gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદમાં બિલ્ડર પર છરી વડે હુમલો, પીડિતનો પોલીસ પર FIR ન નોંધવાનો આરોપ | Ahmedabad Builder Attacke…

G METRO NEWS by G METRO NEWS
August 13, 2025
in GUJARAT
0 0
0
અમદાવાદમાં બિલ્ડર પર છરી વડે હુમલો, પીડિતનો પોલીસ પર FIR ન નોંધવાનો આરોપ | Ahmedabad Builder Attacke…
10
VIEWS
Share on FacebookShare on Twitter

Ahmedabad Crime: અમદાવાદમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ પર સવાલો ઊભા કરતો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં મંગળવારે (12 ઓગસ્ટ) સાંજે સાતથી આઠ હુમલાખોરોએ સાયન્સ સિટી રોડ પર આવેલી વ્રજ જ્વેલર્સની ઓફિસમાં ઘૂસીને એક જાણીતા બિલ્ડર પર છરી વડે હુમલો કર્યો હતો.

સીસીટીવી ફૂટેજમાં દેખાયા હુમલાખોરો

ફરિયાદી સંજય સોનીના જણાવ્યા અનુસાર, આ ઘટના સાંજે લગભગ 5 વાગ્યાની આસપાસ બની હતી, જ્યારે કુખ્યાત ગુનેગાર વિક્રમ રબારી અને તેના સાગરિતોએ બિલ્ડર કેતન પટેલ અને વેપારી સંજય ભરવાડને નિશાન બનાવ્યા હતા. સીસીટીવી ફૂટેજમાં પાંચથી છ હુમલાખોરો ઓફિસમાં ઘૂસીને હુમલો કરતા જોવા મળે છે.

આ પણ વાંચોઃ અમદાવાદ નહેરૂનગર હિટ એન્ડ રનઃ પોલીસ કસ્ટડીમાં આરોપીને માર મારનારા 4 લોકો સામે ગુનો દાખલ

શું હતી ઘટના? 

સંજય સોનીએ દાવો કર્યો કે, ‘જ્યારે મેં અને મારા સાથીઓએ વચ્ચે પડવાનો પ્રયાસ કર્યો, ત્યારે અમારા પર પણ હુમલો કરવામાં આવ્યો હતો. આ મારામારી દરમિયાન, વિક્રમ રબારીના એક સાથીએ સંજય ભરવાડને છરીના પાછળના ભાગથી માર માર્યો, જ્યારે કેતન પટેલને માથાના ભાગે ગંભીર ઈજા થઈ હતી અને અન્ય એક સાથીને કાનમાં ઈજા થઈ તેમજ અન્ય બેને સામાન્ય ઈજાઓ પહોંચી હતી. આ મારામારી દરમિયાન, એક હુમલાખોરે ભોગ બનનાર પર ઈંટ પણ ફેંકી હતી.’

પોલીસ પર લગાવ્યો ગંભીર આરોપ

ફરિયાદીએ વધુમાં આરોપ લગાવ્યો કે, ‘ગેરકાયદે નાણાં ધીરવા માટે જાણીતો વિક્રમ રબારી, તેને ધમકાવવા અને પૈસા પડાવવા માટે તેના માણસો સાથે આવ્યો હતો. જ્વેલર સાથે ગાઢ રીતે સંકળાયેલા કેતન પટેલે જ્યારે ધમકીઓનો પ્રતિકાર કર્યો ત્યારે આ જૂથે છરીઓ વડે હુમલો કર્યો.’

આ ઘટના બાદ, કેતન પટેલ અને સંજય સોની બંનેએ બોડકદેવ પોલીસ પર તેમની FIR નોંધવાનો ઇનકાર કરવાનો ગંભીર આરોપ લગાવ્યો છે.  

આ પણ વાંચોઃ ગુજરાત પોલીસ ‘ડીપ ટ્રેકર અંડરવોટર રિમોટલી ઓપરેટેડ વ્હીકલ’ થી સજ્જ, વિશેષતા જાણી ચોંકશો

પત્રકારો સાથે વાત કરતા કેતન પટેલે દાવો કર્યો કે, ‘વિક્રમ રબારીના પ્રભાવને કારણે તપાસ અધિકારીઓ કાર્યવાહી કરવા નથી ઈચ્છતા. તેઓ મારી ફરિયાદ નોંધી નથી રહ્યા, કારણ કે તેઓ લુખા અને તેના માણસોથી ડરે છે.’

બોડકદેવ પોલીસની પ્રતિક્રિયા

પોલીસની કથિત નિષ્ક્રિયતાને કારણે બોડકદેવ પોલીસ સ્ટેશનની બહાર વિરોધ પ્રદર્શન થયું, જ્યાં એક ટોળું ભેગું થઈને તાત્કાલિક ફરિયાદ નોંધવાની અને આરોપીઓની ધરપકડની માંગ કરી રહ્યું હતું. જોકે, વરિષ્ઠ પોલીસ અધિકારીઓએ FIR નોંધવાનો ઇનકાર કર્યો હોવાનો ઈનકાર કર્યો હતો. ગુજરાત સમાચાર ડિજિટલ સાથે વાત કરતા બોડકદેવ પોલીસે જણાવ્યું કે, પ્રાથમિક તપાસ સૂચવે છે કે સંજય સોની અને વિક્રમ રબારી છેલ્લા છ વર્ષથી વ્યવસાયિક ભાગીદારીમાં હતા અને સંજય તરફથી કેટલીક ચૂકવણી બાકી હતી. વિક્રમ આ બાબતે ચર્ચા કરવા માટે ઓફિસની મુલાકાતે આવ્યો હતો, જેમાં કેતન પટેલ મધ્યસ્થી કરી રહ્યા હતા. આ દરમિયાન એક દલીલ થઈ, જેના કારણે ઝઘડો થયો.

