gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

હવે HDFC બેન્કે પણ મિનિમમ બેલેન્સના નિયમો બદલ્યા, જાણો બીજી બેન્કોની પોલિસી | hdfc bank announce sav…

G METRO NEWS by G METRO NEWS
August 13, 2025
in Business
0 0
0
હવે HDFC બેન્કે પણ મિનિમમ બેલેન્સના નિયમો બદલ્યા, જાણો બીજી બેન્કોની પોલિસી | hdfc bank announce sav…
0
VIEWS
Share on FacebookShare on Twitter

HDFC Bank Minimum Balance Rise: ICICI બેન્ક બાદ હવે એચડીએફસી બેન્કે પણ મિનિમમ બેલેન્સ મુદ્દે મોટી જાહેરાત કરી છે. એચડીએફસી બેન્કે પોતાના બચત ખાતા માટે મિનિમમ બેલેન્સ રૂ. 10,000થી વધારી રૂ. 25,000 કર્યું છે. આ નિયમ 1 ઓગસ્ટ, 2025 થી અમલમાં આવ્યો હોવાનું બેન્કે જણાવ્યું છે. હવે એક ઓગસ્ટ બાદથી એચડીએફસી બેન્કમાં બચત ખાતું ખોલાવા માટે માસિક ધોરણે મિનિમમ (લઘુતમ) રૂ. 25000 બેલેન્સ રાખવું પડશે.

જો તમારા બચત ખાતામાં દર મહિને 25000 રૂપિયા રાખવામાં ન આવે તો દંડ લાદી શકાય છે. જોકે, આ નિયમ ફક્ત 1 ઓગસ્ટ પછી ખોલવામાં આવેલા બચત ખાતાઓ પર જ લાગુ થશે. જૂના ખાતા પર તેની કોઈ અસર થશે નહીં. એચડીએફસી બેન્કની નવી શરતો અનુસાર, ખાતેદારોએ રૂ. 25,000નું બેલેન્સ જાળવવું જરૂરી છે. જો સરેરાશ માસિક બેલેન્સ આ મર્યાદાથી નીચે જાય તો બેન્ક દંડ લાદશે. શહેરી અને મેટ્રો શહેરો માટે દંડની રકમ રૂ. 600 અથવા 6 ટકાના દરે  (જે ઓછું હોય તે) વસૂલવામાં આવશે.

અર્ધ-શહેરી, ગ્રામીણ વિસ્તારોમાં મર્યાદા યથાવત

એચડીએફસી બેન્કના બચત ખાતા હેઠળ, અગાઉ શહેરી શાખાઓ માટે મિનિમમ બેલેન્સ રૂ. 10,000, અર્ધ-શહેરી શાખાઓ માટે રૂ. 5,000 અને ગ્રામીણ શાખાઓ માટે રૂ. 2,500 હતું. હાલમાં, અર્ધ-શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં આ મર્યાદા યથાવત્ છે. હવે નવા અપડેટ મુજબ, રૂ. 25000નું મિનિમમ બેલેન્સ મર્યાદા મહાનગરો અને શહેરી વિસ્તારોમાં નવા ખાતા પર લાગુ થશે.

આ પણ વાંચોઃ ICICI બૅન્કના ગ્રાહકોને બીજો મોટો ઝટકો, ATM અને રોકડ વ્યવહારો પરના ચાર્જમાં વધારો

આરબીઆઈ ગવર્નરે હાથ ઊંચા કર્યા

ખાનગી બેન્કોની મિનિમમ બેલેન્સ અને બેન્કિંગ સેવાઓ માટે વસૂલવામાં આવતા મસમોટા ચાર્જ મુદ્દે આરબીઆઈ ગવર્નરે હાથ ઊંચા કર્યા છે. તેમણે હાલ ચાલી રહેલા મિનિમમ બેલેન્સના વિવાદ વચ્ચે નિવેદન આપ્યું હતું કે, મિનિમમ બેલેન્સ પોલિસી આરબીઆઈના રેગ્યુલેટરી ડોમેન હેઠળ નથી. અમુક બેન્કો રૂ. 1000 જ્યારે અમુક બેન્કો ઝીરો બેલેન્સ એકાઉન્ટ સુવિધા આપી રહી છે. આ નિર્ણય બેન્કોનો હોય છે.

