gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

દેવાયત ખવડ અને 15 મળતિયાઓ સામે ગુનો દાખલ થયા બાદ ઝડપી લેવા દોડધામ | After a case was registered agai…

G METRO NEWS by G METRO NEWS
August 14, 2025
in GUJARAT
0 0
0
દેવાયત ખવડ અને 15 મળતિયાઓ સામે ગુનો દાખલ થયા બાદ ઝડપી લેવા દોડધામ | After a case was registered agai…
0
VIEWS
Share on FacebookShare on Twitter

તાલાલાના ચિત્રોડ ગામ પાસેની મોરેમોરો ઘટનામાં કાર્યવાહી નાણાં આપવા છતાં ડાયરામાં ન આવેલા દેવાયત સામે ફરિયાદ કરતા હુમલો કરાયાનો નવી ફરિયાદમાં ઉલ્લેખ

તાલાલા તાલુકાનાં ચિત્રોડગીર ગામ નજીક અમદાવાદના યુવાનની કાર સાથે કારની ટક્કર મારીને હુમલો કરવા અને લૂંટ ચલાવીને રિવોલ્વર તાકી જાનથી મારી નાખવાની ધમકી આપવા સબબ લોકડાયરાના કલાકાર દેવાયત ખવડ અને 12-15 સાગરીતો સામે આજે પોલીસે ગુનો દાખલ કરીને શોધખોળ સહિતની કાર્યવાહી હાથ ધરી હતી.

 તાલાલા તાલુકામાં ભારે ચકચાર જગાવનાર ચિત્રોડ ગીર ગામના બનાવ અંગે નાયબ પોલીસ અધિકારી વી.આર. ખેંગારે આપેલી વિગત પ્રમાણે, અમદાવાદનાં સનાથલ ગામનો ધુ્રવરાજસિંહ રામચંદ્રસિંહ ચૌહાણ (ઉ.વ.૨૪) મિત્રો સાથે ફરવા આવેલ અને ચિત્રોડ ગીર ગામ નજીકના ક્રિષ્ના ફાર્મ હાઉસમાં રોકાયા હતાં. તેની ખબર પડતાં રેકી કરી પૂર્વાયોજીત કાવતરૃં રચી લોક ડાયરા કલાકાર દેવાયત ખવડ ફોર્ચ્યુનર અને ક્રેટા બે ગાડીમાં 12 થી 15 મળતીયાઓ સાથે લઈ હુમલો કરવા ચિત્રોડ ગીર ગામે આવ્યા હતા. આ દરમ્યાન ક્રિષ્ના ફાર્મ હાઉસમાંથી આવી રહેલ ધુ્રવરાજસિંહ ચૌહાણની કિયા સેલટોસ ગાડીને આગળ અને પાછળથી ઘેરી કાર સાથે તેમની ગાડી અથડાવી હતી. જેથી ધુ્રવરાજસિંહની ગાડી રોડ ઉપરથી નીચે ઉતરી ગઈ હતી. 

આ દરમ્યાન મોંઢા ઉપર કપડા બાંધી આવેલા દેવાયત ખવડ તથા તેમની સાથે 12 થી 15 લોકોનું ટોળું ગાળો આપી ધોકા અને લોખંડના પાઈપ સાથે ધુ્રવરાજસિંહ તુટી પડયું હતું અને ગળામાંથી સોનાનો ચેઈન અને લોકેટ તોડી નાખી ઝુંટવી લીધો હતો અને રીવોલ્વર તાકી જો તું પોલીસ કેસ કરીશ તો આ રીવોલ્વરથી ઠોકી નાખી અને જાનથી મારી નાખશું તેવી ધમકી આપી હતી. આ હુમલામાં ધુ્રવરાજસિંહને પગમાં તથા હાથમાં ગંભીર ઈજાઓ થઈ હતી. તેને પ્રથમ તાલાલા ત્યારબાદ વધુ સારવાર માટે જુનાગઢ રીફર કર્યો હતા. આ બનાવ અંગે ધુ્રરાજસિંહની ફરિયાદ લઈ પોલીસે લોક ડાયરા કલાકાર દેવાયત ખવડ તથા 12 થી 15 તેમના મળતીયાઓ સામે મુજબનો તાલાલા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કર્યો છે. તાલાલા પંથકમાં દંગલ મચાવનાર લોક ગાયક કલાકાર તથા તેમના મળતીયાઓને ઝડપી લેવા તાલાલાના પી.આઈ. જે.એન ગઢવીએ વધુ તપાસ હાથ ધરી છે. આ બનાવે તાલાલા પંથકમાં ભારે ચકચાર જગાવી છે.

