gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગુજરાત પોલીસ ‘ડીપ ટ્રેકર અંડરવોટર રિમોટલી ઓપરેટેડ વ્હીકલ’ થી સજ્જ, વિશેષતા જાણી ચોંકશો | Gujarat Pol…

G METRO NEWS by G METRO NEWS
August 13, 2025
in GUJARAT
0 0
0
ગુજરાત પોલીસ ‘ડીપ ટ્રેકર અંડરવોટર રિમોટલી ઓપરેટેડ વ્હીકલ’ થી સજ્જ, વિશેષતા જાણી ચોંકશો | Gujarat Pol…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Gujarat Police: ગુજરાત પોલીસને મદદ કરવા અને ગુનાખોરી અટકાવવા માટે હવે નવીનતમ ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. એવામાં હવે રાજ્યની સુરક્ષા વધારવા માટે ડીપ ટ્રેકર અંડરવોટર રિમોટલી ઓપરેટેડ વ્હીકલ ખરીદવામાં આવ્યા છે. આ બેમાંથી એક વ્હીકલ રાજકોટને આપવામાં આવ્યું છે. 

ગુજરાત પોલીસ 'ડીપ ટ્રેકર અંડરવોટર રિમોટલી ઓપરેટેડ વ્હીકલ' થી સજ્જ, વિશેષતા જાણી ચોંકશો 2 - image

શું છે ડીપ ટ્રેકર વ્હીકલ?

નોંધનીય છે કે, આ ડીપ ટ્રેકર વ્હીકલ ગુજરાત પોલીસને પાણીની ઊંડાઈમાં રહેલા એવિડન્સ રિકવર કરવાથી માંડીને સર્ચ અને સર્વેલન્સ જેવી કામગીરીમાં મદદરૂપ થશે. માત્ર 10 કિલોનું આ પોર્ટેબલ ડીપ ટ્રેકર વ્હીકલ પાણીની અંદર 200 કિ.મી. સુધીની ઊંડાઈએ જઈને 100 કિલો સુધીનું વજન ઊંચકીને બહાર કાઢી શકે છે. હાઇ ક્વોલિટી વીડિયો રેકોર્ડિંગ માટે અલ્ટ્રા હાઇ ડેફિનેશન 4K કેમેરાથી સજ્જ આ વ્હીકલ ડહોળા પાણીમાં પણ ઓપરેશન પાર પાડી શકે છે. આ મોસ્ટ પોર્ટેબલ ડીપ ટ્રેકર વ્હીકલ પાણીની અંદર 200 મીટર સુધી ઊંડાણમાં જઈને સર્ચ, એવિડન્સ રિકવરી, ટ્રેક અને સર્વેલન્સ કરી શકે છે. 

આ પણ વાંચોઃ ક્યાં કપડાં પહેરું?’ જેવા સામાન્ય નિર્ણય માટે પણ AI પર નિર્ભર બની રહી છે યુવા પેઢી, મનોચિકિત્સકોએ વ્યક્ત કરી ચિંતા

ડીપ ટ્રેકર વિહિકલની વિશેષતાઓ

  • પાણીની અંદર 200 મીટર સુધીની ઊંડાઈએ જઈ શકે છે.
  • સ્પષ્ટ અને ઉચ્ચ ગુણવત્તાવાળા વિડીયો રેકોર્ડિંગ માટે અલ્ટ્રા હાઈ ડેફિનેશન (UHD) 4K કેમેરાથી સજ્જ.
  • નાઈટ ઓપરેશન માટે 2000 લ્યુમેનની શક્તિશાળી લાઈટ ધરાવે છે.
  • ડહોળા પાણીમાં પણ ચોક્કસ ઓપરેશન કરવા માટે અત્યાધુનિક મલ્ટીબિમ SONAR (સાઉન્ડ એન્ડ નેવિગેશન રેન્જિંગ) ટેકનોલોજીનો ઉપયોગ.
  • 360 ડિગ્રી ફરી શકે તેવો અને 100 કિલો સુધીનું વજન પકડીને બહાર કાઢી શકે તેવો ગ્રેબર આર્મ.

