gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ચોટીલાના દેવસર ગામેથી 1 મહિલા સહિત 8 શકુનીઓ ઝડપાયા, 1 ફરાર | 8 Shakunis including 1 woman arrested f…

G METRO NEWS by G METRO NEWS
August 14, 2025
in GUJARAT
0 0
0
ચોટીલાના દેવસર ગામેથી 1 મહિલા સહિત 8 શકુનીઓ ઝડપાયા, 1 ફરાર | 8 Shakunis including 1 woman arrested f…
0
VIEWS
Share on FacebookShare on Twitter

ફૂટ રોડ પર ઉદ્યોગનગરના ગેઈટ પાસેથી ૫ જુગારી ઝડપાયા ૮૦ 

થાનના ચાંદ્રેલીયા ગામેથી એક જુગારી ઝડપાયો, પાંચ ફરાર ઃ જુગારના ત્રણેય દરોડામાં ૧.૯૧ લાખનો મુદ્દામાલ જપ્ત 

સુરેન્દ્રનગર –  સુરેન્દ્રનગર શહેર, થાનના ચાંદ્રોલીયા ગામ અને ચોટીલાના દેવસર ગામમાં જુગારના ત્રણ દરોડામાં એક મહિલા સહિત ૧૪ શકુની જુગાર રમતા પકડાયા હતા જ્યારે બે શખ્સ નાસી છુટવામાં સફળ રહ્યા હતા. જુગારના ત્રણેય દરોડામાં રૃ. ૧,૯૧,૧૦૦નો મુદ્દામાલ જપ્ત કરી પોલીસે ૧૬ શખ્સ સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. થાન પોલીસે ચાંદ્રેલીયા ગામે રહેણાંક મકાનની બહાર જુગાર રમાતા સુરેશભાઈ વાલજીભાઈ સેટાણીયા રહે.ખાખરાળીવાળાને રોકડ રૃા.૩૫૦૦ તથા મોબાઈલ ફોન નંગ-૧ કિંમત રૃા.૫,૦૦૦, પટની રોકડ રકમ રૃા.૧,૧૦૦ મળી કુલ રૃા.૧૧,૬૦૦ના મુદ્દામાલ સાથે ઝડપી પાડયા હતા જ્યારે અન્ય પાંચ શખ્સો (૧) ભરતભાઈ દેવાભાઈ સારલા (૨) રમેશભાઈ દેવાભાઈ સારલા (૩) રધાભાઈ (૪) રાજુભાઈ અને (૫) અતુલભાઈ તમામ રહે.ચાંદ્રેલીયા ગામ નાસી છુટવામાં સફળ રહ્યા હતાં. જ્યારે એલસીબી પોલીસે ચોટીલાના દેવસર ગામે માતાજીના મઢ પાસે જાહેરમાં જુગાર રમતા (૧) કાનજીભાઈ મોતીભાઈ મુલાણી રહે.અરણી તા.ઉપલેટા (૨) અરવિંદભાઈ રમેશભાઈ સુરેલા રહે.પાંજવાળી (૩) સહદેવસિંહ અનોપસિંહ ચૌહાણ રહે.ડોળીયા (૪) મુકેશભાઈ ઘુઘાભાઈ ડાભી રહે.હરમડીયા, તા.ગીર ગઢડા (૫) પરષોત્તમભાઈ મોહનભાઈ ઓળકીયા રહે.ધરમપુર (૬) ગોરધનભાઈ રામસીભાઈ મજેઠીયા રહે.મેવાસા (૭) જયસુખભાઈ રાયમલભાઈ ઉઘરેજા રહે.દેવસરને  રોકડ રૃા.૯૧,૯૦૦, ૮-મોબાઈલ કિં.રૃા.૫૫,૦૦૦ મળી કુલ રૃા.૧,૪૬,૯૦૦ના મુદ્દામાલ સાથે ઝડપી પાડયા હતા. જ્યારે કાજલબેન સંજયભાઈ સોલંકી રહે.દેવસરને સુર્યાસ્તથી સુર્યોદરના સમય દરમ્યાન અટક કરવા પર પ્રતિબંધ હોય નોટિસની બજવણી કરી હાજર રહેવા સુચનાઓ આપી હતી અને અન્ય એક શખ્સ સંજયભાઈ ભુપતભાઈ સોલંકી નાસી છુટયો હતો. આ તમામ શખ્સો વિરૃધ્ધ ચોટીલા પોલીસ મથકે જુગારધારા હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