લોકડાયરા કલાકારનો ગુનાહીત ઈતિહાસ 

ચિત્રોડ ગીર ગામ નજીક મળતીયાઓ સાથે દંગલ મચાવનાર લોકગાયક કલાકાર દેવાયત ખવડ સામે અગાઉ ચોટીલા, મુળી, સુરેન્દ્રનગર, બોપલ દસક્રોઈ અમદાવાદ, એ. ડિવીઝન રાજકોટ શહેર વિગેરે પોલીસ સ્ટેશનમાં વિવિધ ગુનાઓ નોંધાયા છે. જેમાં તાલાલા પંથકમાં દંગલ મચાવવાના ગુનાનો ઉમેરો થયો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

મહેસાણા: કડીના કલ્યાણપુર રોડ પર જેસીબીએ બે માસૂમ બાળકોને કચડ્યા, શ્રમિક પરિવારમાં ભારે આક્રંદ | Mehs…
GUJARAT

મહેસાણા: કડીના કલ્યાણપુર રોડ પર જેસીબીએ બે માસૂમ બાળકોને કચડ્યા, શ્રમિક પરિવારમાં ભારે આક્રંદ | Mehs…

April 2, 2026
જામનગરમાં અંબર ચોકડી પાસે ચોર સમજીને પ્રૌઢની હત્યા નિપજાવવાના પ્રકરણમાં 4 આરોપીની ઓળખ થઈ | 4 accused…
GUJARAT

જામનગરમાં અંબર ચોકડી પાસે ચોર સમજીને પ્રૌઢની હત્યા નિપજાવવાના પ્રકરણમાં 4 આરોપીની ઓળખ થઈ | 4 accused…

April 2, 2026
જામનગરમાં ગઈકાલે સાંજે શરૂ સેકશન રોડ પર બેકાબૂ કાર ડિવાઈડર સાથે અથડાઈ : વૃક્ષ પણ પડ્યું | car crashe…
GUJARAT

જામનગરમાં ગઈકાલે સાંજે શરૂ સેકશન રોડ પર બેકાબૂ કાર ડિવાઈડર સાથે અથડાઈ : વૃક્ષ પણ પડ્યું | car crashe…

April 2, 2026
Next Post
નરોડામાં દિવાલમાં મારેલો ખીલો કાઢવાનું કહેતા પડોશીનો દંપતિ ઉપર પાઇપથી હુમલો | Ekkewe pwüpwülü ra ata…

નરોડામાં દિવાલમાં મારેલો ખીલો કાઢવાનું કહેતા પડોશીનો દંપતિ ઉપર પાઇપથી હુમલો | Ekkewe pwüpwülü ra ata...

દાસ્તાન સર્કલ પાસે ટ્રકની ટકકરથી કાકાની નજર સામે છ વર્ષના ભત્રીજાનું કરુણ મોત | Emén át wonu ierin a…

દાસ્તાન સર્કલ પાસે ટ્રકની ટકકરથી કાકાની નજર સામે છ વર્ષના ભત્રીજાનું કરુણ મોત | Emén át wonu ierin a...

આવકવેરા પોર્ટલના ધાંધિયા વધતા રિટર્નની ડેટ લંબાવવાની માગણી કરવામાં આવી | demand for postponement of …

આવકવેરા પોર્ટલના ધાંધિયા વધતા રિટર્નની ડેટ લંબાવવાની માગણી કરવામાં આવી | demand for postponement of ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

આણંદ જિલ્લાના 300 તલાટી સરકારી કામ છોડીને રખડતા શ્વાન શોધવા દોડશે | 300 Talatis from Anand district …

આણંદ જિલ્લાના 300 તલાટી સરકારી કામ છોડીને રખડતા શ્વાન શોધવા દોડશે | 300 Talatis from Anand district …

4 months ago
મીરઝાપુરમાં યુવકની હત્યા મામલે આરોપીઓની ડીસ્ચાર્જ અરજી ફગાવાઇ | sessions court rejected discharge ap…

મીરઝાપુરમાં યુવકની હત્યા મામલે આરોપીઓની ડીસ્ચાર્જ અરજી ફગાવાઇ | sessions court rejected discharge ap…

5 months ago
જામનગર નજીક દરેડ જી.આઈ.ડી.સી.માં શ્રમિક યુવાનનું વીજ આંચકો લાગતાં કરુણ મૃત્યુ | Tragic death of a yo…

જામનગર નજીક દરેડ જી.આઈ.ડી.સી.માં શ્રમિક યુવાનનું વીજ આંચકો લાગતાં કરુણ મૃત્યુ | Tragic death of a yo…

12 months ago
ઈરાન યુદ્ધના બહાને અદાણી ગેસની લૂંટઃ ‘40% ગેસ વાપરો, 60%નો ડબલ ભાવ ચૂકવો’ | adani gas message ahmeda…

ઈરાન યુદ્ધના બહાને અદાણી ગેસની લૂંટઃ ‘40% ગેસ વાપરો, 60%નો ડબલ ભાવ ચૂકવો’ | adani gas message ahmeda…

4 weeks ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News