બોડકદેવ પોલીસ ઈન્ચાર્જે દાવો કર્યો કે ‘અમે FIR લેવા તૈયાર હતા. ભોગ બનનારે ખંડણીનો આરોપ સામેલ કરવાનો આગ્રહ કર્યો, પરંતુ આવી કોઈ ઘટના બની ન હતી. અમે કાયદા મુજબ હુમલા અને હથિયારોના ઉપયોગની તપાસ કરવા તૈયાર છીએ.’

G METRO NEWS

G METRO NEWS

Related Posts

દીપાવલી પર્વ નિમિત્તે આરોગ્ય રાજ્યમંત્રીશ્રી પ્રફુલ પાનશેરીયાના અધ્યક્ષસ્થાને રાજ્યભરના અધિકારીઓ તેમ…
GUJARAT

દીપાવલી પર્વ નિમિત્તે આરોગ્ય રાજ્યમંત્રીશ્રી પ્રફુલ પાનશેરીયાના અધ્યક્ષસ્થાને રાજ્યભરના અધિકારીઓ તેમ…

November 8, 2026
1979 वोटों से ऐतिहासिक जीत दर्ज कर लक्ष्मण सिंह जोधा ने बनाया रिकॉर्ड, पावा में खुशी की लहर
GUJARAT

1979 वोटों से ऐतिहासिक जीत दर्ज कर लक्ष्मण सिंह जोधा ने बनाया रिकॉर्ड, पावा में खुशी की लहर

November 7, 2026
Laxman Singh Jodha sets record with historic victory by 1979 votes, sparking joy in Pawa
GUJARAT

Laxman Singh Jodha sets record with historic victory by 1979 votes, sparking joy in Pawa

November 7, 2026
Next Post
સુરત પાલિકામાં નિવૃત્તિ બાદ પેન્શન સહિતની ફાઇલો તૈયાર કરવામાં ગરબડની ફરિયાદ | Complaints of confusio…

સુરત પાલિકામાં નિવૃત્તિ બાદ પેન્શન સહિતની ફાઇલો તૈયાર કરવામાં ગરબડની ફરિયાદ | Complaints of confusio...

સુરત પાલિકાના એફોર્ડેબલ હાઉસિંગ વિભાગમાં ઝેરોક્ષની કામગીરી નહીં કરનાર કોન્ટ્રાક્ટરને બ્લેક લિસ્ટ કરા…

સુરત પાલિકાના એફોર્ડેબલ હાઉસિંગ વિભાગમાં ઝેરોક્ષની કામગીરી નહીં કરનાર કોન્ટ્રાક્ટરને બ્લેક લિસ્ટ કરા...

‘બે નેતાએ મને જાનથી મારવાની ધમકી આપી, મને વધુ સુરક્ષા આપો’ રાહુલ ગાંધીની કોર્ટમાં અરજી | Rahul Gandh…

‘બે નેતાએ મને જાનથી મારવાની ધમકી આપી, મને વધુ સુરક્ષા આપો’ રાહુલ ગાંધીની કોર્ટમાં અરજી | Rahul Gandh...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સામાન્ય નાગરિકોને મોટી રાહત મળશે? 12% GST સ્લેબ દૂર કરવાની તૈયારીઓ, અનેક વસ્તુઓ થઈ શકે સસ્તી | gst c…

સામાન્ય નાગરિકોને મોટી રાહત મળશે? 12% GST સ્લેબ દૂર કરવાની તૈયારીઓ, અનેક વસ્તુઓ થઈ શકે સસ્તી | gst c…

1 year ago
ઇસનપુરમાં બે રિક્ષા અથડાતાં યુવકનું સારવાર દરમિયાન મોત | Ekkewe sarafo ra malo atun ar safei mwirin …

ઇસનપુરમાં બે રિક્ષા અથડાતાં યુવકનું સારવાર દરમિયાન મોત | Ekkewe sarafo ra malo atun ar safei mwirin …

1 year ago
શુભાંશુ શુક્લા ‘સ્કાય ઇઝ નોટ ધ લિમિટ’ : સ્પેસ સ્ટેશનમાં રહીને પરત આવ્યા | Shubanshu Shukla ‘Sky is N…

શુભાંશુ શુક્લા ‘સ્કાય ઇઝ નોટ ધ લિમિટ’ : સ્પેસ સ્ટેશનમાં રહીને પરત આવ્યા | Shubanshu Shukla ‘Sky is N…

11 months ago
ટ્રાફિક નિયમોના ધજાગરા! જેતપુર અને સોમનાથમાં ભાજપ-કોંગ્રેસના ધારાસભ્યોએ સીટબેલટ વગર દોડાવી ST બસ | g…

ટ્રાફિક નિયમોના ધજાગરા! જેતપુર અને સોમનાથમાં ભાજપ-કોંગ્રેસના ધારાસભ્યોએ સીટબેલટ વગર દોડાવી ST બસ | g…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News