સુરેન્દ્રનગર બી-ડિવીઝન પોલીસે ૮૦ ફૂટ રોડ પર ઉદ્યોગનગરના ગેઈટ પાસે નવી બનતી દુકાન નજીક ગુડદી પાસાનો જુગાર રમતા (૧) તેજસભાઈ પ્રભાતભાઈ કવાડીયા (૨) મહેશભાઈ કેશુભાઈ ચૌહાણ (૩) અશોકભાઈ રસીકલાલ વસવેલીયા (૪) કલ્પેશભાઈ ડાયાભાઈ નાકીયા અને (૫) કિરણભાઈ ભીખુભાઈ પનારા (તમામ રહે.સુરેન્દ્રનગર અને વઢવાણ)ને માત્ર રોકડ રૃા.૩૨,૬૦૦ સાથે ઝડપી પાડી ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગુજરાતમાં ગરમી સાથે મિનિ વાવાઝોડું, : 40થી 60 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાયો | Mini storm with heat in Gu…
GUJARAT

ગુજરાતમાં ગરમી સાથે મિનિ વાવાઝોડું, : 40થી 60 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાયો | Mini storm with heat in Gu…

May 14, 2026
કાલે શનિવારે શનિજયંતીનો સુભગ સમન્વય : રવિવારથી પુરૂષોત્તમ માસ | Auspicious conjunction of Shani Jaya…
GUJARAT

કાલે શનિવારે શનિજયંતીનો સુભગ સમન્વય : રવિવારથી પુરૂષોત્તમ માસ | Auspicious conjunction of Shani Jaya…

May 14, 2026
કોંગ્રેસી કાઉન્સિલર આશિષ જોષીની અમદાવાદથી ધરપકડ, ૧ દિવસના રિમાન્ડ | Congress councilor Ashish Joshi …
GUJARAT

કોંગ્રેસી કાઉન્સિલર આશિષ જોષીની અમદાવાદથી ધરપકડ, ૧ દિવસના રિમાન્ડ | Congress councilor Ashish Joshi …

May 14, 2026
Next Post
સેન્સેક્સ 304 પોઈન્ટ વધીને 80540 | Sensex rises 304 points to 80 540

સેન્સેક્સ 304 પોઈન્ટ વધીને 80540 | Sensex rises 304 points to 80 540

મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને અમદાવાદમાં ‘હર ઘર તિરંગા, હર ઘર સ્વચ્છતા’ની થીમ સાથે યોજાઈ ભવ્ય ‘તિરંગા …

મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને અમદાવાદમાં 'હર ઘર તિરંગા, હર ઘર સ્વચ્છતા'ની થીમ સાથે યોજાઈ ભવ્ય ‘તિરંગા ...

વિધાનસભાના અધ્યક્ષની ઉપસ્થિતિમાં દેશ ભક્તિના માહોલ સાથે થરાદમાં યોજાઈ ભવ્ય તિરંગા યાત્રા

વિધાનસભાના અધ્યક્ષની ઉપસ્થિતિમાં દેશ ભક્તિના માહોલ સાથે થરાદમાં યોજાઈ ભવ્ય તિરંગા યાત્રા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરા: બુટલેગરની કમાલ, રસોડાના પ્લેટફોર્મની નીચે બનાવેલા ભોંયરામાં દારૂ સંતાડ્યો | Vadodara Bootleg…

વડોદરા: બુટલેગરની કમાલ, રસોડાના પ્લેટફોર્મની નીચે બનાવેલા ભોંયરામાં દારૂ સંતાડ્યો | Vadodara Bootleg…

5 months ago
અમદાવાદ: બહેરામપુરામાં પડોશીએ યુવક પર બેટથી કર્યો જીવલેણ હુમલો, માથામાં ગંભીર ઈજા | Ahmedabad Man Se…

અમદાવાદ: બહેરામપુરામાં પડોશીએ યુવક પર બેટથી કર્યો જીવલેણ હુમલો, માથામાં ગંભીર ઈજા | Ahmedabad Man Se…

3 weeks ago
બરોડા ડેરીના ડિરેક્ટરોએ એક સાથે ફોર્મ ભર્યા, આવતીકાલે છેલ્લો દિવસ | Baroda Dairy directors fill out …

બરોડા ડેરીના ડિરેક્ટરોએ એક સાથે ફોર્મ ભર્યા, આવતીકાલે છેલ્લો દિવસ | Baroda Dairy directors fill out …

3 months ago
તમિલનાડુમાં રાજકીય હલચલ! કે. અન્નામલાઈ ભાજપ પ્રમુખ પદ છોડી શકે, જાણો કેમ? | k annamalai may leave bj…

તમિલનાડુમાં રાજકીય હલચલ! કે. અન્નામલાઈ ભાજપ પ્રમુખ પદ છોડી શકે, જાણો કેમ? | k annamalai may leave bj…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News