ગુજરાત પોલીસ 'ડીપ ટ્રેકર અંડરવોટર રિમોટલી ઓપરેટેડ વ્હીકલ' થી સજ્જ, વિશેષતા જાણી ચોંકશો 3 - image

પોલીસ માટે ખૂબ ઉપયોગી

પોલીસ અનેક મહત્ત્વની કામગીરી માટે ડીપ ટ્રેકર વ્હીકલનો ઉપયોગ કરી શકે છે, જેમકે…

  • અંડરવોટર સર્ચ એન્ડ રિટ્રિવલ
  • પુરાવા (એવિડન્સ) સર્ચ એન્ડ રિકવરી 
  • અંડરવોટર સર્વેઇલન્સ
  • અંડરવોટર ક્રાઈમ સીન ઇન્વેસ્ટિગેશન 
  • પોસ્ટ
  • ક્રાઇમ વીડિયોગ્રાફી

આ પણ વાંચોઃ સમજ બહારના આંકડા : ગુજરાતમાં 1.47 લાખ લોકોની આવક 12 લાખ પણ રસ્તાઓ પર ગાડીઓ 45 લાખ

ગુજરાત પોલીસ 'ડીપ ટ્રેકર અંડરવોટર રિમોટલી ઓપરેટેડ વ્હીકલ' થી સજ્જ, વિશેષતા જાણી ચોંકશો 4 - image

તાજેતરમાં, ગુજરાત પોલીસે ગંભીરા દુર્ઘટનામાં પણ આ વ્હીકલનો સફળતાપૂર્વક ઉપયોગ કર્યો હતો. આ વ્હીકલનું સંચાલન ગુજરાત પોલીસના જ અધિકારી-કર્મચારીઓ કરે છે. આ માટે પોલીસ અધિકારી કર્મચારીઓએ ત્રણ-ત્રણ દિવસની ખાસ તાલીમ પણ મેળવી છે.

ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં ‘ડીપ ટ્રેકર’ ટેકનોલોજીનો સફળ ઉપયોગ

તાજેતરમાં વડોદરા જિલ્લાના પાદરા નજીક આવેલા ગંભીરા બ્રિજ પર સર્જાયેલી દુર્ઘટનામાં, ગુજરાત પોલીસે આ ટેકનોલોજીનો ઉપયોગ કર્યો હતો. આ ઘટનામાં વડોદરા રૂરલ એસ.પી રોહન આનંદના માર્ગદર્શન હેઠળ વડોદરા પોલીસની ખાસ તાલીમબદ્ધ ટીમે આ અદ્યતન ‘ડીપ ટ્રેકર અંડરવોટર રિમોટલી ઓપરેટેડ વ્હિકલ’નો ઉપયોગ કર્યો હતો. નદીમાં પાણી ડહોળું હતું, છતાં પણ આ વ્હીકલે અદ્ભુત કામગીરી કરી હતી. તેની મદદથી પોલીસને પાણીના ઊંડાણમાં ડૂબી ગયેલા વાહનો અને અન્ય પુરાવાની શોધખોળ કરવામાં ઘણી મદદ મળી હતી. આ ઓપરેશન દરમિયાન, ‘ડીપ ટ્રેકર’ વ્હીકલના કેમેરા અને ગ્રેબર આર્મની મદદથી બાઇક અને તેના કેટલાક મહત્ત્વના પાર્ટ્સ સફળતાપૂર્વક શોધી કાઢવામાં આવ્યા હતા.આ ઘટનાએ સાબિત કરી દીધું કે, આ ‘ડીપ ટ્રેકર’ વ્હીકલ પોલીસને માત્ર ગંભીર ક્રાઈમ સીન ઇન્વેસ્ટિગેશન અને પુરાવા શોધવામાં જ નહીં, પરંતુ સર્ચ અને રેસ્ક્યુ ઓપરેશનમાં જ પણ અત્યંત ઉપયોગી સાબિત થઈ રહ્યું છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગુજરાત-મુંબઈના વેપારીઓને લૂંટતી ગેંગનો પર્દાફાશ: નકલી આંગડિયા કર્મી બની ઠગાઈ કરતા ભેજાબાજ ભુજથી ઝડપા…
GUJARAT

