદરા: હાલ પરીક્ષાનો માહોલ છતાં વધુ એક વાસણા વિસ્તારનો રસ્તો આજથી 20 દિવસ બંધ | Vadodara: Vasna Roa…

વડોદરા: હાલ પરીક્ષાનો માહોલ છતાં વધુ એક વાસણા વિસ્તારનો રસ્તો આજથી 20 દિવસ બંધ | Vadodara: Vasna Roa…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News