gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ધ્રાંગધ્રાના રામમહેલ મંદિર પાસે આધેડની હત્યા કરનાર 2 આરોપી ઝડપાયા | 2 accused arrested for murdering…

G METRO NEWS by G METRO NEWS
August 6, 2025
in GUJARAT
0 0
0
ધ્રાંગધ્રાના રામમહેલ મંદિર પાસે આધેડની હત્યા કરનાર 2 આરોપી ઝડપાયા | 2 accused arrested for murdering…
1
VIEWS
Share on FacebookShare on Twitter

બે દિવસ અગાઉ ઠપકો આપ્યાની રીષ રાખી હુમલો કર્યો હતો

હુમલામાં ઇજાગ્રસ્ત માતા-પુત્રીને સારવાર અર્થે સુરેન્દ્રનગરની હોસ્પિટલ ખસેડાયા ઃ એક આઇસીયુ હેઠળ

સુરેન્દ્રનગર –  ગધ્રાના રામમહેલ મંદિર પાસે બે દિવસ પહેલા આપેલા ઠપકાની રીષ રાખે બે સગાઇ ભાઇઓએ બજારમાં ખરીદી કરીને પરત આવતા દંપતી અને પુત્રી પર છરી અને લોખંડની પાઇપ વડે હુમલો કરી ગંભીર ઇજા પહોંચાડી હતી જેમાં આધેડનું મોત નીપજ્યું હતું જ્યારે માત-પુત્રીને ગંભીર ઇજા પહોંચતા પ્રથમ ધ્રાંગધ્રા અને ત્યાર બાદ સુરેન્દ્રનગરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પોલીસે આ બનાવમાં ગણતરીની કલાકોમાં બંને આરોપી ભાઇઓની ધરપકડ કરી જેલ હવાલે કરી કાર્યવાહી હાથ ધરી છે.  ધ્રાંગધ્રાના કાના મંદિર પાસે રહેતા ફરિયાદી ક્રિષ્નાબેન કમલેશભાઈ પારેખ બે દિવસ પહેલા કોલેજ અર્થે સુરેન્દ્રનગર જઈ રહ્યા હતા ત્યારે આરોપીએ ફરિયાદીને તું સુરેન્દ્રનગર જાય છે તેવું પૂછયું હતું. આ અંગે ફરિયાદીએ તેમના પિતા (કમલેશભાઇ પારેખ, ઉ.વ.૫૫)ને કહેતા ફરિયાદી સહિત તેમના માતા-પિતાએ આરોપીને લાફા મારી ઠપકો આપ્યો હતો. જેનું મનદુઃખ રાખી ઉદયભાઇ ટોટાલાલ વ્યાસ અને પાથવભાઈ ટોટાલાલ વ્યાસએ સોમવારે રાત્રિએ છરી તેમજ લોખંડના પાઈપ વડે ઘા મારી પતિ-પત્ની અને પુત્રીને ઇજાઓ પહોંચાડી હતી. 

પતિ, પત્ની અને પુત્રીને ઇજાઓ પહોંચતા સારવાર અર્થે ધ્રાંગધ્રા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન કમલેશભાઇનું મોત નિપજ્યું હતું અને માતા અને પુત્રીને ગંભીર ઈજાઓ પહોચતા સારવાર અર્થે પ્રથમ ધ્રાંગધ્રા અને વધુ સારવાર અર્થે સુરેન્દ્રનગર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનાની જાણ પોલીસને થતા પોલીસ કાફલો પણ હોસ્પિટલ ખાતે આવી પહોંચ્યો હતો અને બંને આરોપીઓ સગાભાઈ ઉદયભાઇ ટોટાલાલ વ્યાસ અને પાથવભાઈ ટોટાલાલ વ્યાસને ગણતરીની કલાકોમાં જ ઝડપી પાડી પોલીસ મથકે હત્યાનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