ગુજરાત-મુંબઈના વેપારીઓને લૂંટતી ગેંગનો પર્દાફાશ: નકલી આંગડિયા કર્મી બની ઠગાઈ કરતા ભેજાબાજ ભુજથી ઝડપા…

May 24, 2026
દશપિંડની વિધિ મામલે મહારાષ્ટ્રીયન સમાજનો વિરોધ | Maharashtrian community protests against the Dashap…
GUJARAT

દશપિંડની વિધિ મામલે મહારાષ્ટ્રીયન સમાજનો વિરોધ | Maharashtrian community protests against the Dashap…

May 24, 2026
VIDEO: અમદાવાદમાં RBIના 8.70 કરોડની ચોરીનો કેસ: ભંગારના બહાને કેશની હેરાફેરી કરતા બેંક કર્મી-સાગરીતો…
GUJARAT

VIDEO: અમદાવાદમાં RBIના 8.70 કરોડની ચોરીનો કેસ: ભંગારના બહાને કેશની હેરાફેરી કરતા બેંક કર્મી-સાગરીતો…

May 24, 2026
Next Post
ટ્રમ્પની ટેરિફ ધમકી વચ્ચે એસ. જયશંકર રશિયા જશે, વેપાર સંબંધો મુદ્દે કરશે મહત્ત્વની ચર્ચા | jaishanka…

ટ્રમ્પની ટેરિફ ધમકી વચ્ચે એસ. જયશંકર રશિયા જશે, વેપાર સંબંધો મુદ્દે કરશે મહત્ત્વની ચર્ચા | jaishanka...

કયા કપડાં પહેરું?’ યુવાનો સામાન્ય નિર્ણયો માટે પણ AI પર નિર્ભર, મનોચિકિત્સકોએ વ્યક્ત કરી ચિંતા | Psy…

કયા કપડાં પહેરું?' યુવાનો સામાન્ય નિર્ણયો માટે પણ AI પર નિર્ભર, મનોચિકિત્સકોએ વ્યક્ત કરી ચિંતા | Psy...

મેં 2500 કૂતરાને મારી વૃક્ષો નીચે દફનાવી દીધા, કર્ણાટકના MLCના દાવાથી હડકંપ | Karnataka MLC Claims t…

મેં 2500 કૂતરાને મારી વૃક્ષો નીચે દફનાવી દીધા, કર્ણાટકના MLCના દાવાથી હડકંપ | Karnataka MLC Claims t...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરાના પૂર્વ વિસ્તારમાં પાણીની લાઈનના વધુ ભાવ આવતા પાલિકાને રૂ.10 લાખનું વધારાનું ભારણ | VMC faces…

વડોદરાના પૂર્વ વિસ્તારમાં પાણીની લાઈનના વધુ ભાવ આવતા પાલિકાને રૂ.10 લાખનું વધારાનું ભારણ | VMC faces…

1 year ago
ત્રાજ ગામના હોમગાર્ડ સાથે ફોટાની બદલે સ્કેનર મોકલી રૂપિયા 46 હજારની ઠગાઈ | Home guard of Traj villag…

ત્રાજ ગામના હોમગાર્ડ સાથે ફોટાની બદલે સ્કેનર મોકલી રૂપિયા 46 હજારની ઠગાઈ | Home guard of Traj villag…

4 months ago
વાપીના ડુંગરી ફળિયામાં ભંગારના 35થી વધુ ગોડાઉનોમાં ભીષણ આગ, કેમિકલ-પ્લાસ્ટિકના જથ્થાએ આગને બનાવી વિક…

વાપીના ડુંગરી ફળિયામાં ભંગારના 35થી વધુ ગોડાઉનોમાં ભીષણ આગ, કેમિકલ-પ્લાસ્ટિકના જથ્થાએ આગને બનાવી વિક…

2 months ago
જમ્મુ-કાશ્મીરના ઉરીમાં LoC પર અથડામણ, એક આતંકી ઠાર, ગોળીબારમાં એક જવાન શહીદ | Jammu Kashmir: Encount…

જમ્મુ-કાશ્મીરના ઉરીમાં LoC પર અથડામણ, એક આતંકી ઠાર, ગોળીબારમાં એક જવાન શહીદ | Jammu Kashmir: Encount…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News