ખાનગી બેન્કોની સામે સરકારી બેન્કોમાં રાહત

એકબાજુ ખાનગી બેન્કો સતત પોતાના મિનિમમ બેલેન્સમાં વધારો કરી રહી છે. બીજી બાજુ એસબીઆઈ, પંજાબ નેશનલ બેન્ક, કેનેરા બેન્ક જેવી સરકારી બેન્કોમાં ઝીરો મિનિમમ બેલેન્સ સુવિધા છે. આ બેન્કોમાં મિનિમમ બેલેન્સની કોઈ મર્યાદા નથી. બેન્ક ઓફ બરોડા, ઈન્ડિયન બેન્કમાં પણ ઝીરો મિનિમમ બેલેન્સની સુવિધા છે. જ્યારે યુનિયન બેન્કમાં મેટ્રો શહેરોમાં રૂ. 1000, અર્ધશહેરી વિસ્તારોમાં રૂ. 500  અને ગ્રામીણ વિસ્તારોમાં રૂ. 250 તથા સેન્ટ્રલ બેન્ક ઓફ ઈન્ડિયામાં રૂ. 2500 મિનિમમ બેલેન્સ અનિવાર્ય છે.

હવે HDFC બેન્કે પણ મિનિમમ બેલેન્સના નિયમો બદલ્યા, જાણો બીજી બેન્કોની પોલિસી 2 - image

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…
Business

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…

June 25, 2026
ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…
Business

ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…

June 25, 2026
ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…
Business

ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…

June 25, 2026
Next Post
‘ક્રીમી લેયર’ પર મોટા એક્શનની તૈયારી, અનામતમાં બદલાઈ જશે આવકમર્યાદા! જાણો કોને અસર થશે? | modi govt …

'ક્રીમી લેયર' પર મોટા એક્શનની તૈયારી, અનામતમાં બદલાઈ જશે આવકમર્યાદા! જાણો કોને અસર થશે? | modi govt ...

સિન્ડ્રેલા અને સાહિલે ફાઇનલમાં શાનદાર જીત મેળવી અંડર 17નો ખિતાબ હાંસિલ કર્યો | Cinderella and Sahil …

સિન્ડ્રેલા અને સાહિલે ફાઇનલમાં શાનદાર જીત મેળવી અંડર 17નો ખિતાબ હાંસિલ કર્યો | Cinderella and Sahil ...

પહેલવાન સુશીલ કુમારને સુપ્રીમ કોર્ટથી ઝટકો, જામીન અરજી રદ, 7 દિવસમાં કરવું પડશે સરેન્ડર | supreme co…

પહેલવાન સુશીલ કુમારને સુપ્રીમ કોર્ટથી ઝટકો, જામીન અરજી રદ, 7 દિવસમાં કરવું પડશે સરેન્ડર | supreme co...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમદાવાદ બાળ તસ્કરી કેસ: બાળકોને IVF સેન્ટરને વેચવાના રેકેટની પોલીસને આશંકા, 2 નર્સ સહિત 4ની ધરપકડ | …

અમદાવાદ બાળ તસ્કરી કેસ: બાળકોને IVF સેન્ટરને વેચવાના રેકેટની પોલીસને આશંકા, 2 નર્સ સહિત 4ની ધરપકડ | …

1 year ago
વિદેશ મોકલવાના બહાને રૂ. 19.20 લાખની ઠગાઈ: 8 યુવાનો ભોગ બન્યા | 8 youths were cheated of Rs 19 20 la…

વિદેશ મોકલવાના બહાને રૂ. 19.20 લાખની ઠગાઈ: 8 યુવાનો ભોગ બન્યા | 8 youths were cheated of Rs 19 20 la…

10 months ago
PM મોદીની એક બાદ એક તાબડતોબ બેઠકો, નેવી ચીફ બાદ વાયુસેનાના પ્રમુખ સાથે મુલાકાત | After Navy Chief PM…

PM મોદીની એક બાદ એક તાબડતોબ બેઠકો, નેવી ચીફ બાદ વાયુસેનાના પ્રમુખ સાથે મુલાકાત | After Navy Chief PM…

1 year ago
રૃા.૧૫ લાખના તોડકાંડ અને દારૃના કેસમાં વિજિલન્સના સસ્પેન્ડેડ કોન્સ્ટેબલ સાજણને આજે કોર્ટમાં રજૂ કરાશ…

રૃા.૧૫ લાખના તોડકાંડ અને દારૃના કેસમાં વિજિલન્સના સસ્પેન્ડેડ કોન્સ્ટેબલ સાજણને આજે કોર્ટમાં રજૂ કરાશ…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News