KUMAR SANU, SUDESH BHOSLE & SADHANA SARGAM TO JUDGE ‘VOICE OF DOCTORS – SEASON 4’ AT NMACC
GUJARAT

KUMAR SANU, SUDESH BHOSLE & SADHANA SARGAM TO JUDGE ‘VOICE OF DOCTORS – SEASON 4’ AT NMACC

October 3, 2026
Ameesha Patel, Arbaaz Khan, Sangeeta Bijlani & More Set to Add Star Power to IBJA & Tefla’s India In…
GUJARAT

Ameesha Patel, Arbaaz Khan, Sangeeta Bijlani & More Set to Add Star Power to IBJA & Tefla’s India In…

October 3, 2026
Ravindra Jadeja Recreates Emraan Hashmi’s Viral Hook Step From Afsaana Banaaya Aapne, Choreographed …
GUJARAT

Ravindra Jadeja Recreates Emraan Hashmi’s Viral Hook Step From Afsaana Banaaya Aapne, Choreographed …

October 3, 2026
Next Post
તહેવારોની સીઝન શરૂ થતાં જ માત્ર 10 દિવસમાં ખાંડ ત્રણ ટકાથી વધુ મોંઘી થઈ | Sugar became more expensiv…

તહેવારોની સીઝન શરૂ થતાં જ માત્ર 10 દિવસમાં ખાંડ ત્રણ ટકાથી વધુ મોંઘી થઈ | Sugar became more expensiv...

જુની અદાવતના મનદુઃખમાં યુવક પર 4 શખ્સનો ધોકા-પાઇપ વડે હુમલો | Four men attack young man with pipe in…

જુની અદાવતના મનદુઃખમાં યુવક પર 4 શખ્સનો ધોકા-પાઇપ વડે હુમલો | Four men attack young man with pipe in...

ટેરિફના આંચકા અને નીચા ફુગાવાની સ્થિતિ વચ્ચે RBIના નિર્ણય પર નજર | Amid tariff shocks and low inflat…

ટેરિફના આંચકા અને નીચા ફુગાવાની સ્થિતિ વચ્ચે RBIના નિર્ણય પર નજર | Amid tariff shocks and low inflat...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમદાવાદના જ્વેલર પાસેથી પત્રકારે રૂ. 10 લાખ માંગ્યાનો આરોપ, ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તપાસ શરૂ | Ahmedab…

અમદાવાદના જ્વેલર પાસેથી પત્રકારે રૂ. 10 લાખ માંગ્યાનો આરોપ, ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તપાસ શરૂ | Ahmedab…

1 year ago
નોકરીયાતો દ્વારા પાર્ક કરાતા વાહનો ઉઠાવતો અઠંગ વાહનચોર અને વાહનો ખરીદનાર પકડાયાઃ6 બાઇક ઉઠાવી | thief…

નોકરીયાતો દ્વારા પાર્ક કરાતા વાહનો ઉઠાવતો અઠંગ વાહનચોર અને વાહનો ખરીદનાર પકડાયાઃ6 બાઇક ઉઠાવી | thief…

9 months ago
વિદેશની ધરતી પર પહેલી ઈન્ડિયન ડિફેન્સ ફેક્ટરી, રાજનાથ સિંહ કરશે ઉદ્ઘાટન, જાણો ખાસિયત

વિદેશની ધરતી પર પહેલી ઈન્ડિયન ડિફેન્સ ફેક્ટરી, રાજનાથ સિંહ કરશે ઉદ્ઘાટન, જાણો ખાસિયત

1 year ago
લાયન્સ ક્લબ ઓફ હેપ્પીનેસ-સપ્તપદી મેરેજ બ્યુરોના ઉપક્રમે શામળાજી ખાતે પિકનિક વિથ પસંદગી સંમેલન યોજાઈ …

લાયન્સ ક્લબ ઓફ હેપ્પીનેસ-સપ્તપદી મેરેજ બ્યુરોના ઉપક્રમે શામળાજી ખાતે પિકનિક વિથ પસંદગી સંમેલન યોજાઈ …

2 years ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News